________________
ચારે દિશામાં ગતિ કરતા રહે છે, છતાં પણ તેને પ્રકાશ મર્યાદિત છે-એટલે કે સૂર્યના પ્રકાશ અમુક હદ સુધીજ જાય છે-તે હદ કરતાં આગળ જતે નથી, તે કારણે રાત્રિ અને દિવસ થાયા કરે છે. જેટલી હદમાં જ્યાં સુધી સૂર્યના પ્રકાશ રહેછે, તેટલી હદમાં ત્યાંસુધી દિવસ રહે છે, અને પ્રકાશવિહીન સ્થાનમાં રાત્રિ હાય છે એજ વાતને ક્ષેત્ર વિભાગપૂર્ણાંક આ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે (જ્યારે જબુદ્વીપના દક્ષિણા અને ઉત્તરાધમાં દિવસ હૈાયછે, ત્યારે શુ પૂર્વ અને પશ્ચિમ ભાગમાં રાત્રિ હોય છે ?)
આ પ્રશ્નોના મહાવીર પ્રભુ એવા ઉત્તર આપે છે કે ( દંતા નોચમાં ! ) હા, ગૌતમ ! ( યાળ') જ્યારે ('યુદ્દીને રોવે ) જંબુદ્રીપ નામના મધ્ય જખૂદ્વીપના (યાનિહૂતૅ વિ) દક્ષિણા માં ‘‘ત્રિસે’’દિવસ હોય છે,ત્યારે (જ્ઞાન રદ્ ગ ) યાવત્ રાત્રી હાય છે. અહી યાવત પદથી (મતિ તા સસરાËવિ) ઇત્યાદિ પાઠના સૉંગ્રહ થયા છે. ઉત્તરામાં પણ દિવસ હાય છે, ત્યારે જમ્મૂદ્વીપમાં આવેલા મદરપવતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે. (જ્ઞાવ રાષ્ટ્રે મવરૢ) માં જે (નવ) પદ્મ આવ્યું છે તેના દ્વારા જે સૂત્રપાઠ ગ્રહણ કરવાના છે, તે ગ્રહણ કરીને ઉપરના જવાબ પૂરે પૂરા લખ્યા છે) આ પ્રનેાત્તરનું તાત્પર્ય એ છે કે જ'બૂદ્વીપના દક્ષિણામાં પણ દિવસ હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હાય છે, ત્યારે સુમેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ રાત્રિ હાય છે.
જમ્મૂઢીપમાં સૂર્યને સદ્ભાવ (એ સૂયૅનું અસ્તિત્વ) બતાવ્યુ છે, તે કારણે જ પ્રશ્નાત્તર સૂત્રમાં એક સાથે એ દિશાઓમાં-દક્ષિણાધ અને ઉત્તરા માંદિવસ કહ્યો છે. દક્ષિણાય એટલે દક્ષિણ દિગ્વિભાગ, અને ઉત્તરાધ એટલે ઉત્તરદિગ્વિભાગ. અહીં (અ) શબ્દ ખરાખર અર્ધ ભાગના અર્થાંમાં વપરાયા નથી; પણ અમુક ભાગના અમાં જ વપરાયા છે. આ રીતે દક્ષિણા એટલે દક્ષિશુ ક્રિશાને અમુક ભાગ અને ઉત્તરાધ એટલે ઉત્તર દિશાના અમુક ભાગ સમજવુ' જોઇએ. ( ઉત્તરા અને દક્ષિણામાં દિવસ થાય છે, આ કથનના અર્થ આ પ્રમાણે સમજવા જોઇએ–(દક્ષિણ દિશામાં આવેલા અમુક ભાગમાં
શ્રી ભગવતી સૂત્ર : ૪
८