________________
નથી, “રિng ) આ લેક વિનાશ ધર્મવાળે હોવા છતાં પણ પોતાના મૂળ રૂપમાંથી નાશ પામતે નથી, પણ અન્ય પર્યાને (પર્યાયાતને પ્રાપ્ત કરતે રહે છે. નિરવયનાશ ધર્મવાળો પદાર્થ તો પિતાના મૂળ રૂપમાંથી પણ નષ્ટ થઈ જાય છે. આ રીતે મૂળ રૂપને નાશ પામ્યા પછી અન્ય પર્યાય પ્રાપ્ત કરવાની વાત જ સંભવી શકતી નથી આ લેક તે પર્યાયાન્તરોને પ્રાપ્ત કરતે રહે છે, તેથી તે નિરન્વયનાશ ધર્મવાળે નથી. આ પ્રકારને લેક છે એને નિશ્ચય કેવી રીતે કરી શકાય છે? સૂત્રકાર હવે એજ પ્રશ્નનું નીચેનાં સૂત્રો દ્વારા સમાધાન કરે છે. ( વીવેટ્ટિ ઢોકડું પરોક્ષ) સત્તાને ધારણ કરનારા-ધ્રૌવ્યરૂપ (ઉપાદ ધર્મવાળાં,) વિનાશ ધર્મવાળા, પરિણમનશીલ અને લોકથી અભિન્ન એવાં અજીવ પગલથી તથા જીવોથી આ લેકને નિશ્ચય કરી શકાય છે, તથા આ લેક ભૂતાદિ ધર્મવાળે છે એ પ્રકર્ષરૂપે નિશ્ચય કરી શકાય છે. તેથી તેનું “લોક” એવું નામ સાર્થક છે. એજ વાતનું પ્રતિપાદન કરતા સૂત્રકાર કહે છે-“જે ઢોર્ જો ” જેને પ્રમાણુ દ્વારા વિવેકી શકાય (જોઈ શકાય) છે, તેનું નામ જ લેક છે. આ લેક ગગનને (આકાશને) પંચાસ્તિકાય રૂપ એક ખંડ છે. “કહે આય! આ વાત સત્ય છે ને ? આ પ્રમાણે પાર્શ્વનાથ ભગવાનના લેક–સ્વરૂપનું પ્રતિપાદન કરનારાં વચનને યાદ કરાવીને જ્યારે ભગવાન મહાવીરે પિતાનાં વચનનું સમર્થન કર્યું, ત્યારે સ્થવિરોએ કહ્યું “હૂંતા માવ” હા, ભગવાન ! એવું જ છે. એટલે કે લોકના સ્વરૂપનું આપે જે પ્રતિપાદન કર્યું છે તે સર્વથા સત્ય છે. ત્યારે મહાવીર પ્રભુએ તેમને કહ્યું-(તેનટ્રેન અકઝો! ઘડ્યું ગુજરુ, સ ન્ન તેવ) હે આ ! તે કારણે મેં એવું કહ્યું છે કે અસંખ્યાત પ્રદેશવાળા લેકમાં અનંત અને અસંખ્યાત રાત્રિદિવસ ઉત્પન્ન થયાં છે, ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે, ઈત્યાદિ સમસ્ત પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું
"तपभिई च ण ते पासाबच्चेज्जा थेरा भगवतो समण भगव' महावीर તન્ન સદારિતી રિ પ મિઝાતિ” આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરને મુખેથી લેકવિષયક સત્ય પ્રતિપાદનને સાંભળીને તે પાર્થાપત્યય (પાર્શ્વનાથના પ્રશિષ્ય ) સ્થવિરેએ શ્રમણ ભગવાન મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શી રૂપે નિશ્ચિત કર્યા-ત્યારથી તેઓ તેમને સર્વજ્ઞ અને સર્વદર્શી માનવા લાગ્યા. “તા તે થેરા માવંતો પળ મા મઠ્ઠાવી વંતિ, રમં સંતિ” ત્યારબાદ તે સ્થવિર ભગવંતોએ શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરી એટલે કે ગુણોની સ્તુતિ કરી, અને ત્યારબાદ પાંચ અંગે ઝુકાવીને તેમણે તેમને નમસ્કાર કર્યો. “રંહિતા નસિત્તા પર્વ વાવ” વંદણું નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું-(રૂછામ નું મં! તુમ તિ વાર તમારો ધમાકો વંચમચારું સાદિમાં ધમ વાસરિકા વિરહ) હે ભદન્ત ! અમે ચાર યામયુક્ત (ચાર મહાવ્રતવાળા) ધર્મને બદલે, આપની સમક્ષ પંચ મહાવ્રતને અને પ્રતિક્રમણ યુક્ત ધમને ધારણ કરવા માગીએ છીએ. આદિ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૬૦