________________
ઉત્તર–હા, ગૌતમ ! એવું જ છે. શ્રમણાયુમ્ન પર્યન્તનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. લવણ સમુદ્રની આ વક્તવ્યતા પ્રમાણે જ કાલેદની વક્તવ્યતા પણ સમજવી. વિશેષતા એટલી જ છે કે સૂત્રપાઠમાં લવણ સમુદ્રને બદલે “કાલેદ' શબ્દને પ્રગ કરે.
પ્રશ્ન–હે ભદન્ત ! આભ્યન્તર પુષ્કરાઈમાં બે ચન્દ્રમાં શું ઈશાન કોણ માંથી ઉદય પામીને અગ્નિ કોણમાં જાય છે? અગ્નિ કેણમાં ઉદય પામીને શું
યમાં જાય છે ? નૈઋત્યમાં ઉદય પામીને શું વાયવ્ય કોણમાં જાય છે? શું વાયવ્યમાં ઉદય પામીને ઈશાનમાં જાય છે?
ઉત્તર–હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને ધાતકીખંડના વિષયમાં જે પ્રમાણે કહ્યું છે, એ જ પ્રમાણે આભ્યતર પુષ્કરાર્થના સંબંધમાં પણ સમજવું. આ કથનમાં વિશેષતા એટલી જ છે કે “ધાતકીખંડ' શબ્દને પ્રવેશ કર્યો છે તેને બદલે અહીં “આભ્યનર પુષ્કરાઈ ” શબ્દને પ્રગ કર. આ પ્રમાણે ફેરફાર કરીને પ્રશ્નોત્તરે બનાવવા જોઈએ. કયાં સુધી તે કથનને ગ્રહણ કરવું, તે બતાવવા માટે સૂત્રકાર કહે છે-“ આભ્યન્તર પુષ્કરાર્ધમાં મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવસર્પિણી કાળ હેત નથી અને ઉત્સર્પિણી કાળ પણ હેતે નથી, કારણ કે ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે,” અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. સૂત્રમાં બહુવચનને પ્રવેગ થયેલે હેવાથી એ વાતનું પ્રતિપાદન થાય છે કે લવણુ સમુદ્રમાં ચાર સૂર્ય અને ચાર ચન્દ્રમાં છે, તથા ધાતકી ખંડમાં બાર સૂર્ય અને બાર ચન્દ્રમાં છે. એ સૂત્ર ૧ છે
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના પાંચમા શતકને દશમ ઉદ્દેશક સમાપ્ત અપ-૧૦
પહલે ઉદેશેકે વિષયના સંક્ષિપ્ત વિવરણ
છા શતકનો પ્રારંભ
શતક-૬ ઉદ્દેશક-૧ છટ્ઠા શતકના ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે-સૌથી પહેલાં તેમાં “વેચન-સાહાર” આદિ ગાથા કહી છે. આ ગાથામાં દસ ઉદ્દેશાઓમાં જે દસ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે વિષયે કહ્યા છે. તે દસ વિષયો નીચે પ્રમાણે છે.
(૧) વેદના, (૨) આહાર, (૩) મહાવ, (૪) સપ્રદેશ, (૫) તમસ્કાય, (૬) ભવ્ય, (૭) શાલિ, (૮) પૃથ્વી, (૯) કર્મ અને (૧૦) અન્યતીર્થિક.
રેવના કરાર” નામના પહેલા ઉદ્દેશકમાં એ પ્રશ્ન પૂછે કે રએ મહાદનાવાળા હોય છે, તેઓ શું મહાનિ જરાવાળા હોય છે કે નથી હોતા ? તથા જેઓ મહાનિર્જરાવાળા હોય છે, તેઓ મહાવેદનાવાળા
ય છે કે નથી હોતા? આ પ્રશ્નને ઉત્તર આપે છે તથા એવું પ્રતિપાદન શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૬૮