________________
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને ફરીથી પૂછે છે કે ( સિદ્ધા અંતે! દેવફä #ારું રોવાયા ?) હે ભદન્ત ! સિદ્ધો કેટલા કાળ સુધી ઉપચયથી યુકત રહે છે ?
ઉત્તર–(જોયા. કહળે રે યમાં ઉ ર્જા બમણા) હે ગૌતમ! સિદ્ધ છે એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આઠ સમય સુધી ઉપચય યુકત રહે છે.
પ્રશ્ન—(વા વાઢ નિવા -નિરવજયા?) હે ભદન્ત ! સિદ્ધ જીવે કેટલા કાળ સુધી ઉપચય-અપચયથી રહિત હોય છે?
ઉત્તર–(ami gવ માં, કોલેજું છાણા) હે ગૌતમ! સિદ્ધ છે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી વૃદ્ધિ અને હાનિની અભાવવસ્થા રૂપ ચોથા ભંગમાં બતાવ્યા પ્રમાણેની સ્થિતિવાળા રહે છે.
આ રીતે મહાવીર પ્રભુ દ્વારા યથાર્થરૂપે પ્રતિપાદિત કરાયેલા વિષયને સાંભળીને ગૌતમ સ્વામી તેમાં પોતાની શ્રધ્ધા પ્રકટ કરતા કહે છે- અંતે ! તે મંતે ! ” હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયે જે કહ્યું તે સર્વથા સત્ય જ છે. હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું, તે યથાર્થ જ છે. સૂ. ૩
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘ભગવતીસૂત્રની પ્રમેયયન્દ્રિકા
વ્યાખ્યાને પાંચમાં શતકને આઠમે ઉદ્દેશક સમાપ્ત છે ૫-૮ છે
નવર્વે ઉદેશક કે વિષયોં કા વિવરણ
પાંચમા શતકના નવમાં ઉદ્દેશકને પ્રારંભ નવમાં ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત વિવરણ
“ રાજગૃહ નામનું નગર કઈ વસ્તુ છે?” એવો પ્રશ્ન. “ પૃથ્વિ આદિને રાજગૃહ નગર કહી શકાય છે,” એ ઉત્તર અને તેના કારણેનો ઉલ્લેખ
પ્રશ્ન–શું દિવસે પ્રકાશ અને અંધકાર થાય છે?
ઉત્તર–હા, થાય છે, તેમાં અનુક્રમે શુભ પુલ અને અશુભ પુલોનું પરિણામ કારણું રૂપ છે, એવું કથન.
પ્રશ્ન—નારક જીને ત્યાં (નરકમાં) શું પ્રકાશ હોય છે? અથવા ઉત્તર-અંધકાર જ હોય છે, પ્રકાશ હોતો નથી. પ્રશ્ન-એવું કેમ બને છે? ઉત્તર–અશુભ પુલોનું પરિણામ જ તેને માટે કારણભૂત છે. અસુરકુમારને ત્યાં પ્રકાશ હોય છે, એવું કથન. એકેન્દ્રિય પૃથ્વીકાય
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૪૨