________________
સપ્રદેશ અને અપ્રદેશ કહ્યા છે, તેમાંના ક્યાં કયાં પુલે કયાં કયાં યુદ્ધ કરતાં અ૫ (એાછાં) છે? ક્યાં ક્યાં પુલે કયાં ક્યાં પુદ્ર કરતાં વધારે છે? કયાં કયાં પુલે કયાં ક્યાં પુદ્ગલેની બરાબર (તુલ્ય) છે? અને કયાં ક્યાં પુલે ક્યાં કયાં પલે કરતાં વિશેષાધિક છે ? નારદપુત્રના આ પ્રશ્નને ઉત્તર આપતાં નિર્ચથીપુત્રે કહ્યું કે “નાથપુત્તા '' હે નારદપુત્ર ! (સંવત્થો વાહી માત્રામાં માણસા, વાંઢામાં માતા અssTr) ભાવની અપેક્ષાએ જે પુદ્ગલેને અપ્રદેશી (પ્રદેશ રહિત) કહ્યા છે, તે પુલે સૌથી ઓછાં છે, અને કાળની અપેક્ષાએ જેમને અપ્રદેશી કહ્યાં છે, એવાં પુતલે તેમનાં કરતાં અસંખ્યાત ગણા વધારે છે.
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે પુલ જે સમયે જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, ભેદ, સૂફમત્વ, બાદરત્વ (સ્થૂળતા) આદિરૂપ પરિણામન્તર પામેલ હોય છે, તે પુલને તે અપેક્ષાએ તે સમયે કાળની અપેક્ષાએ પ્રદેશરહિત કહ્યું છે, કારણ કે તે પુલમાં તે બધાં પરિણામે એક સમયે થતાં હોય છે, આ સિવાયનાં બીજાં પરિણામે પણ હેય છે. તે પ્રત્યેક પરિણામે વિચાર કરતાં, પ્રત્યેક પુદ્ગલ કાળની અપેક્ષાએ અપ્રદેશી કહેવાય છે. તે કારણે ભાવની અપેક્ષાએ જે પુદ્ગલેને અપ્રદેશી કહેલાં છે તે પદ્રલે કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલે અસંખ્યાત ગણું હેય છે. આ થનની વિશેષ સ્પષ્ટતા કરતા સૂત્રકાર કહે છે-પુતલની અંદર પ્રત્યેક સમયે પરિણમન થયા કરે છે. એવો એક પણ સમય નથી કે જ્યારે તેમાં પરિણમન થત ન હોય. એવી પરિસ્થિતિમાં એક સમયે પુલમાં જે પરિણમન થતું હોય છે, તે સામયિક પરિણમનની અપેક્ષાએ તે પુલને અપ્રદેશી માનવામાં આવ્યું છે. એ જ પ્રમાણે ભાવની અપેક્ષાએ એક સમયમાં થયેલા પરિણમનની અપેક્ષાએ અપ્રદેશી બનેલાં ભિન્ન ભિન્ન પુલે અનેક પ્રકારનાં પરિણમને એક જ સમયમાં કાળની અપેક્ષાએ કરતાં રહે છે–પરિણમન એક પ્રકારનું તે હત નથી, અનેક પ્રકારનાં અનેક પરિણમન થતાં હોય છે. તેથી એક જ સમયમાં સંપાદિત થનારાં એ બધાં પરિણમને તે અપ્રદેશી પુદ્ગલ કરે છે. આ રીતે ભાવની અપેક્ષાએ અપ્રદેશી પલે કરતાં કાળની અપેક્ષાએ અમદેશી પદલે અસંખ્યાત ગણુ છે, એ વાત સિદ્ધ થઈ જાય છે. તેથી જ સરકારે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૨૧