________________
ઉત્તર—હે ગૌતમ ! જંબૂદ્વીપના વિષયમાં જે વક્તવ્યતા કહી છે, એજ પ્રમાણેની પૂરેપૂરી વક્તવ્યતા લવણુ સમુદ્રના વિષયમાં પણ સમજવી. વિશેષતા એટલી જ છે કે ત્યાં સૂત્રપાઠમાં આવતા ‘જમૂદ્રીપને ? બદલે અહીં ‘ લવણુ સમુદ્ર ’ સમજવે. જેમકે-“ હે ભદન્ત ! જ્યારે લત્રણસમુદ્રના દક્ષિણા માં દિવસ હાય છે.” ઇત્યાદિ સમસ્ત કથન એ પ્રમાણે જ કહેવું. “ ત્યારે લવણુ સમુદ્રમાં પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે, ” પર્યંતનું કથન અહીં ગ્રહણ કરવું. આ પ્રકારના આલાપકા દ્વારા આ વિષય સાથે સબંધ રાખતા પ્રશ્નોત્તરે અહીં કહેવા જોઇએ.
પ્રશ્ન—હે ભદન્ત ! લવણુ સમુદ્રના દક્ષિણામાં જ્યારે પ્રથમ અવસર્પિણી કાળ હાય છે, ત્યારે ઉત્તરાધÖમાં પણ પ્રથમ અવસર્પિણી કાળ હાય છે, અને ઉત્તરા માં પ્રથમ અવસર્પણી કાળ હાય છે, ત્યારે લવણ સમુદ્રની પૂર્વ અને પશ્ચિમમાં અવસર્પિણી કાળ પણ હાતા નથી અને ઉર્પિણી કાળ પણ હાતા નથી. તે શુ ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે ?
ઉત્તર—હા, ગૌતમ ! ત્યાં એ પ્રમાણે જ છે. ( હું શ્રમણ આયુષ્મન્ ! પન્તનું સમસ્ત પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું. )
પ્રશ્ન-હે ભદન્ત ! ધાતકી ખંડમાં ખાર ચન્દ્રમા શુ' ઇશાન કાણુમાં ઉદય પામીને અગ્નિ કાણુમાં જાય છે ? અગ્નિ કાણુમાં ઉદય પામીને શુ નૈઋત્ય કાણુમાં જાય છે ? નૈઋત્યમાં ઉદય પામીને શું વાયવ્યમાં જાય છે ? વાયવ્ય કાણમાં ઉદય પામીને શું ઈશાન કાણુમાં જાય છે ?
ઉત્તર—હા, ગૌતમ ! આ વિષયમાં જ ખૂદ્રીપની વક્તવ્યતા જેવી જ વક્તવ્યતા સમજવી. તે વક્તવ્યતામાં ‘ જમૂદ્દીપની ’ જગ્યાએ ‘ઘાતકીખંડ ’ પદ્મ મૂકવાથી ધાતકીખંડ વિષેના પ્રશ્નોત્તરો તૈયાર થશે. જેમકે-“ હે ભદન્ત ! જ્યારે ધાતકી ખડના દક્ષિણામાં રાત્રિ હાય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ રાત્રિ હાય છે ? અને જ્યારે ઉત્તરાર્ધમાં રાત્રિ હાય છે, ત્યારે ઘાતકીખંડ દ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમે શું દિવસ હાય છે ? ૨
ઉત્તર—હા, ગૌતમ ! એવુંજ મને છે. એટલે કે પ્રશ્નમાં કહ્યા પ્રમાણે જ સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું.
પ્રશ્ન—હૈ ભદન્ત ! ધાતકીખડ દ્વીપના એ મન્દર પતાની પૂર્વ દિશામાં જ્યારે રાત્રિ હાય છે, ત્યારે શું પશ્ચિમમાં પણ રાત્રિ હાય છે ? અને જ્યારે પશ્ચિમમાં રાત્રિ હાય છે, ત્યારે શુ ધાતકીખંડ દ્વીપના મન્દર પર્વતાનિ ઉત્તર અને દક્ષિણ દિશામાં દિવસ હાય છે ?
ઉત્તર—હા, ગૌતમ ! એ પ્રમાણે જ હોય છે. એટલે કે “ ઉત્તર દક્ષિણુ દિશામાં દિવસ ડાય છે, ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણુ કરવું.
""
હે ભદન્ત ! જ્યારે ધાતકીખંડ દ્વીપના દક્ષિણામાં પ્રથમ અવસર્પિણી ડાય છે, ત્યારે શું ઉત્તરા માં પણ પ્રથમ અવસર્પિણી હોય છે ? અને ઉત્ત રાષ્ટ્રમાં પ્રથમ અવસર્પિણી હોય છે, ત્યારે મન્દર પર્વતોની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવસર્પિણી પણ હાતી નથી અને ઉત્સર્પિણી પણ હાતી નથી, તે હે ક્ષમણુયુધ્મન્ ! શું ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૬૭