________________
મg) અહિત દ્વારા વ્યવહાર કરનારના જ્ઞાનાદિકના ભેદથી પાંચ પ્રકાર છે
ધૂમાદિક લક્ષણે જ અનુમાનના પ્રાદુર્ભાવક (પ્રકટ કરનાર) છે,” એવી એકાન્ત (એક તરફી) માન્યતાને તેઓ માનતા નથી. આ રીતે જેઓ તેમને સર્વથા અહેતુભા જાણતા નથી પણ એવું કંઈક અંશે જાણે છે, આ અહે તુને પહેલે પ્રકાર સમજ.
આ પ્રમાણે માનવાનું કારણ એ છે કે અહીં “a”ને અલપનિષેધાર્થક તરીકે પ્રયોગ કરવામાં આવ્યું છે. અવધિજ્ઞાનવાળો જ એવું જાણી શકે છે. અવધિજ્ઞાન આદિ ક્ષાપશમિક જ્ઞાન છે, તે કારણે તે પૂર્ણજ્ઞાન નથી. પૂર્ણ જ્ઞાન તે માત્ર કેવળજ્ઞાન જ છે. કેવળજ્ઞાન સિવાયના જ્ઞાનને અંશતઃ જ્ઞાનરૂપ કહેલ છે. તેથી અવધિજ્ઞાની આદિ ધૂમાદિકને સર્વથા અહેતુભાવ રૂપે જાણતા નથી પણ થોડે અંશે જ અહેતુભાવ રૂપે જાણે છે. એ જ રીતે તેઓ તેને સર્વથા અહેતુરૂપે દેખતા (અવકતા) નથી, પણ થોડે અંશે જ અહેતુ ભાવરૂપે તેમને દેખે છે, એ જ પ્રમાણે તેઓ તેમને સર્વથા અહેતુરૂપે પિતાની શ્રદ્ધાને વિષય બનાવતા નથી પણ ડે અંશે જ પિતાની શ્રદ્ધાનો વિષય બનાવે છે, તથા ડે અંશે જ અહેતુરૂપે તેઓ તેમને પ્રાપ્ત કરે છે. સર્વથા અહેતુરૂપે પ્રાપ્ત કરતા નથી. જો કે ઉપકમના કારણરૂપ અધ્યવસાય આદિના અભાવે તેઓ અહેસુમરણ મરે છે, છતાં પણ તેમના તે મરણને કેવલિમરણ કહેવામાં આવતું નથી પણ છદ્મસ્થ મરણ જ કહેવાય છે, કારણ કે તેઓ કેવળજ્ઞાની હોતા નથી પણ ઇધરથ જ હોય છે. વળી તેમના મરણને અજ્ઞાન મરણ પણ કહી શકાય નહીં.
સૂત્રકાર બીજી રીતે અહેતુઓનું પ્રતિપાદન કરે છે–(jર અક ઇત્ત) પાંચ અહેતુ કહ્યા છે, તે નીચે પ્રમાણે છે-( ૩ = ગા, ગાવ શsm કમરથમ મર) અહીં બધા વાક્યોમાં “ર” અલ્પાર્થક છે. એનો અર્થ પણ પૂર્વોક્ત સૂત્રોની જેમ સમજ. અવધિજ્ઞાન આદિ ક્ષાપશમિક જ્ઞાન છે પૂર્ણ જ્ઞાન નથી. તેથી અવધિજ્ઞાન આદિથી યુક્ત આત્મા સાધ્યને અહેત દ્વારા જાણતો નથી–એટલે કે જાણે છે. અને તે આ રીતે થેડે અંશે જ જાણે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૦૬