________________
હવે ક્ષેત્રને અનુલક્ષીને નિરૂપણ કરવામાં આવે છે-“ પોશાઢે નં મી! પોળન્ને હૈયે તન્નિવા ટાળે બળમિ વા ટાળે હ્રાહો વન્નિર' હોદ્દ ?” હે ભદન્ત ! આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલું પુદ્ગલ જ્યાં તે રહેલું હાય છે એ જ સ્થાનમાં અથવા તે સિવાયના ખીજા કાઈ સ્થાનમાં, કેટલા કાળ સુધી સપ રહે છે ? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે— પુદ્ગલ પરમાણુ જ્યારે સકંપ હાય છે ત્યારે જ તેના દ્વારા સ્કન્ધનું નિર્માણુ થાય છે. આ ક્રિયા થયા વિના સ્કન્ધનું નિર્માણ થતું નથી. પુદ્ગલ બન્ને પ્રકારની સ્થિતિમાં રહે છે-(૧) સકપ સ્થિતિમાં અને (ર) નિષ્કપ સ્થિતિમાં. ભલે ગમે તે પ્રકારનું પુદ્ગલ હૈાય, પણ કંપન આદિ ક્રિયાઓથી યુક્ત થઈનેજ તે પેાતાની પર્યાયમાંથી ખીજી પર્યાયમાં આવી શકે છે તેથી જ ગૌતમ સ્વામીએ પ્રભુને એવા પ્રશ્ન પૂછયેા છે કે તે પુદ્ગલ ભલે તેના સ્થાનમાં રહેલું હોય અથવા તા કાઈ ખીજા સ્થાનમાં રહેલું હાય, પણ જો તે એજનાદિ કંપન આદિ ક્રિયા કરતું હેાય તેા કેટલા કાળ સુધી કરે છે ?
"L
,,
તેના જવાખ આપતા મહાવીર પ્રભુ કહે છે તોયમા ! હું ગૌતમ ! ગળેળ માં સમય જોતાં બારચિયાદ્ અસલેઝરૂ માળે ” એક પ્રદેશમાં રહેલું પુદ્ગલ, ઓછામાં એછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસાતમાં ભાગ પ્રમાણે કાળ સુધી સંપિત અવસ્થામાં રહે છે. અસખ્યાત સમયેાની એક આવલિકા થાય છે. તે આવલિકાને અસખ્યાત વડે ભાગવાથી આવલિકાને અસંખ્યાતમા ભાગ અને છે. વધારેમાં વધારે એટલા ભાગ પ્રમાણ ( આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ) કાળ સુધી, આકાશના એક પ્રદેશમાં રહેલું પુદ્ગલ કાળની અપેક્ષાએ સકપ કહેલું છે. પુદ્ગલાનું કુપન આકસ્મિક હાય છે. તેથી કંપન રહિત ( નિષ્કપ ) પુદ્ગલ જેવી રીતે અસંખ્યાત કાળ પન્ત નિષ્કપ અવસ્થામાં રહે છે, તેવી રીતે લેાનું સંપ અવસ્થામાં રહેવાનું અસખ્યાત કાળ સુધી ખની શકતું નથી. તેથી પુદ્ગલની સકપ અવસ્થામાં રહેવાની કાળ મર્યાદા આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કહી છે. ‘- ટ્યું નાવ..અસંલે વલોવાઢે ” એ જ પ્રમાણે આકાશના અસખ્યાત પન્તના પ્રદેશેામાં રહેલું પુદ્દલ આછામાં એછા એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કાળ સુધી સકપ અવસ્થામાં રહે છે, ત્યારમાદ તે કંપનની ક્રિયાથી રહિત બની જાય છે. અલાકાકાશના જ અનંત પ્રદેશ હાય છે, લેાકાકાશના અનંત પ્રદેશ હૈાતા નથી. લાકાકાશના તા અસંખ્યાત પ્રદેશા જ કહ્યા છે. તેથી જ અહીં અસ ખ્યાત પ્રદેશેામાં અવગાહિત પુદ્ગલ ”, આ પ્રકારનું કથન કર્યુ. છે.
t
અહીં ચાવત્ ” ( પર્યન્ત ) પદથી બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ પ્રદેશાવગાઢ પુદ્ગલેા તથા સખ્યાત પ્રદેશાવગાઢ લેાને ગ્રહણ કરવામાં આવ્યા છે.
66
હવે ગૌતમ સ્વામી એવા પ્રશ્ન કરે છે કે- “ કોળાઢે ન મરે! पोगले निरेए कालओ केवचिचर होइ ” હે ભદન્ત એક પ્રદેશની અવ ગાડુનાવાળુ –આકાશના એક પ્રદેશમાં રહેલું પુદ્ગલ કેટલા સમય સુધી નિષ્કપ ( કંપન રહિત ) અવસ્થામાં રહે છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૮૨