________________
ભાવની અપેક્ષાએ જે પલેને અપ્રદેશી કહ્યાં છે, તેમનાં કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી કહેલાં પુલ અસંખ્યાતગણું છે. તેનું કારણ શું છે? પરિણામના બાહુલ્યને કારણે એવું બને છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે—જે પુલ જે સમયે જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, ભેદ, સૂફમત્વ અને સ્થૂળત્વ આદિ રૂપ પરિણામાસ્તરને પામેલું હોય છે, તે મુદ્દલ તે સમયે તે અપેક્ષાએ કાળની દષ્ટિએ અપ્રદેશી કહેવાય છે. આ પરિણામમાં તે એક સભ્યની સ્થિતિવાળું હોય છે, એ કેટલાક આચાર્યોને મત છે. વળી આટલાં જ પરિણામ હોય છે, એવું પણ નથી. પરિણામ તે ઘણું હોય છે. તે કારણે જ્યારે પુદ્ગલ પ્રત્યેક પરિણામને પ્રાપ્ત કરે છે, ત્યારે એક સમયવાળા કાળની અપેક્ષાએ તેમનામાં અપ્રદેશતા સંભવી શકે છે. તે કારણે કાળની
ભાવની અપેક્ષાએ જે પુદ્ગલેને અપ્રદેશી કહ્યાં છે, તેમનાં કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી કહેલાં પુદ્ગલે અસંખ્યાતગણ છે. તેનું કારણ શું છે? પરિણામના બાહુલ્યને કારણે એવું બને છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–જે પુતલ જે સમયે જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, ભેદ, સૂફમત્વ અને સ્થૂળત્વ આદિ રૂપ પરિણામન્તરને પામેલું હોય છે, તે પુલ તે સમયે તે અપેક્ષાએ કાળની દૃષ્ટિએ અપ્રદેશી કહેવાય છે. આ પરિણામમાં તે એક સમયની સ્થિતિવાળું હોય છે, એવા કેટલાક આચાર્યોને મત છે. વળી આટલાં જ પરિણામ હોય છે, એવું પણ નથી; પરિણામ તે ઘણું હોય છે. તે કારણે જ્યારે પુલ પ્રત્યેક પરિણામને પ્રાપ્ત કરે છે, ત્યારે એક સમયવાળા કાળની અપેક્ષાએ તેમનામાં અપ્રદેશતા સંભવી શકે છે. તે કારણે કાળની એક રાશિ થઈ જાય છે. ગુણસ્થાનક રાશિ અનંત હેવાને કારણે કાળની અપે. ક્ષાએ અપ્રદેશ પુદ્ગલ રાશિ અનંત થઈ જાય છે.
“gવંતા માવમિ” ઈત્યાદિ.
આ પ્રમાણે એકથી લઈને અનંત ગુણ સ્થાનવર્તી વર્ણાદિ રૂપ પરિણામને વિચાર કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશિક પુદ્ગલમનાય છે. એ જ પ્રમાણે દ્રવ્યમાં પણ આ પ્રમાણે જ-ભાવ પરિણામકત-વ્યાખ્યાન સમજવું.
મેર હો” ઈત્યાદિ. દ્રવ્ય પરિણામની જેમ જ, ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશમાં રહેલા આદિ પુદગલ ભેદમાં સ્થાનાન્તર ગમનની અપેક્ષાએ કાલા પ્રદેશ (કાળની અપેક્ષાએ અપ્રદેશી) પુદ્ગલેની જેમ ક્ષેત્ર અને અવગાહના આદિથી પણ અપ્રદેશ ,દૂગલની માગણી કરવી જોઈએ, તે આ પ્રમાણે છે –
સંશોર વિજોયં વિ” ત્યાદિ.
જે રીતે અવગાહનાના સંકેચ અને વિકાચની અપેક્ષાએ કાલા પ્રદેશ પુદગલે છે, એ જ પ્રમાણે સૂમ, બાદર, સ્થિર, શબ્દ મન અને કદિ પરિ. ણામની અપેક્ષાએ કાલા પ્રદેશ પુદ્ગલો છે.
gવું છે નવો ” ઈત્યાદિ.
આ રીતે આ સમયે પુદગલેનું જે સર્વ પરિણામ હોય છે, તે તે સર્વ પરિણામને અનુલક્ષીને તે મુદ્દગલેનું કાળ દ્વારા અપ્રદેશવ માનવામાં આવે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૨૪