________________
9
જે પ્રમાણુ આપ્યું છે એજ અપચય યુકતતાનું પણ પ્રમાણ સમજવું. (ચૈત્રચ. હારું' સોનયસાવષયા ? હે ભદન્ત ! નારક જીવા કેટલા કાળ સુધી ઉપચય અને અપચયવાળાં હોય છે ? ( ત્રં ચૈવ ) હે ગૌતમ ! એનેા કાળ પણ ઉપચય ચુકતતાના કાળ પ્રમાણે સમજવા. ( વ ાહ' નિવરચ નિવત્તયા ! ) હે ભદન્ત ! નારકો કેટલા કાળ સુધી ઉપચય અને અપચયથી રહિત રહે છે ? (પોષમા ! નોળ સમય' જોસેળ વારસમુઢું। ) હું ગૌતમ ! નારક જીવા એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ખાર મુહૂત સુધી ઉપચય અને અપચયથી રહિત રહે છે. ( પત્તિ'નિયા सव्वे सोवचया सावच्या सव्बद्ध, सेसा सव्वे सोवचया वि, सावच्या वि, सोवचयसावच्या वि, जहणेण एक्क समयं उक्कोसेणं आवलियाए अस खेનર્મળ ) સમસ્ત એકેન્દ્રિય જીવેા સકાળે સાપચય અને સાપચય રહે છે. ખાકીના સમસ્ત જીવામાં ઉપચય યુકતતા, અપચય યુકતતા, અને ઉપચય અપચય યુકતતાને કાળ ઓછામાં ઓછે. એક સમય અને વધારેમાં વધારે આવલિકાના અસખ્યાતમાં ભાગ પ્રમાણ કહ્યો છે. (અતૃિર્ત્ત વય 'તિજ્ઞાહો માળિયો ) અવસ્થિતામાં વ્યુત્ક્રાંતિકાળ કહેવા જોઇએ. (વિદ્યાળ' મને ! ગદ્ય' શાજ ઘોવષયા ? ) હે ભદન્ત ! સિદ્ધ પરમાત્માએ કેટલા કાળ સુધી ઉપચયવાળા રહે છે ? ગોયમા ! ગોળ 'સમય' જોસેળ' અદુખમા ) હે ગૌતમ ! તેએ એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે આઠ સમય સુધી ઉપચય યુકત રહે છે. ( વચ' હ્રાસ નિહવષય-નિવષયા ? હે ભદ્દન્ત ! સિદ્ધ પરમાત્મા કેટલા કાળ સુધી ઉપચય-અપચયથી રહિત રહે છે ? નળેન ક્રૂ'સમય', 'જોલે ઇમ્માચા) હૈ ગૌતમ ! સિદ્ધ પરમાત્માએ એછામાં એછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી ઉપચય–અપચયથી રહિત રહે છે. ( સેવં મતે ! સેવં તે !) હે ભદન્ત ! આપની વાત સાચી છે. હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યુ છે તે યથાર્થ છે.
ટીકાથ—સૂત્રકાર જીવાના વિષયમાં અન્ય પ્રકારે નિરૂપણ કરવા માટે નીચેના પ્રશ્નોત્તર રૂપ કથન કરે છે-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૩૭