________________
तेसि एवं पन्नायए-तजहा-समयाइ वा, जाव उस्सप्पिणीइ वा, से तेणठेण जाव नो एवं पन्नायए-तजहा-समयाइ वा जाव उस्सपिणोइ वा-एवं जाव पचिदिय તિરિવારનોળિયા ) તે સમયાદિકનું માપ આ મનુષ્ય લેકમાં જ હોય છે. તેનું પ્રમાણ પણ આ મનુષ્ય લેકમાં જ હોય છે. અહીં (આ મનુષ્યલકમાં) તેને આ પ્રમાણે જાણવામાં આવે છે –
જેમકે “આ સમય છે, આ આવલિકા છે, (કાવત) આ ઉત્સર્પિણી કાળ છે.” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક જીવ આ પ્રમાણે જાણતા નથી કે “આ સમય છે, (યાવત ) આ ઉત્સર્પિણી કાળ છે. ” પંચે. ન્દ્રિય તિર્યંચ પર્યંતના જીના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. ( अत्थिणं भंते ! मणुस्साण इह गयाण एवं पन्नायए-जहा-समयाइवा, जाव વરબ્લિળી વા?) હે ભદન્ત ! આ મનુષ્ય લોકમાં રહેલાં મનુષ્યોને શું કાળનું જ્ઞાન હોય છે? શું તેઓ સમયથી લઈને ઉત્સર્પિણી કાળ પર્વતના કાળને જાણે છે ? (ા ચિ) હા, ગૌતમ! તેઓ તે જાણે છે. (સે છે ) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે? (જોગમા !) હે ગૌતમ ! (હ તેહિ માળ, રુદ તેત્તિ પમા પર્વ પાચ-સંજ્ઞા-જમવાર વા, નાવ રાણદિqળીદુલારે તેનr) આ મનુષ્યલોકમાં જ તે સમયાદિનું માપ હોય છે, અહીં તેમનું પ્રમાણ હોય છે, અને અહીં જ (આ મનુષ્યલોકમાં જ) તેમને સમયાદિ રૂપે ઓળખવામાં આવે છે. જેમકે “આ સમય છે, (યાવત) આ ઉત્સર્પિણી કાળ છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે. (વાળમંતા, શોષ, જેમાળિયાÉ કા ને ચા) જેવી રીતે સમય આદિનું જ્ઞાન નારકને હેતું નથી, એવી જ રીતે વાતવ્યન્તર દે, તિષિક દે અને વૈમાનિક દેવને પણ સમયાદિકનું જ્ઞાન હોતું નથી તેમ સમજવું.
ટીકાર્ય–દ્રવ્ય હેવાને કારણે જેવી રીતે પુલનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એવી રીતે કાળ પણ દ્રવ્ય હેવાથી, સૂત્રકાર પુલનું નિરૂપણ કર્યા પછી આ સૂત્રમાં કાળદ્રવ્યનું નિરૂપણ કરે છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે ( કથિ મેતે ! ને રૂચા તથા પર્વ જ્ઞાચા) હે ભદન્ત! શું એ વાત સંભવિત છે કે નરકગતિમાં રહેલાં નારક જીવો દ્વારા એ જાણી શકાય છે કે (તમારુ વા, ગાજિયાફ્ર વા, જ્ઞાવ શafogrી વા કgિળીરૂ વા?) આ સમય છે, આ અસંખ્યાત સમયેથી બનેલી આવલિકા છે, (કાવત) આ દસ કેડીકેડી સાગર પ્રમાણ અવસર્પિણી કાળ છે, આ દસ કડાકોડી સાગર પ્રમાણુ ઉત્સર્પિણી કાળ છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-શું નારક જીવોને કાળના જુદા જુદા વિભાગોનું જ્ઞાન હોય છે? આ સમય પદાર્થ છે” આ પ્રમાણે સમજીને શું નારકો દ્વારા સમયને જાણવામાં આવે છે ? “ આ આવલિકા છે,” એવું જ્ઞાન નારકોને હોય છે ખરું ? “ આ અવસર્પિણી કાળ છે, આ ઉત્સપિણ કાળ છે,” એવું સમજવાનું જ્ઞાન શું નારકને ય છે ખરું? શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૫૧