________________
66
પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશ રહિત હાય છે, તે દ્રવ્યની અપેક્ષા એ પ્રદેશયુકત પણ હોઇ શકે છે અને પ્રદેશ રહિતપણુ હાઈ શકે છે. જેમકે એ, ત્રણ આદિ અણુઓથી બનેલા સ્કન્ધ જ્યારે આકાશના એક પ્રદેશમાં રહેલે હાય છે, ત્યારે તે ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશવાળા હાય છે, પરન્તુ દ્રવ્યની અપે ક્ષાએ તે પ્રદેશવાળા હાય છે, કારણુ કે તે યણુક ( એ અણુથી બનેલે ) સ્કંધ છે, પણ જ્યારે તે છે, ત્રણ આદિ અણુઓને બનેલા સ્કન્ધ આકાશના અનેક પ્રદેશોની અવગાહના કરીને રહેલા હાય છે, ત્યારે તેને તે પ્રદેશેાની અપેક્ષાએ અનેક પ્રદેશવાળા માનવામાં આવે છે. એજ પ્રમાણે જ્યારે પુદ્ગલનું એક પરમાણુ આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલું હાય છે, ત્યારે એ આદિ પ્રદેશ ના અભાવ હાવાને લીધે તેને અપ્રદેશી ( પ્રદેશ રહિત) જ કહેવાય છે. આ રીતે એ વાત સાબિત થઈ જાય છે કે જે એ આદિ અણુવાળું પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ ક્ષેત્રના એક પ્રદેશમાં રહેવાને કારણે અપ્રદેશી હાય છે, તે દ્રવ્યની અપેક્ષાએ સદેશી ( પ્રદેશયુક્ત) પણ હોઈ શકે છે અને પ્રદેશી ( પ્રદેશાથી રહિત ) પશુ હોઈ શકે છે. એ આદિવાળુ પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશી છે મને પરમાણુ દ્રવ્યની અપેક્ષાએ અપ્રદેશી છે. પરંતુ (ઢાઢો મચળા૯) કાળની અપેક્ષાએ સપ્રદેશl ( પ્રદેશયુકતતા ) વિકલ્પે સ્વીકારવામાં આવ્યું છે. એટલે કે જે પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી હશે. આકાશના એક પ્રદેશની અવગાહના વાળું હશે. તે જો અનેક સમયની સ્થિતિ વાળું હશે તેા પ્રદેશેાથી યુકત હશે, પણ જો એક સમયની સ્થિતિવાળુ' હશે તેા પ્રદેશેાથી રહિત હશે. ( વ માત્રઓ મચળા૬) એજ પ્રમાણે જે પુલ ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી હાય છે ( એટલે કે એક પ્રદેશની અવગાહનાવાળું છે) અને જો તે અનેક ગુણ્ણાના અનેક અંશેાવાળુ હોય છે, તે તેને પ્રદે શૈાથી યુકત માનવામાં આવે છે, પરંતુ જો તે એક પ્રદેશની અવગાહનાવાળું હોવા છતાં પણ કૃષ્ણાદિ વના એક જ અંશવાળું હશે તેા તેને અપ્રદેશી ( પ્રદેશથી રહિત ) માનવુ' પડશે. (ના લેખો વ ાનો માવો) જે રીતે ક્ષેત્રને અનુલક્ષીને અપ્રદેશત્વનું પ્રતિપાદન કરાયું છે એજ રીતે કાળ અને ભાવની અપેક્ષાએ પણ અપ્રદેશત્વનું પ્રતિપાદન કરી લેવું.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૧૮