________________
કહ્યો છે. એક પુદ્ગલ પરમાણુ તે બે આદિ પ્રદેશોની અવગાહનાવાળું હોતું જ નથી. તેથી એ વાત સિદ્ધ થાય છે કે એવું પુલ (બે આદિ પરમણવાળો પુદ્ગલ સ્કંધ) દ્રવ્યની અપેક્ષાએ પણ અવશ્ય સપ્રદેશ (પ્રદેશયુકત) હશે, તે અપ્રદેશ હેઈ શકતું નથી. તથા કાળ અને ભાવની અપેક્ષાએ પણ સપ્રદેશ ( પ્રદેશયુક્ત) હશે, તે અપ્રદેશ હોઈ શકતું નથી. તથા કાળ અને ભાવની અપેક્ષાએ પણ સપ્રદેશવ અને અપ્રદેશવને વિકપે સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે બે, ત્રણ આદિ અણુઓથી બનેલે જે પુદ્ગલ સ્કંધ બે, ત્રણ આદિ પ્રદેશોની અવગાહનાવાળે હોય અને જે તે એક સમયની સ્થિતિવાળે હોય, તે તે કાળની અપેક્ષાએ તે અપ્રદેશી જ ગણાય છે, પણ જે તે બે ત્રણ આદિ સમયની સ્થિતિવાળે હશે તે તેને સપ્રદેશી ગણાશે, આ રીતે ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુક્ત પુલમાં કાળની અપેક્ષાએ પ્રદેશયુકતતા હોય છે પણ ખરી અને નથી પણ હતી. એજ પ્રમાણે જે પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુક્ત હોય છે, તે જે ભાવની અપેક્ષાએ કૃષ્ણતા આદિના એક અંશ. વાળું હોય તે તેને અપ્રદેશી માનવું પડશે, પણ જે કૃષ્ણતા આદિના બે, ત્રણ આદિ અંશવાળું હોય તે તેને સપ્રદેશી માનવું પડશે. આ રીતે ક્ષેત્રની અપેક્ષાએ સપ્રદેશી પદ્રલમાં ભાવની અપેક્ષાએ સપ્રદેશત્વ અને અપ્રદેશત્વનો વિકપે સ્વીકાર કર્યો છે. (કા રાગો તહ વાઢનો મારો રિ) દ્રવ્યની અપેક્ષાએ જે પ્રમાણે સપ્રદેશવ અને અપ્રદેશત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે કાળ અને ભાવની અપેક્ષાએ પણ પુલના સંપ્રદેશ અને અપ્રદેશત્વનું પ્રતિપાદન કરવું જોઈએ. વળી જે કાળની અપેક્ષાએ સપ્રદેશ હોય છે, તે દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવની અપેક્ષાએ સપ્રદેશ પણ હોઈ શકે છે. જે પુલ ભાવની અપેક્ષાએ સપ્રદેશ હોય છે, તે દ્રવ્ય, કાળ અને ક્ષેત્રની અપેસાએ બન્ને પ્રકારના હોઈ શકે છે, - હવે સૂત્રકાર દ્રવ્યાદિકની અપેક્ષાએ તે સપ્રદેશ અને અપ્રદેશ પુલની અલ્પતા અને અધિક્તા વિશેનું કથન કરે છે-(guસ મતે ! પાછા इबादेसेणं खेत्तादेसेण, कालादेसेण', भावादेसेण सपएसाण' अपएसाण कयरे
તો સાવ વિરેણાફિયા વા ) નારદપુત્ર અણગાર નિગ્નથીપુત્ર અણગારને પૂછે છે કે હે ભદન્ત ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જે પલેને
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૨૦