________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(નરરૂચાdi મતે ! #િ વäતિ, અવgિ?) હે ભદન્ત ! આપે છમાં વૃદ્ધિ હાનિના અભાવનું પ્રતિપાદન કરીને તેમનામાં જે અવસ્થિતતા ( સંખ્યામાં વધઘટ ન થવી તે) પ્રકટ કરી છે તે હું બરાબર સમજી ગયે; પણ હવે હું આપની પાસેથી એ જાણવા માગું છું કે શું નારક જેની સંખ્યા વધે છે ખરી? અથવા શું તેમની સંખ્યા ઘટે છે ખરી? અથવા શું તેમની સંખ્યા એટલીને એટલી જ રહે છે ? આ પ્રશ્નનું સમાધાન કરવા મહાવીર પ્રભુ કહે છે-(વોચમા !)હે ગૌતમ ! (નવા વઢતિ , ફાચર fa અયિા વિ) નારક જીવે વધે છે પણ ખરાં, ઘટે છે પણ ખરાં, અને જેટલાં હોય તેટલા પણ રહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કઈ જી પૂર્વ ભવમાં નરક ગતિમાં જવા એગ્ય પ્રાણાતિપાત આદિ કુકૃત્ય દ્વારા નરક ગતિને બધ કરતાં હોય છે, અને તેઓ મરીને નરક ગતિમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રમાણે બનવાથી નારકની સંખ્યા વધી જાય છે. જે નારક છે નિરકગતિને યોગ્ય પ્રાણાતિપાત આદિ કર્મોની, તેમને ભેળવીને નિર્જર કરી નાખે છે, તેઓ તે પર્યાયમાંથી છૂટી જાય છે. આ રીતે નારકમાં ઘટાડે થાય છે. અને કેટલીક વખત એવું પણ બને છે કે જેટલાં નારક જીવે હતાં એટલા જ રહે છે, તેમાં વધારો કે ઘટાડે થતું નથી, આ રીતે તેમ નામાં અવસ્થિતતા સમજવી. “કા ને ચા gવં ગાય માળિયા” વૈમાનિક પર્યાની દેવાની વૃદ્ધિ, હાનિ અને અવસ્થિતિના વિષયમાં પણ આ પ્રમાણેજ સમજવું. એટલે કે તેઓની સંખ્યા કયારેક વધે છે, કયારેક ઘટે છે, અને કયારેક જેટલી હોય એટલી પણ રહે છે. અહીં “ગાવ” (પર્યન્ત) પદથી ૨૨ દંડક દ્વારા પ્રતિપાદિત કરવા એગ્ય ભવનપતિથી લઈને તિષિક પર્ય. ન્તના દેને ગ્રહણ કરવામાં આવ્યા છે. હવે સિદ્ધ પરમાત્માઓ વિષે ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે
રિકા મતે! પુછા” હે ભદન્ત ! શું સિદ્ધ પરમાત્માની સંખ્યામાં વૃદ્ધિ થાય છે? અથવા શું તેમની સંખ્યા ઘટે છે? અથવા શું તેમની સંખ્યા એટલીને એટલી જ રહે છે?
ઉત્તર–“નોરમા !” હે ગૌતમ ! સિદ્ધા વäતિ, જો ટ્રાયંતિ, અવકિયા ફિલ્મ સિદ્ધ પરમાત્માઓમાં વધારો થાય છે, તેમની સંખ્યામાં ઘટાડે થતું નથી. તથા તેમની સંખ્યામાં વધઘટને અભાવ પણ રહે છે. સિદધ પરમાત્મા ઓમાં વૃદ્ધિ થવાનું કારણ નીચે પ્રમાણે છે–
કેટલાક છે કે જે પૂર્વભવમાં સિધ્ધ હોતાં નથી, તેઓ તપસ્યા આદિ દ્વારા સમસ્ત કોને ક્ષય કરીને સિધ્ધપદને પ્રાપ્ત કરતા હોય છે. આ રીતે સિદ્ધ પરમાત્માની વૃધ્ધિ થતી હોય છે. જે આત્માઓ એક વાર સિદ્ધપદને પ્રાપ્ત કરી લે છે, તેઓ ફરીથી સંસારમાં આવતા નથી, આ રીતે સિધ્ધ પર માત્માની સંખ્યા ઘટતી નથી. તથા વિરહકાળની અપેક્ષાએ તેઓની સંખ્યા એટલીને એટલી જ રહે છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને ફરીથી પૂછે છે કે કે (નીવાળું મંરે !
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૩૧