________________
આ પ્રમાણે કહ્યું છે-( જાહેર વાળ કાપણા શierri) આ કથનને ભાવાર્થ એ છે કે દ્રવ્યની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલ અસંખ્ય ગણું વધારે છે, કારણ કે દ્રવ્યમાં ગુણની અધિકતા રહેલી હોય છે. તથા દ્રવ્યમાં કૃષ્ણતા આદિના બેથી લઈને અનન્ત પર્યન્તના ગુણ (અંશ) હોય છે, તેમાં કૃષ્ણતા આદિને એક અંશ તે અલ્પ જ રહે છે.
રાઇ જવgg Tળા” ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી મુદ્રલે ઉપર્યુક્ત પદલો કરતાં અસંખ્યાતગણું છે. તેનું કારણ નીચે પ્રમાણે છે-ક્ષેત્ર કે જે કાકાશરૂપ આકાશ છે તેના પ્રદેશે અસંખ્યાત છે. અહીં એવું સમ, જવું જોઈએ કે પુદ્ગલ પરમાણુ દ્રવ્યની અપેક્ષાએ અપ્રદેશ છે, આકાશના એક પ્રદેશમાં રહેલું પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશ છે, એક સમયની સ્થિતિવાળું પુદ્ગલ કાળની અપેક્ષાએ અપ્રદેશ છે, અને કઈ પણ વર્ણાદિના એક ગુણ (અંશ) વાળું પુતલ ભાવની અપેક્ષાએ અપ્રદેશ છે. ભાવની અપેક્ષાએ અપ્રદેશી પુલે સૌથી ઓછાં છે, એમ કહેવાનું કારણ એ છે કે પુદ્ગલમાં શ્યામતા આદિના બેથી લઈને અનંત પર્યંતના અંશેની બહુલતા રહે છે. પણ શ્યામતા આદિના એક અંશ ( ગુણ) ની અલ્પતા રહે છે. તે કારણે ભાવની અપેક્ષાએ અપ્રદેશી મુદ્રલે સૌથી ઓછાં કહ્યાં છે. તેમના કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલે અસંખ્યાતગણી છે, તેમાં પરિણામોની બાહુલ્યતા કારણભૂત છે. તે પુલે કરતાં પણ દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી પુલે અસંખ્યાતગણુ છે, કારણ કે દ્રવ્યમાં ગુણોનું બાહુલ્ય હોય છે અને ક્ષેત્ર પ્રદેશ અસંખ્યાત હોય છે. તથા (ત્તામાં રેવ સાક્ષા 1ણે જ્ઞTri) ક્ષેત્રની અપેક્ષાએ સપ્રદેશી પુતલે અસંખ્યાતગણુ છે, આવું જે કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-એક પ્રદેશની અવગાહનાવાળાં પુદ્રને ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી કહ્યાં છે. એવા અપ્રદેશી મુદ્રલે સિવાયનાં બીજાં બધાં પુલો આકાશના બે, ત્રણ આદિ પ્રદેશોની અવગાહ. નાવાળા છે, તે સમદેશી ગણાય છે. ક્ષેત્રની અપેક્ષાએ આવા સંપ્રદેશી પુલે અપ્રદેશી યુદ્ધ કરતાં અસંખ્યાતગણુ છે, કારણ કે તેઓ વધારે અવગાહન
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૨૨