________________
રિયામાં તેના વિશેષપરિવુઢી) દ્રવ્યની અપેક્ષાએ જે પુદ્ગલો સપ્રદેશી છે, તેઓ તેમના કરતાં ક્ષેત્રની અપેક્ષાએ સપ્રદેશ યુગલો કરતાં) વિશેષાધિક હોય છે. એ જ પ્રમાણે કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ પણ વિશેષાધિકતા સમજવી. જે કારણે અપ્રદેશની ભાવાદિક વૃદ્ધિ અસંખ્યાતગણી થાય છે, તે કારણે સપ્રદેશિકની ક્ષેત્રાદિવૃદ્ધિ વિશેષાધિક થાય છે.
(ાળે કાળે વઢ) ઈત્યાદિ
પ્રત્યેક સ્થાને ભાવાદિક અપ્રદેશોની જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે, એટલા જ પ્રમાણમાં ભાવાદિક સપ્રદેશની હાનિ થાય છે.
(સવા વેત્તારૂi દાસ્તા ફ્રાયt જમણો, તેં રિચ ફેરાનં વરિલa meansi ) અથવા ક્ષેત્રાદિ અપ્રદેશની કમશ: જેટલી હાનિ થાય છે, એટલી જ ક્ષેત્રાદિ સંપ્રદેશની પરિવૃદ્ધિ થાય છે.
(ાથે જ તો ૨ ) ઈત્યાદિ.
ભાવાદિકની અપેક્ષાએ કમશઃ અપ્રદેશના અંક એક હજાર, બે હજાર, પાંચ હજાર અને દસ હજાર છે.
(ાવ પંજળવઘુ બાળક,) ઈત્યાદિ
૯૦ હજાર, ૯૫ હજાર, ૯૮ હજાર અને ૯ હજાર, આ પ્રમાણે કમશઃ સપ્રદેશ પુદ્ગલાના અંક છે.
(ાઉિં હું માં) ઈત્યાદિ
યથા સંભવ આ રાશિઓને અર્થોપનય કરે અને ચિત્તમાં એ. દઢ વિશ્વાસ રાખ કે શ્રી જિનેન્દ્ર ભગવાને આ રાશિઓને અનંત કહી છે. ધારો કે સપ્રદેશ અને અપ્રદેશ પુદ્ગલે એકંદરે એક લાખ છે. તેમાંથી પૂર્વોક્ત એક હજાર, આદિ ચાર અંક ભાવ, કાળ, દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલેન છે. અને ૯૦૦૦ આદિ અંક સપ્રદેશ પુદ્ગલેના છે. વળી ભાવની અપેક્ષાએ અપ્રદેશી કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશમાં જે એક હજારની વૃદ્ધિ થાય છે, એજ એક હજારની ભાવની અપેક્ષાએ સપ્રદેશી કરતાં કાળની અપેક્ષાએ સપ્રદેશમાં હાનિ થાય છે. એ જ પ્રમાણે ભાવા-પ્રદેશે કરતાં દ્રવ્ય-પ્રદેશમાં પાંચ હજાર, અને ક્ષેત્રપ્રદેશમાં દસ હજાર જે વધે છે, તે પ્રદેશમાં ઘટે છે. આ વાતને સમજાવવા માટે સંસ્કૃત ટીકામાં કઠો આપવામાં આવ્યું છે તે જોઈ સમજી લેવું કે સૂત્ર ૧.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૨૬