________________
મિનિટને થાય છે. અનુક્રમે એક મંડળથી બીજા મડળ સુધી જવામાં સૂર્યને ચાર પળ કરતાં સહેજ ઓછો સમય લાગે છે આ રીતે ગણતરી કરતાં બીજા મંડળથી લઈને સભ્યન્તર મંડળ સુધી એટલે કે ૧૮૩ એકસેવ્યાસી મંડળમાં તથા સર્વમંડળની ગણના અનુસાર ૧૮૪ એકસ ચેર્યાસી મંડળમાં આવતાં ૬ છ મુહૂર્તને સમય વધી જાય છે. (૬ છ મુહૂર્ત એટલે ૧૨ બાર ઘડિને અથવા ૪ ચાર કલાક ૪૮ અડતાલીસ મિનિટને સમય વધી જાય છે.) આ રીતે એક મંડળથી બીજા મંડળ સુધી જવામાં ૧ એકમુહૂર્ત (૨ બે ઘડિ) ના ૧૨૨ એકસે બાવીસ ભાગ ભાગ પ્રમાણ – ચાર પળથી સહેજ ઓછા પ્રમાણને-દિવસ વધી જાય છેઆ રીતે સભ્યન્તર મંડળ સુધી સૂર્ય પહો ચે ત્યારે ૧૮ મુહૂતને (૧૪ કલાક ૨૪ મિનિટને) દિવસ થાય છે, અને બાર મુહુર્તની રાત્રિ થાય છે, કારણ કે દિવસ-રાત ૩૦ મુહૂર્તન થાય છે. આ રીતે ૧૮ મુહૂર્તને દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ મળીને ૩૦ સુહર્ત ના દિનરાત થાય છે. તે વાતને ધ્યાનમાં રાખીને જ સૂત્રકારે કહ્યું છે કે (૩ જોઈ અરસપુર વિરે મર) લાંબામાં લાંબા ૧૮ મહુર્તને દિવસ થાય છે.) ઉપર એ વાત સમજાવી દીધી છે કે (દક્ષિણાધ) આદિ” શબ્દમાં “અધ એટલે બરાબર અધભાગ સમજવાને બદલે દક્ષિણાદિ ક્રિશ્નાગો જ સમજવા જોઈએ. જો કે આ વાતનું હેતુપૂર્વક આગળ પ્રતિપાદન કરાઈ ગયું છે, તે પણ આ વિષયનું અહીં વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-જ્યારે દક્ષિણ અને ઉત્તરમાં સૌથી મોટો દિવસ ૧૮ મહીને (૧૪ કલાક ૨૪ મિનિટને ) હોય છે, ત્યારે પણ જંબુદ્વીપના દક્ષિણ અને ઉત્તર ભાગમાં ૨, ભાગ પ્રમાણ ક્ષેત્ર જ પ્રકાશ યુક્ત રહે છે. અને પૂર્વ અને પશ્ચિમમાં , ભાગ પ્રમાણ ક્ષેત્ર ત્યારે પ્રકાશ રહિત રહે છે. તેથી ત્યાં રાત્રિ હોય છે તે આ રીતે બને છે–સૂર્ય એક મંડળમાં ૬૦ મુહુર્ત સુધી (૪૮ કલાક સુધી રહે છે. એટલે કે બે દિવસમાં સૂર્ય એક મંડળને પસાર કરે છે. મેટામાં મોટા દિવસનું પ્રમાણ ૧૮મુહુર્તનું કહ્યું છે. તે અઢાર સાઠને ૧૦ દસવડે ભાગી જે ૬ ભાગાકાર આવે તેના ૩ ગણારૂપ છે ( ૫૮ = ૬૦ + ૨૦ x ૩) એટલે કે 1 + 3 = ૨૮ જ્યારે ૧૮ મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે ૧૨ મુહૂતેની રાત્રિ હોય છે. તે ૧૨મુહૂર્ત, રે રે ની બરાબર છે. અથવા ૬૦ ના ૧૦માં ભાગના બે ગણું જેટલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ૪૮ = ૬૦ + ૧૦ + ૩ અને ૧૨ = ૬૦ + ૧૦ x ૨ સૌથી મોટા દિવસે પ્રકાશયુક્ત ક્ષેત્ર મેરુના આયામ ( લંબાઈ)ની અપેક્ષાએ ૯૪૮૬ નવ હજાર ચાર છયાસી, ચજન છે. આ તાપક્ષેત્ર ( પ્રકાશયુકત સ્થાન) મેરુના પરિઘના પ્રમાણ કરતાં જે માં ભાગ પ્રમાણ છે. મેરુનો પરિઘ ૩૧૬ર૩ એકત્રીસ હજાર છસે ત્રેવીસ
શ્રી ભગવતી સૂત્ર : ૪