________________
સાધ્યની સાથે અવિનાભાવરૂપે સામાન્ય રીતે દેખે છે તે હેતુને બીજો ભેદ છે. ( ગુજ્જ) હેતુ પિતાના સાધ્યની સાથે અવિનાભાવરૂપે રહીને જ હેત રૂપે પ્રકટ થાય છે, એવી જે શ્રદ્ધા રાખે છે, તેને હેતુને ત્રીજો ભેદ કહ્યો છે. અહીં “g ' ધાતુને “સમ્યફ શ્રદ્ધા કરવી ” એવો અર્થ કરવાનો છે. ( 4 મિરાછા) સાધ્યની સિદ્ધિમાં તેને ઉપગ કરવાથી જે તેને પ્રાપ્ત કરી લે છે, આ ચેાથે હેતુ છે. (હે જીવનરથમ નર) અધ્યવસાય આદિ હતુ કે જે મરણના કારણ હોય છે, તેના સંબંધથી છદ્મસ્થમરણને પણ હતરૂપે પ્રકટ કર્યું છે. જે આ પ્રકારના હેતુરૂપ છઘસ્થમરણને પ્રાપ્ત કરે છે, તેને પાંચમો હેતુ કહ્યો છે. કેવલિમરણને અહીં હિતમાં સમાવેશ કરવામાં આ નથી, કારણ કે તે અહેતુક હોય છે. તથા અજ્ઞાનમરણને પણ હેતુમાં સમાવેશ કરાયો નથી, કારણ કે અજ્ઞાનીએ-મિથ્યાષ્ટિએ –એવું મરણ પ્રાપ્ત કરે છે. છઘસ્થમરણ સમ્યજ્ઞાનીઓ પામે છે. અજ્ઞાનમરણનું પ્રતિપાદન આગળ કરવામાં આવશે. આ રીતે છમસ્થમરણને પાંચમે હેતુ કર્યો છે.
હવે સૂત્રકાર બીજી રીતે હેતુઓનું પ્રતિપાદન કરે છે–( પurat ) હે ગૌતમ ! હેતુ પાંચ કહ્યાં છે, (નંદા) જેવાં કે (૩ળા જરૂ, ગાવ જેવા મધમાં મર) અનુમાનત્થાપક હેતુ દ્વારા જે અનુમેય પદાર્થને સાધ્યને સમ્યગ્દષ્ટિ હોવાથી જાણે છે, તે પહેલે હેતુ છે. એ જ પ્રમાણે જે હેતુ દ્વારા સામાન્ય રૂપે સાધ્યને દેખે છે, તે બીજે હેતુ છે. એ જ પ્રમાણે જે હેત દ્વારા તેના સાધ્યા પર શ્રદ્ધા રાખે છે, તે ત્રીજો હેતુ છે. હેતુ દ્વારા જે સાધ્યાર્થીને પ્રાપ્ત કરે છે તે એ હેતુ છે. અને અકેવલી હોવાને કારણે જે પ્રશસ્ત અધ્યવસાય આદિરૂપ હેતુ દ્વારા સ્થમરણ મરે છે, તે પાંચમો હેતુ છે,
હવે મિથ્યાષ્ટિને અનુલક્ષીને પાંચ પ્રકારના હેતુઓનું પ્રતિપાદન કરવામાં આવે છે-(Gર guત્તા) ક્રિયાના ભેદથી પાંચ હેતુ કહ્યા છે, (રંગા) જે આ પ્રમાણે છે-(૬નાગરૂકાવ કન્નાઇમાં મરવું) મિથ્યાદષ્ટિ પુરુષનેજ અહીં હેતુપદ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યા છે કારણ કે તે હેતુ દ્વારા વ્યવહાર કરનારે હોય છે. (દેતું જ્ઞાનારિ ) માં જે “ન” ને પ્રયોગ કુત્સા (નિન્દા ) ના અર્થમાં કરાયેલ છે. મિચ્છાદૃષ્ટિ જીવ હેતને સારી રીતે જાણત નથી પણ વિપરીત રીતે જાણે છે કહેવાનું તાત્પર્ય એ છે કે સાધ્યની સાથે અવિનાભાવ સંબંધ ધરાવનાર હેતુને જ સાચે હેતુ કહે છે. કહ્યું પણ છે કે ( નાખ્યવિનામવિત્વેર નિશ્ચિત દેaઃ) અન્યતીર્થિકે જે પ્રમાણે માને છે તે પ્રમાણે હેતુ ત્રિરૂપયુક્ત કે પાંચ રૂપયુકત નથી. તેથી મિથ્યાષ્ટિ જીવ હેતુનાં સાચા સ્વરૂપથી અજ્ઞાત હોય છે અને હેતુનું જે વાસ્તવિક સ્વરૂપ હેતું નથી, તેને વાસ્તવિક સ્વરૂપ રૂપે સ્વીકારે છે બીજે હેતુ એ છે કે જે હેતુને સમ્યક રૂપે દેખતે નથી-અસમ્યફ રૂપે દેખે છે. ત્રીજો હેત એ છે કે જે સમ્યક રૂપે હેતની શ્રદ્ધા કરતું નથી–એટલે કે તે અસમ્યક રૂપે હેતુની શ્રદ્ધા કરે છે. ચોથે હેત એ છે કે જે સમ્યક રૂપે હેતુને પિતાના સાધ્યની સાથે પ્રાપ્ત થયેલ પણ માનતો નથી એટલે કે અસખ્ય રૂપે પ્રાપ્ત થયેલ માને છે. અપ્રશસ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૦૪