________________
તેમના પ્રશ્નને મહાવીર પ્રભુએ આ પ્રમાણે જવાબ આપો- દંતા અરજો અને ઢોઇ, નારંચિ તે રેવ) હે આર્યો ! એ તે નિશ્ચિત છે કે આ લેક અસંખ્યાત પ્રદેશોવાળો છે અને તેમાં અનંત પરિમાણમાં ( પ્રમાણમાં) રાત્રિ દિવસ થઈ ગયાં છે, થાય છે અને ભવિષ્યમાં પણ થતાં રહેશે તથા આ લેકમાં અનંત રાત્રિ દિવસ નષ્ટ થઈ ગયાં છે, નષ્ટ થાય છે અને નષ્ટ થતાં રહેશે. ઈત્યાદિ સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું. એટલે કે આ અસંખ્યાત પ્રદેશોવાળા લેકમાં અસંખ્યાત અનેક રાત્રિ દિવસ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે, તથા આ લોકમાં અસંખ્યાત રાત્રિ દિવસ નષ્ટ થયાં છે, નષ્ટ થાય છે, અને નષ્ટ થવાની છે, તેમાં આશ્ચર્ય પામવાનું કેઈ કારણ નથી. જેવી રીતે એક જ ઘર રૂપ આધારમાં હજારો દીપકેના પ્રકાશને સમાવેશ થઈ જાય છે, એ જ રીતે અસંખ્યાત પ્રદેશેવાળા આ લેક રૂપ નાના સરખા આષારમાં પણ એ જ સ્વભાવ હોવાથી અનંત જીવોનો સમાવેશ પણ થઈ શકે છે. અથવા જેવી રીતે એક કૂટવારાલામાં ઘણાં જ માણસને સમાવેશ થઈ શકે છે, એ જ પ્રમાણે અસંખ્યાત પ્રદેશેવાળા આ લેકમાં પણ અનંત જીવેને સમાવેશ થઈ જાય છે. તે જીવે એક જ સમયાદિરૂપ કાળમાં અનંતની સંખ્યામાં ઉપન્ન થાય છે અને નાશ પણ પામે છે.
આ સમયાદિ રૂપ કાળ સાધારણ વનસ્પતિકાયની અવસ્થામાં રહેલા અનંત જેમના પ્રત્યેક (દરેક) જીવમાં તથા પ્રત્યેક વનસ્પતિકાયની અવસ્થામાં રહેલા નિયત પરિણામવાળા–અસંખ્યાત જેમાંના પ્રત્યેક જીવમાંપ્રત્યેક શરીરમાં રહે છે, કારણ કે તે સમયાદિ રૂપ કાળ જીવોની સ્થિતિરૂપ (પર્યાયરૂપી છે. આમ હોવાથી રાતદિન રૂપ કાળમાં પણ અનંતતા અને પરીતતાને વ્યવહાર શકય બને છે. તેથી અસંખયાત પ્રદેશવાળા લેકમાં પણ અનંત ત્રિદિનની સ્થિતિ માનવામાં કોઈ વાંધો (ખા) આવતો નથી. એજ વાતને સૂત્રકારે અહીં પ્રશ્નોત્તરરૂપે સ્પષ્ટ કરી છે-(સે જેમાં વાવવિદિસંતિ વા?) સ્થવિર ભગવાન મહાવીરને પૂછે છે કે આપ શા કારણે એવું કહે છે કે અસંખ્યાત પ્રદેશવાળા લેકમાં અનંત રાત્રિદિવસ ઉત્પન્ન થયાં છે, વર્તમાનમાં સંખ્યાત ઉત્પન્ન થાય છે, અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થતાં રહેશે ? એજ પ્રમાણે રાત્રિદિન નષ્ટ થયાં છે, નષ્ટ થાય છે, અને નષ્ટ થશે ? તથા આ અસંખ્યાત પ્રદેશવાળા લેકમાં પરીત ( નિયત) રાત્રિદિવસ ઉત્પન્ન થયાં છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે? એ જ પ્રમાણે ત્યાં પરીત રાત્રિદિવસે નષ્ટ થયાં છે, નષ્ટ થાય છે અને નષ્ટ થશે ?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–(તે જૂળ અને ! પાસે કરા કુરિસાવાળીuoi Rારણ ઢોણ ) હે આ ! આપના ગુરૂ અહંત પાર્શ્વનાથ કે જેઓને પુરૂષો દ્વારા ગ્રાહા-ઉપાદેય માનવામાં આવેલા છે, તેમણે આ લોકને શાશ્વત (નિત્ય કાયમને માટે જેનું અસ્તિત્વ રહેવાનું
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨પ૭