________________
નોળિયા) નારક ની જેમજ પંચેન્દ્રિય તિર્યંચ પર્યન્તના જીવેને પણ સમયાદિ પદાર્થોનું જ્ઞાન હેતું નથી. જો કે તે પંચેન્દ્રિય તિર્યંચ જ મનુષ્ય લેકમાં રહે છે, પણ તેમનામાં સમયાદિકને જાણી શકવાની ગ્યતા હોતી નથી. અહીં “જાવ” (પર્યત) પદથી એ પ્રકટ કરવામાં આવ્યું છે કે ભવનપતિ, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીને પણ સમયાદિકેનું જ્ઞાન હોતું નથી. તથા જે છે આ મનુષ્યલકની બહારનાં ક્ષેત્રમાં રહે છે તેમને પણ સમયાદિ કોનું જ્ઞાન હોતું નથી. કારણ કે મનુષ્ય. લેક સિવાયનાં અન્ય ક્ષેત્રમાં સમયાદિક કાળને અભાવ હોય છે, તે કારણે ત્યાં સમયાદિ રૂપે વ્યવહાર થતું નથી.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે (થિi અંતે ! મજુરા હૃmavi ga ઘારા) હે ભદન્ત ! મનુષ્ય લેકમાં રહેલાં મનુજો દ્વારા શું એ જાણી શકાય છે “રંગકે “સમચારૂ વા” “આ સમય છે,” “કાવ કરણદિgnીફ્ટ વા?” (યાવત્ ) “ઉત્સર્પિણી કાળ છે?” એટલે કે મનુષ્યલેકમાં રહેલાં મનુષ્ય શું સમય, આવલિકા, અવસર્પિણી કાળ આદિ કાળદ્રવ્યને જાણી શકવાને શું સમર્થ હોય છે?
ઉત્તર– દૂતા ગથિ” હા, ગૌતમ ! તેઓ સમયાદિક પદાર્થને જાણી શકવાને શક્તિમાન હોય છે.
ગૌતમ સ્વામી તેનું કારણ જાણવાને માટે પૂછે છે કે “a ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે મનુષ્ય સમયાદિકને જાણી શકે છે?
ઉત્તર–“ મા !” હે ગૌતમ! ( ફુ તેસિં માઇ, રૂ૫ રેસિં પમાd, gવં પત્રાચા) આ મનુષ્યલોકમાં તે સમયાદિકનું માન (પ્રમાણ) હોય છે, આ મનુષ્યલોકમાં તે સમયાદિકેનું પ્રમાણુ ( સૂમસાન ) હોય છે. તે કારણે મનુષ્ય જાણી શકે છે કે “રમવા વા” આ સમય છે, “વાવ વદિળો ” યાવત્ “આ ઉત્સપિણું છે.” અહીં “યાવત્ ' પદથી આવલિકાથી લઈને અવસર્પિણી પર્યન્તના પદનો સંગ્રહ કરાય છે. “તે vi” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે આ મનુષ્યલેટમાં રહેલાં મનુષ્યોને સમયાદિક પદાર્થોનું જ્ઞાન હોય છે. (વાણમંતરકોરૂ-માળિયા ના નેરરૂચ) વાવ્યન્તર, તિષિક અને વૈમાનિક દેવને પણ નારકની જેમ સમયાદિ કેનું જ્ઞાન હોતું નથી, કારણ કે તેઓ મનુષ્યલકની બહારનાં ક્ષેત્રમાં રહે છે. જો કે કેટલાક ભવનપતિ, વાનચન્તર અને જતિષિક દે મનુષ્ય લેકમાં રહે છે, પણ તેમની સંખ્યા ઘણી છેડી છે અને તેમનામાં કાળને વ્યવહાર થતું નથી, તથા બીજા ભવનપતિ આદિ દેવેની સંખ્યા તેમનાં કરતાં ઘણુ જ વધારે છે. આ રીતે બહુતાની અપેક્ષાએ એવું કહેવામાં આવ્યું છે 2 ભવનપતિ, વાનવ્યન્ત, તિષિક વગેરે દેવેને સમયાદિ કેનું જ્ઞાન હોતું નથી. એ સૂત્ર ૩
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૫૩