________________
જનથી સહેજ ઓછું છે. એકત્રીસ હજાર છસે ત્રેવીસ ૩૧૬૨૩ ને નવડે ગણવાથી ૯૪૮૬ નવ હજાર ચારસે છયાસી જન પ્રમાણ ક્ષેત્ર આવી જાય છે. લવણું સમુદ્ર તરફ સૌથી મોટા દિવસે ૯૪૮૬૮ ચેસાણુ હજાર આઠસે અડસઠ જન પ્રમાણુ તાપેક્ષેત્ર હોય છે. તે આ પ્રમાણે બને છે–જબ હીપના પરિઘનું પ્રમાણ ૩૧૬૨૨૮ ત્રણ લાખ સેળ હજાર બસે અઠયાવીસ એજનથી સહેજ ઓછું એટલે કે ૩૧૬૨૨૭ જન ૩ કેસ, ૧૨૮ ધનુષ અને ૧૩ આંગળથી સહેજ વધારે છે. તેને ૨ ભાગ કરવાથી. (એટલે કે તેને હું વડે ગુણવાથી) ૯૪૮૬૮ જનનું તાપક્ષેત્ર થાય છે. ટૂંકમાં મૂકી ૧૨ બાર મુહુત પ્રમાણ વાળી રાત્રિના ક્ષેત્રનું પ્રમાણ પણ એજ પ્રમાણે સમજવું તેમાં ફકત આટલે ફેરફાર કર મરુના પરિધિના પ્રમાણના રે ગણું કરવા. એટલે જે સંખ્યા આવે એટલા જનપ્રમાણ રાત્રિક્ષેત્ર સમજવું. મેરુને પરિઘ ૩૧૩૨૩ એકત્રીસ હજાર ત્રણસે તેવીસ એજનથી સહેજ ઓછો છે. તે ૩૪૬રર ને ૩ વડે ગુણવાથી ૬૬૨૪ જનપ્રમાણ રાત્રિક્ષેત્ર આવે છે. એજ મેરુનું સૌથી ઓછું રાત્રિક્ષેત્ર છે. એ જ પ્રમાણે લવણસમુદ્રના રાત્રિક્ષેત્રનું પ્રમાણ કાઢવા માટે તેના પરિધિના પ્રમાણને ૧૦ દસવડે ભાગી બે વડે ગુણવું જોઈએ. એટલે તે પરિધિના કર ગણ કરવા જોઈએ. આમ કરવાથી જે પરિણામરૂપ સંખ્યા આવે, એટલા જન પ્રમાણ લવણસમુદ્રનું રાત્રિક્ષેત્ર સમજવું. જબહીપને પરિધિ ૩૧૬૨૨૮ત્રણ લાખ સોળહજાર બસે અઠયાવીસ એજનથી સહેજ ઓછો છે. તેને કે ભાગ કરવાથી તેને દસ વડે ભાગી, ભાગાકારને વડે ગણવાથી) ૬૩૨૪૫ પેજન આવે છે. તેને લવણસમુદ્રના રાત્રિના યજન પ્રમાણે સમજવું અહીં જે પ્રતિપાદન કરવામાં આવેલું તેના દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે જયારે કોઈ પણ ક્ષેત્રનું તાપક્ષેત્ર જાણવું હોય ત્યારે તે ક્ષેત્રના પરિધિના પ્રમાણમાં ૧૦ દસમે ભાગ આપ જોઈએ. અને ભાગ ફળને ત્રણ ગણું અને બમણા કરવા જોઈએ. ત્રણ ગણું કરવાથી જે સંખ્યા આવે એટલા જન પરિમિત પ્રકાશ ક્ષેત્ર, અને બમણું કરવાથી જે સંખ્યા આવે તેટલું રાત્રી ક્ષેત્ર સમજવું જોઈએ. તથા જ્યારે દિવસ તથા રાત્રિના કાળની લંબાઈ અથવા ઓછાઈ (ટૂંકાપણું) જાણવી હોય ત્યારે સૂર્ય જે મંડળમાં જેટલાં મુહૂર્ત સુધી રહેતું હોય તેટલા મુહૂર્તને ૧૦ દસથી ભાગવાથી અને એક ભાગને બમણું કરવાથી રાત્રિની લંબાઈ અથવા ઓછાઈ જાણી શકાય છે, અને આવેલ તે ભાગને ત્રણ ગણા કરવાથી દિવસની લંબાઈ કે ટૂંકાપણું જાણી શકાય છે આ પ્રમાણને સચોટ ખ્યાલ આવે તે માટે સૂત્રકાર કહે છે ધારે કે સૂર્ય એક મંડળમાં ૬૦ સાઈઠ મહત સુધી (બે દિવસ) રહે છે. હવે તે સમય દરમિયાન રાત્રિનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, તે જાણવાનો ઉપાય નીચે પ્રમાણે છે ૬૦ સાઈઠ ને ૧૦ દસ વડે ભાગી, ભાગાકારને ૨ બે વડે ગુણવાથી (૬૦ ૪ કરવાથી) રાત્રિનું જઘન્ય પ્રમાણુ ૧૨ મુહૂતનું
શ્રી ભગવતી સૂત્ર : ૪