________________
પુત્ર અણુગારે તેમને આ પ્રમાણે કહ્યું ( યુવાસેન વિમે બગ્ગો ! અને શેરા સરસા વિ અણ્ણા વિછળતા) હું આય ! હું તે એવું માનું છુ કે દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત પુદ્ગલ પ્રદેશયુક્ત પણ છે અને પ્રદેશ રહિત પણ છે, કારણ કે તેએ અનત છે. કેાઈ અહી એવી શકા બતાવે કે અહીં તા પુદ્ગલાની સાતા-અનતા આદિનું વર્ણન ચાલી રહ્યું છે, તે મૂળ વિષયને છોડીને અહીં આપ સપ્રદેશતા અને અપ્રદેશતાની ચર્ચા કરવી તેને શું વિષયાંતર ન કહેવાય ? તે આ પ્રકારની શકા અસ્થાને છે, કારણ કે જ્યાં સુધી પ્રદેશ યુકતતા અને પ્રદેશ રહિતતાનું નિરૂપણુ કરવામાં નહી આવે ત્યાં સુધી સાધત્વ, અનવ, સમધ્યત્વ આદિનું નિરૂપણ કરી શકાશે નહીં. તેમનું નિરૂપણ કરવાને માટે આ નિરૂપણુ કરવાનું આવશ્યક બન્યું છે. સપ્રદેશત્વના નિરૂપણુથી સાત્વ અને સમધ્યત્વના અને અપ્રદેશત્મના નિરૂપણુથી અનધત્વ અને અમધ્યત્વના સંગ્રહ (સમાવેશ) થઇ જાય છે. તથા अनन्त ” અનંત શબ્દના પ્રયાગ સંપ્રદેશ અને અપ્રદેશ પુદ્ગલેાનું પરિમાણુ જાણવા માટે કરાયે છે. ( વેત્તારૃલેળવિ વ વેવ) ક્ષેત્રની અપેક્ષાએ પણ સમસ્ત પુદ્ગલ પ્રદેશ યુક્ત પણ છે અને પ્રદેશ રહિત પશુ છે, કારણ કે તેએ અનંત છે. (જ્જાફુલેન વિ માટેસેળ વિદ્યું ચેવ) કાળની અપેક્ષાએ પણ સમસ્ત પુદ્દલે સપ્રદેશ પણ છે અને અપ્રદેશ પણ છે, કારણ કે તેઓ અનત છે.
66
હવે સૂત્રકાર (ને રૂખ્યો
સે સે લેત્તો નિયમ બન્ને) આ સૂત્ર દ્વારા એ વાત પ્રકટ કરે છે કે જે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશ રહિત હાય છે, તે પુદ્ગલ ક્ષેત્રની અપેક્ષાએ પણ અવશ્ય પ્રદેશ રહિત હાય છે, પરંતુ ( હાડગો વિય પ્રપણે વિચ બન્ને) કાળની અપેક્ષાએ તે કયારેક પ્રદેશયુકત પણ હાય છે અને કયારેક પ્રદેશ રહિત પણ હાય છે, ( માવો સિય અજ્ઞે સિય બન્ને) તથા ભાવની અપેક્ષાએ પણ તે કયારેક પ્રદેશયુકત હાય છે. અને કયારેક પ્રદેશ રહિત હેાય છે. કહેવાનું તાત્પ એ છે કે જે પુદ્ગલ પરમાણુ દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશેાથી રહિત હાય છે, તે ક્ષેત્રની અપેક્ષાએ પણ નિયમથી જ અપ્રદેશ (પ્રદેશરહિત) હાય છે, કારણ કે તે પુદ્ગલપરમાણુ ક્ષેત્રના એક જ પ્રદેશમાં રહેલ હોય છે. જો તે આકાશના બે, ત્રણ આદિ પ્રદેશમાં રહેલું હાય, તે તે પ્રદેશેાથી રહિત હાતું નથી. અને જો કાળની અપેક્ષાએ તે એક સમયની સ્થિતિવાળું હાય તા તે પ્રદેશેાથી રહિત હાય છે, પણ જો તે અનેક સમયની સ્થિતિવાળું હાય તેા તે પ્રદેશયુકત હાય છે. એજ પ્રમાણે જે તે કૃષ્ણવણું આદિના એક અંશવાળુ હોય તે! તે પ્રદેશ રહિત હોય છે, પણ કૃષ્ણવ આદિના અનેક અશાવાળું હાય તા તે પ્રદેશયુકત હાય છે.
હવે સૂત્રકાર ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશ (પ્રદેશ રહિત ) પુદ્ગલનું નિરૃપણ કરે છે ને લેત્તઓ વસે, કે યુગો બ્રિચ પ્રપણે ષિય ગણે)
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૧૭