________________
અધ્યવ્યવસાય આદિ હેતુ સહિત અજ્ઞાન મરણ મરવું તે પાંચમો હેતુ છે. આ પ્રકારનું મરણ સમ્યગ્દાની મરતે નથી, પણ મિથ્યાષ્ટિ જ આવું મરણ (અજ્ઞાન મરણ) પ્રાપ્ત કરે છે.
હવે સૂત્રકાર મિથ્યાદષ્ટિને અનુલક્ષીને બીજી રીતે હેતુઓનું પ્રતિપાદન કરે છે. (વંજ = gumત્તા) હેતુ પાંચ કહ્યાં છે, (સંહ) જે આ પ્રમાણે છે-હેવાળ વાળરૂ, ૩ કળા જાળમvi મર) અહીં પણ “ર” ને પ્રયોગ કુત્સા (નિંદા) ના અર્થમાં થયો છે. તેથી જે અસમ્યક રૂપે સાધને હેતુ દ્વારા જાણે છે, અસમ્યક્ રૂપે સાધ્યને હેતુ દ્વારા દેખે છે, જે અસમ્યક રૂપે સાધ્યની હેતુ દ્વારા શ્રદ્ધા કરે છે, જે અસભ્ય રૂપે સાધ્યને હેતુ દ્વારા પ્રાપ્ત કરે છે, અને જે અપ્રશસ્ત હેતુથી યુક્ત અજ્ઞાન-મરણને પ્રાપ્ત કરે છે, એવા પાંચ હેતુ સમજવા. હેતુઓથી વિપરીત એવા અહેતુઓનું સૂત્રકાર હવે પ્રતિપાદન કરે છે–વંર દે પumત્તા) હે ગૌતમ પાંચ અહેતુ કહ્યા છે, ( સંગël ) જે આ પ્રમાણે છે,
અહીં કેવલી ભગવાનને અહેતુ રૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે, કારણ કે તેઓ પ્રત્યક્ષાત્મક જ્ઞાનવાળા હોવાથી અહેતુ વ્યવહારી હોય છે. એટલે કે તેઓ હેતુ દ્વારા પિતાનો વ્યવહાર ચલાવતા નથી. કિયાભેદની અપેક્ષાએ અહેતુના પાંચ પ્રકાર કહ્યા છે-કેવલી ભગવાન સર્વજ્ઞ હોય છે. તેથી તેઓ અનુમાનનો આધાર રાખ્યા વિના જ ધૂમાદિકને અહેતુ રૂપે જાણે છે, અહેતુ રૂપે જ તેઓ ધૂમાદિકનું અવલોકન કરે છે, અહેતુ રૂપે તેઓ ધૂમાદિકની શ્રદ્ધા કરે છે, અહેતુ રૂપે જ તેઓ ધૂમાદિકને પ્રાપ્ત કરે છે, અને કઈ પણ જાતના હેતુ વિના જ, અનુપમ આયુષ્યવાળા હોવાથી તેઓ કેવલિમરણ પ્રાપ્ત કરે છે. કઈ પણ પ્રબળ નિમિત્ત દ્વારા તેમનું આયુષ્ય વચ્ચેથી છેદા, ભેદાતું નથી, તેથી ભયંકરમાં ભયંકર મરણનાં નિમિત્તો મળવા છતાં, પૂર્ણ આયુષ્ય ભેગવ્યા પહેલાં તેમનું મરણ થતું નથી. તે કારણે કેવલિમરણને નિહેતુક કહ્યું છે. આ રીતે પૂર્વોક્ત પાંચ પ્રકારના કેવલીને અહેતુ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે.
- હવે સૂત્રકાર અહેતુઓનું બીજી રીતે પ્રતિપાદન કરે છે-( પંઘ પત્તા) પાંચ અહેતુ કહ્યા છે, જેવાં કે (બ) જ્ઞાનરૂ, જ્ઞાવ કકળા
ક્રામિણે મારૂ) કેવળી ભગવાન કેવળજ્ઞાની હોય છે. તેથી તેઓ સમસ્ત વસ્તુઓને (ફુરતામઢવવત્ત) હાથમાં રહેલા આમળાંની જેમ પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સ્પષ્ટ રૂપે જાણે છે. આ રીતે જાણવામાં તેઓ હેતુરૂપે કોઈપણ વસ્તુનો ઉપચોગ કરતા નથી, તેથી તેમને અહેતુ રૂપે જ માનવામાં આવેલ છે. તથા તેઓ સમસ્ત વસ્તુઓનું અવલોકન કોઈ પણ હેતુની સહાયતા વિના જ કરે છે. ધૂમાદિક હેતુઓની શ્રદ્ધા અહેતુ ભાવે જ તેમને થતી હોય છે. તથા ધૂમાદિક હેતુઓને તેઓ અહેતુ રૂપે જ પ્રાપ્ત કરે છે. ઉપકમને અભાવ હોવાથી તેઓ કેવલિમરણ પ્રાપ્ત કરે છે, કારણ કે કેવલિમરણ નિહેતુક જ હોય છે. હવે સૂત્રકાર વ્યતિરેક દ્વારા પાંચ અહેતુઓનું પ્રતિપાદન કરે છે-તે પાંચ અહેતુઓ આ પ્રમાણે છે-( જ જ્ઞાન, જાવા દે છ૩મરથમ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૦૫