________________
આ ગાથાના પૂર્વાર્ધ દ્વારા એ દર્શાવવામાં આવ્યું છે કે ક્ષેત્રાવ સ્થાન કાળ કરતાં અવગાહના કાળ અધિક છે અને ઉત્તરાર્ધમાં એ બતાવ્યું છે કે અવગાહન કાળ કરતાં ક્ષેત્રાવસ્થાન કાળ અધિક નથી. આ પ્રમાણે કેવી રીતે બની શકે છે ? આ પ્રશ્નનું સમાધાન કરવાને માટે નીચેની કથા આપી છે-(મોrgવવા, રદ્વા પિાડવાંઢાય ન ૩ બોજEાછો
તાત્તિસગઢી ને રૂ) આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે-પદ્રલેને ક્ષેત્રાવસ્થાન કાળ–અમુક ક્ષેત્રમાં નિયત રૂપે રહેવાને કાળ–અવગાહનાથી અને કિયારહિતપણાથી અવબદ્ધ છે. એટલે કે પુલ અમુક સ્થળમાં નિયતરૂપે ત્યારે જ રહી શકે છે કે જ્યારે તે અમુક અવગાહનાવાળું હોય અને બિલકુલ વિડિય હોય. તેથી પુદ્ગલેનું એકત્ર અવસ્થાન અવગાહના અને નિષ્ક્રિયતાને કાધીન હોય છે. પરંતુ અવગાહનાકાળ ક્ષેત્રાવસ્થાનકાળ માત્રમાં જ સંબદ્ધ નથી, ત્યારે પુલની કોઈ પણ પ્રકારની અવગાહના થાય છે અને તે પ્રલ પિતે જ જ્યારે નિષ્કિય હોય છે, ત્યારે જ પુલોનું ક્ષેત્ર સ્થાન નિયત હોય છે, અને જે એવું ન બને તે તેમનું તે ક્ષેત્રમાં અવસ્થાન સંભવી શકતું નથી આ રીતે પુનું ક્ષેત્રાવસ્થાન, અવગાહના અને નિષ્કયતાની સાથે સંબદ્ધ હોવાથી–એટલે કે તે બન્નેને આધીન હોવાથી એ વાત સિદ્ધ થાય છે કે અવગાહનાકાળ ક્ષેત્રાવસ્થાન કાળની સાથે નિયત તે નથી, કારણ કે ક્ષેત્રાવસ્થાન કાળના અભાવમાં પણ અવગાહના કાળને સદ્ભાવ સંભવી શકે છે. આ વિષયને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે (મહા રસ્થSUળરથ , ઈત્યાદિ, તે ક્ષેત્રમાં અથવા બીજા ક્ષેત્રમાં એની એજ અવગાહના કાયમ રહે છે તે કારણે ક્ષેત્રાવસ્થાન કાળ કરતાં અવગાહના કાળ અસંખ્યાતગણ હોય છે. હવે દ્રવ્યાયુષ્કની અધિકતાનું પ્રતિપાદન કરવામાં આવે છે –
“-વિશોur ” ઈત્યાદિ !
આકુંચન અને પ્રસરણ દ્વારા અવગાહનાની નિવૃત્તિ થઈ ગયા પછી પણ પહેલા જેટલા દ્રવ્યનું અવસ્થાન ( અસ્તિત્વ) હતું. એટલા જ દ્રવ્યોનું અવસ્થાન રહે છે. તે અવગાહનાની નિવૃત્તિ થઈ ગયા બાદ પણ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી, પરંતુ દ્રવ્યની નિવૃત્તિ થયા પછી અવગાહનાની નિવૃત્તિ તે અવશ્ય થાય જ છે. તે કારણે દ્રવ્ય સ્થાનાયુષ્યને અવગાહના સ્થાનાયુષ્ક કરતાં અસંખ્યાતગણું કહેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંકુચન અથવા પ્રસરણને લઈને દ્રવ્યમાં જ્યારે પહેલાની અવગાહના રહેતી નથી, ત્યારે પણ દ્રવ્ય તે જટલ પહેલાં હતું એટલું જ લાંબાકાળ પર્યત અવસ્થિત (વિદ્યમાન) રહે છે આ રીતે અવગાહનાનું અસ્તિત્વ ન રહેવા છતાં પણ દ્રવ્યોનું અસ્તિત્વ તે રહે છે જ-દ્રવ્યોની નિવૃત્તિ થતી નથી. પરંતુ એવું બને છે કે જ્યારે દ્રવ્યમાં અમુક આકારની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે અવગાહનાની નિવૃત્તિ તો અવશ્ય થઈ જ જાય છે. એજ વાતનું આ ગાથા દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે –“સંધાર મેચમો વાઈત્યાદિ,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૮૯