________________
તથા બં” ત્યારે “પ્ર”િ પશ્ચિમ દિક્ષાગમાં પણ શું “મge સદુત્તાઈ રે દિવસે મા ” અઢાર મુહર્તાથી સહેજ ન્યૂન પ્રમાણુવાળે દિવસ થાય છે? “તથા ” આ રીતે જ્યારે પૂર્વ અને પશ્ચિમ દિમ્ભાગમાં અઢાર મુહૂર્ત કરતાં સહેજ એ છે કાળ પ્રમાણ વાળે દિવસ થાય છે, ત્યારે “s હવે વીરે” જબૂદ્વીપ નામના દ્વીપમ “મારા પ્રવાસ” મંદર પર્વતના
કાળેિ” ઉત્તર અને દક્ષિણ દિભાગમાં “artiા સુવાઇસમુદ્રણા કાર માર?” શું બાર મુહર્ત કરતાં પણ સહેજ અધિક કાળપ્રમાણ વાળી રાત્રિ થાય છે.
ઉત્તર–“તા, જોયા ! નાથ મરા” હા, ગૌતમ ! એવું જ બને છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે—જયારે સૂર્ય ૧૮૩ એકસો ત્યાસીમાં સભ્યન્તર મંડળમાંથી નીકળીને તેની પાસે રહેલા ૧૮૨ એકસ બાસીમાં મંડળ પર સંચાર ( ગતિ) કરે છે ત્યારે દિનમાન ( દિવસનું કાળપ્રમાણે) પૂરૂં ૧૮ અઢાર મુહૂર્તનું હોતું નથી. પણ ૧ દેઢ મિનિટ ચાર ૪–૧૦ સેકંડ ન્યૂન રહે છે. એટલે કે તે દિવસનું પ્રમાણ ૧૮ અઢાર મુહૂર્ત કરતાં લગભગ ૪ ચાર પળ ન્યૂન હોય છે. અઢાર મુહૂર્તવાળ ન હોવાને કારણે તે દિવસને માટે “અષ્ટાદશમુહૂર્તાનન્તર ” શબ્દનો પ્રયોગ કરાવે છે એવો અઢાર મુહૂર્ત કરતાં ટૂંકે દિવસ, ૧૮ અઢાર મુહૂર્તવાળા દિવસ પછી જ આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ૧૮ અઢાર મુહૂર્તને દિવસ થયા પછી તુરત જ દિવસની લંબાઈ ઘટવા માંડે છે. અને “r witતોના સુવાસમુદુત્તા મવ” રાત્રિ બાર મુહૂર્ત કરતાં સહેજ વધારે કાળ પ્રમાણવાળી થાય છે (૧૨ બાર મુહૂર્ત અને ૪ ચાર પળથી સેહજ એાછા કાળ પ્રમાણ વાળી રાત્રિ થાય છે ? આવું જે કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તે સમયે રાત્રિનું પ્રમાણ ના દેઢ મિનિટ ૪–૧૦ના ૬૧સેકંડ વધી જાય છેદિવસ અને રાત્રિનું પ્રમાણ ૩ ત્રીસ મુહૂર્તનું હોય છે, એ વાત તે પહેલાં પ્રકટ કરાઈ ગઈ છે. એટલે ક્ષણ ભાગ દિવસમાં ઘટતું જાય છે, એટલે જ ક્ષણે ભાગ રાત્રિમાં વધતું જાય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે
જ્યારે સૂર્ય બહારના મંડળમાંથી આભ્યન્તર મંડળની તરફ જાય છે, ત્યારે ૧૫ મિનિટ અને ૪–૧૦ સેકંડ પ્રમાણ સમય, સૂર્યના પ્રત્યેક મંડળની તરફના ગમનથી વધી જાય છે, અને રાત્રિનો એટલો જ સમય ઘટતું જાય છે, તેથી ઉલટ,
જ્યારે સૂર્ય આભ્યન્તર મંડળમાંથી બહારના મંડળ તરફ જાય છે, ત્યારે પ્રત્યેક મંડળની તરફ સૂર્યના ગમન સમયે રાત્રિ દેઢ ૧૫ મિનિટ ૪-૧ -૨૧ સેકંડ વધે છે અને દિવસ એટલાજ પ્રમાણમાં ઘટતો રહે છે.
જ્યારે દિવસ લાંબો થાય છે, ત્યારે રાત્રિ ટૂંકી થાય છે, અને જ્યારે રાત્રિ લાંબી થાય છે ત્યારે દિવસ ટૂંકે થાય છે. એ જ વાત સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા સમજાવી છે. “હિતમારવા વાળા ત્રિમાજિચર મવતઃ” હવે આવિષયને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે “g gu જ મેળ” પૂર્વોક્ત કમ પ્રમાણે દિવસના કાળ પ્રમાણ ઘટે ત્યારે રાત્રિનું કાળ પ્રમાણ વધે છે. એજ વાત નીચેનાં સૂત્રો દ્વારા સૂત્રકાર સ્પષ્ટ કરે છે-(સર
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૪