________________
ઉપચય–અપચય રહિતતાને અવસ્થિત રૂપે જે સ્વીકાર કરાય છે, એ કથન તે એક જ પ્રકારનું લાગે છે. આ પ્રકારના કથનથી શું પુનરૂકિત દોષ લાગતું નથી ?
ઉત્તર-શંકા કરનાર ઉપર્યુકત કથનને ભાવ સમજ્યા નથી, ત્રીજા ભંગમાં જે કથન કરવામાં આવ્યું છે તે નિષેધને લક્ષ્યમાં લઈને કરવામાં આવ્યું છે. અને ચોથા ભંગમાં ( વિક૯પમાં) જે કથન કરવામાં આવ્યું છે, તે વિધિને લક્ષ્યમાં લઈને કરવામાં આવ્યું છે. એ દૃષ્ટિએ વિચાર કરવાથી એ બને ભેગે વચ્ચેનો ભેદ દેખાઈ આવશે. બને કથનમાં એકાર્થતા હવા છતાં પણ કથન કરવાની શૈલીમાં ભિન્નતા જ રહેલી છે. તેથી તે કથનમાં પુનરૂકિત દેષને અભાવ જ રહે છે.
રિસા સાચા ” એકેન્દ્રિય નું કથન ત્રીજા પદને આધારે કરવું જોઈએ એટલે કે ઉપચય-અપચય બનેથી યુકત એકેન્દ્રિય જીને સમજવા. કારણ કે એકી સાથે ઉત્પાદ (ઉત્પત્તિ) અને ઉદ્ધવર્તન (નાશ) થતું હોવાથી એકેન્દ્રિય માં વૃદ્ધિ અને હાનિને સદ્ભાવ રહે છે. બાકીના ત્રણે ભંગ એકેન્દ્રિય જીવોને લાગુ પડતા નથી. એટલે કે (રોવરયા, સtaરા, નિરવન-નિરવવા) આ ત્રણ ભંગ તેમને લાગુ પડતા નથી, કારણ કે એકેન્દ્રિમાં પ્રત્યેકને ઉત્પાદ, ઉદ્વર્તન અને તેમને વિરહને અભાવ છે. (સેના વવા જવહિં રિ િમાળિયાવા) દ્વાદ્રિયથી લઈને વિમાનિક દે પર્યન્તના છે કે જે ૧૯ દંડકમાં છે, તેમને ચારે ભંગ લાગુ પડે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે એકેન્દ્રિના પાંચ દંડકે સિવાયના બાકીના ૧૯ દંડકના જીવોને સેપચયાદિ ચારે ભંગ લાગુ પડી શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ વિદ્ધાનં પુછા” હે ભદન્ત ! સિદ્ધ છે શું ઉપચય યુક્ત હોય છે? અથવા અપચય યુક્ત હોય છે ? અથવા ઉપચય અપ ચય બનેથી યુકત હોય છે ? અથવા ઉપચય-અપચય બનેથી રહિત હોય છે ?
ઉત્તરો મા ! ” હે ગૌતમ ! (સિદ્ધ વોરા, ળ સાવજ, ળો વરચનાવરા, નિવાસ-નિવવા ) સિદ્ધોમાં વૃદ્ધિ થતી હોવાથી તેઓ ઉપચય ચુકત હોય છે, કારણ કે કર્મોનો ક્ષય કરીને કેટલાક જીવો સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરનારે જીવ ફરીથી સંસારમાં જન્મ લેતો નથી. તે કારણે સિદ્ધોની સંખ્યામાં ઘટાડો થતો નથી. ( નો સાવજયા, ન ઘા સોયangવયા) આ બે ભેગોને સિદ્ધિોમાં અભાવ હોય છે. સિદ્ધપદે પહોંચેલા જીવ સંસારમાં ફરી જન્મ લેતે નથી, તે કારણે તેને અપચય યુકત કહી શકાય નહીં. વળી તેઓ એક સાથે ઉપચય–અપચય બનેથી યુકત હોતા નથી, તે કારણે ત્રીજા ભંગને પણ તેમનામાં નિષેધ કર્યો છે. તેમને પહેલો અને ચે ભંગ લાગુ પડે છે, એટલે કે તેઓ ઉપચયથી યુકત હોય છે અને ઉપચય-અપચયથી રહિત હોય છે.
પ્રશ્ન–“ જીજ્ઞા મરે ! ap wા નિવાર-નવજા?” હે હે ભદન્ત ! કેટલા કાળ સુધી ઉપચય-અપચયથી રહિત રહે છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૪૦