________________
છે, અથવા ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ એવું માને છે ? જે આપ એમ કહેતા હો કે દ્રવ્યની અપેક્ષાએ અમે પણ એમ જ કહીયે છીએ કે સમસ્ત પુદ્ગલ અર્ધભાગથી, મધ્યભાગથી અને પ્રદેશથી યુક્ત હોય છે, અને ભાગ, મધ્યભાગ અને પ્રદેશથી રહિત હોતા નથી. એ જ પ્રમાણે એક પ્રદેશની અવગાહના આદિ રૂપ ક્ષેત્રની અપેક્ષાએ આપ એ પ્રમાણે કહેતા હે, તો અમે આપની એ માન્યતા સાથે પણ સંમત છીએ. એટલે કે ક્ષેત્રની અપેશાએ અમે પણ એમ જ માનીએ છીએ કે સમસ્ત પુતલે સાર્ધ (અર્ધભાગ સહિત) સમધ્ય અને સંપ્રદેશ છે, અનર્ધ, અમધ્ય અને પ્રદેશ રહિત નથી. તથા એક આદિ સમયમાં અવસ્થિત હવા રૂપ કાળની અપેક્ષાએ તથા કૃષ્ણતાના એક આદિ અંશરૂપ ભાવની અપેક્ષાએ અમે તે એમજ સમજીયે છીએ કે સમસ્ત પુદ્ગલ અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત હોય છે, અમધ્ય, અનર્થ અને પ્રદેશ રહિત હોતા નથી. એજ વાત નિર્ચથીપુત્રે “ વારેavi શકો!” ઈત્યાદિ સૂત્રેથી લઈને “માતાનું મો સંવ” ઈત્યાદિ સત્ર સુધી તેમને પ્રશ્નરૂપે પૂછી છે. (વાન વિ જ્ઞો! નવોઢા
મઢા, સમજ્જા, સવાણા, નો ગઢ, અમial, ગણા ) આ સૂત્રથી લઈને (મવારે વિ gવંa) આ સૂત્ર સુધીના સૂત્રો દ્વારા તેમના દ્વારા સ્વીકૃત કરાયેલા મંતવ્યને ઉત્તર રૂપે જાણી લીધા પછી નિર્ચથીપુત્ર અણગારે તેમની માન્યતાને સ્વીકાર કરવામાં શી મુશ્કેલી છે તે દર્શાવવા માટે કહ્યું-(ગર્વ છે ! રૂારે પોટા, 8 અઢા, સમક, સત્ત एसा, णो अणड्दा, अमज्झा, अपएसा, एवं ते परमाणुपोग्गले वि सअड्ढे, હમણે રાહણે, નો , અમાણે, ગરપણે ) હે આર્ય ! જે આપની માન્યતા અનુસાર દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત અને અર્ધભાગથી યુક્ત, મધ્યભાગથી યુક્ત અને પ્રદેશોથી યુક્ત માનવામાં આવે, અને તેમને અનર્થ અમધ્ય અને પ્રદેશથી રહિત માનવામાં ન આવે, તો પરમાણુ કે જે પુદ્ગલ દ્રવ્યનું સૌથી સૂક્ષમ અને અવિભાજ્ય અંગ છે, તેને પણ પુદ્ગલ દ્રવ્ય હોવાને કારણે સાઈ, સમધ્ય અને પ્રદેશ માનવું પડશે, પરંતુ સિદ્ધાન્તની માન્યતા અનુ. સાર તે પરમાણુને અનઈ, અમેધ્ય અને પ્રદેશ હિત માનવામાં આવેલ છે. ( પ્રદેશ રહિત એટલે કે બે, ત્રણ આદિ પ્રદેશ વિનાનું ) (di mો ત્તિ સવાટા સ બઢા, સમા, સંપાસા) અને જે ક્ષેત્રની અપેક્ષાએ એવું માનવામાં આવે કે સમસ્ત પુલો અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશોથી યુક્ત હોય છે, તે આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલા પલને પણ સાધ, સમધ્ય અને પ્રદેશોથી યુક્ત માનવું પડશે, તેને અનર્ધ, અમધ્ય અને પ્રદેશથી રહિત માની શકાશે નહીં. એ જ પ્રમાણે (aણો!
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૧૫