________________
કર્યું છે કે મહાવેદનાવાળા અને અલ્પ વેદનાવાળા કરતાં પ્રશસ્ત નિર્જરાવાળા શ્રેષ્ઠ છે. છઠ્ઠો અને સાતમી પૃથ્વી (નરકા) ના નારકની મહાવેદનાનું કથન, મહાવેદનાવાળા નારકે!માં શ્રમણ નિગ્ર શૈાની અપેક્ષાએ અલ્પ નિર્જરાયુક્ત કથન, કમરાગથી રક્ત અને (ખજનરાગ) પતંગ રાગથી રક્ત અને મિલન વજ્રનુ' દૃષ્ટાંત, નારકેાના પાપકમ ચિકણા હાય છે અને તે કારણે તે કનિ ધાઇ નાખવાનુ` કા` ઘણુ જ કઠિન હોય છે, આ વિષયના પ્રતિપાદન માટે એરણનું દૃષ્ટાંત, શ્રમણ નિગ્રંથેના કર્મના ક્ષય કેવી રીતે થાય છે તે ખતાવવા માટે સૂકા તૃણપુંજનું. અગ્નિનું, જળબિન્દુનુ અને તપાવેલી લાખ’ડની કડાહીનું દૃષ્ટાંત. મન, વચન, અને કમ, એ ચાર પ્રકારનાં કરણેનું કથન. નારકા અને પંચેન્દ્રિય જીવેાનાં તે ચાર કરણેનુ' પ્રતિપાદન એકેન્દ્રિય જીવાને કાય અને ક્રરૂપ એ કરણ હોય છે એવું કથન, વિકલેન્દ્રિય જીવાને વચન, કાય અને કમરૂપ ત્રણ કરણ હાય છે એવું કથન. નારક જીવાને કરણ દ્વારા અશાતા વેદના, અસુરકુમારાંથી સ્તનિતકુમાર પન્તના દેવાને કરણ દ્વારા શાતા વેદના, પૃથ્વિકાચા, ઔદારિક શરીરવાળા અને દેવાના વિષયમાં આ મામત (કરણ ) ની ચર્ચા. મહાવેદના મહાનિર્જરા, મહાવેદના અલ્પ નિર્જરા, અલ્પ વેદના મહાનિર્જરા, અલ્પ વેદના અલ્પનિર્જરા, ઈત્યાદિનું કથન. પ્રતિમાધારી મુનિ આમાં મહાવેદના મહાનિર્જરા, છઠ્ઠી અને સાતમી નરકના નારકામાં મહાવેદના અને અનેિરા, શૈલેશીકરણ ચેગવાળા અણુગારામાં અલ્પ વેદના અને મહાનિર્જરા, અનુત્તર પપાતિક દેવેશમાં અલ્પ વેદના અને અલ્પનિજ રા થાય છે એવું કથન. ગૌતમ દ્વારા ભગવાનનાં વચનાને સ્વીકાર, સ’ગ્રહ ગાથા, ઉદ્દેશકની સમાપ્તિ.
ઉદ્દેશે કે વિષય સંગ્રાહક ગાથા
સંગ્રહગાથા— વેચન ૧, આા ૨, દાઢી ૭, પુથી ૮, कम्म ९,
માસૂવે રે, ચ સપલ ૪,
સમુચાર ૧, મણિ ફ્ચ, अन्नउत्थि १०, दस छट्ठगम्मिए ॥ १ ॥ આ છઠ્ઠા શતકમાં નીચે પ્રમાણે દસ ઉદ્દેશકે છે-(૧) વેદના (૨) આહાર, (૩) મહાઆસવ, (૪) સપ્રદેશ, (૫) તમસ્કાય, (૬) ભવ્ય, (૭) શાલી, (૮) પૃથ્વિ, (૯) ક` અને (૧૦) અન્યયૂથિક વક્તવ્યતા,
ટીકા”—વિચિત્ર અવાળા પાંચમાં શતકની વ્યાખ્યા પૂરી થઈ. હવે છઠ્ઠા શતકની શરૂઆત થાય છે. આ શતકમાં વિવિધ વિષયાનું પ્રતિપાદન થયું છે છઠ્ઠા શતકના દસ ઉદ્દેશક છે. દસે ઉદ્દેશકમાં કયા કયા વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ ઉપર્યુક્ત સંગ્રહ ગાથામાં કહ્યું છે. પહેલા ઉદ્દેશકનું વેદના’ છે, કારણ કે તેમાં મહાવેદના, મહાનિર્જરા વગેરે વિષયાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. બીજા ઉદ્દેશાને
(
આહાર્ ઉદ્દેશક ' કહ્યો છે, કારણ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૬૯