________________
કરે છે, ” ત્યાં સુધીના પાંચ અહેતુ સમજવા. ( વ'૨ અહેવત્તા) પાંચ અહેતુ કહ્યા છે, ( તંજ્ઞા ) તે આ પ્રમાણે છે( અહે′ળા ન નાગર, ગાય अहेउणा छ उमत्थमरणं मरइ ) “ જે અહેતુ દ્વારા જાણતા નથી, ” અહીથી શરૂ કરીને “ જે અહેતુ દ્વારા છદ્મસ્થમરણ પ્રાપ્ત કરે છે, ” ત્યાં સુધીના પાંચ અહેતુ સમજવા. ( ક્ષેત્રે અંતે ! સેવં મતે ! ત્તિ ) હૈ ભદન્ત ! આપનું કથન સથા સત્ય છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું છે તેમાં શંકાને માટે અવકાશ જ નથી. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી પેાતાને સ્થાને બેસી ગયા.
ટીકા છદ્મસ્થાવસ્થાની અપેક્ષાએ નારક આદિ જીવે, હેતુ દ્વારા વ્યવહાર કરનાર હાવાથી તેમને પેાતાને જ હેતુરૂપે કહેવામાં આવે છે. તેથી હેતુના ભેદો દર્શાવવાને માટે સૂત્રકારે આ પ્રકરણના પ્રાર′ભ કર્યો છે ( વજ્ હે વળત્તા ) હેતુ પાંચ બતાવ્યા છે, ( સંજ્ઞા) જે આ પ્રમાણે છે-( દેવ जाइ, हे पासइ, हे बुज्नइ, हेउ' अभिसमागच्छर, हेउ छमत्यमरणं मरइ ) આ સૂત્રમાં હેતુમાં વર્તમાન પુરુષને જ હેતુરૂપે દર્શાવવામાં આવેલ છે, કારણ કે તે હેતુ જ્ઞાનથી અભિન્ન હાય છે. કહેવાનું તાત્પય` એ છે કે પિરણામ અને પરિણામીમાં અથવા ગુણ અને ગુણીમાં અમુક રીતે અભેદ માનવામાં આવે છે. “ હતુ સાધ્યની સાથે અવિનાભાવી ડાય છે” એટલે કે હેતુ સાધ્ય વિના સંભવી શકતા જ નથી—એવું હેતુનું જ્ઞાન જ્ઞાની આત્માથી ભિન્ન હેાતું નથી, કારણ કે જ્ઞાન આત્માના ગુણ છે. આ રીતે હેતુ જ્ઞાનથી અભિન્ન હાવાને કારણે, જ્ઞાની પુરુષને પોતાને જ અહી' હેતુરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. તે હેતુ ક્રિયાના ભેદથી પાંચ પ્રકારના હાય છે, જે પ્રકારે આ પ્રમાણે છે (ફેલ' બાળ૬) જે હેતુને પેાતાના સાધ્યની સાથે અવિનાભાવરૂપે જાણે છે, એટલે કે તે વ્યક્તિ એ વાતને જાણે છે કે હેતુ સાધ્યના વિના સ ંભવતા નથી-હેતુ સાધ્યના વ્યાપ્ય હાય છે-તે પાતાના સાધ્યના નિશ્ચય કરાવનારો હાય છે. સમ્યગ્રંષ્ટ હાવાને કારણે જે આ રીતે હેતુને વિશેષરૂપે સારી રીતે જાણે છે. એજ વાતને ( ઘેલું જ્ઞાTM ) દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે. કહેવાનું તાત્પય એ છે કે આ પાંચ પ્રકારના જે હેતુ છે એટલે કે આ પાંચ પ્રકારના હેતુ. એમાં વમાન જે પુરુષ છે, તે સમ્યગ્દૃષ્ટિ હાય છે, એવું સમજવું ( મિથ્યાદૃષ્ટિનું વર્ણન હવે પછી કરવામાં આવશે, અત્યારે તેા સભ્યષ્ટિનું જ વણુન ચાલી રહ્યું છે, એમ સમજવું. (હેલું ઘ૬) જે હેતુને પેાતાના
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૦૩