________________
दुष्पपसिओ तिप्प
તેના એક ભાગ દ્વારા જ બીજા દ્વિદેશી સ્કન્ધના એક ભાગના સ્પર્શ કરશે. આ રીતે પહેલા વિકલ્પનું પ્રતિપાદન કરી શકાશે. હવે ત્રીજા વિકલ્પનું પ્રતિપાદન આ રીતે થઈ શકે-ધારા કે કેાઇ એક દ્વિપ્રદેશી સ્કન્ધ આકાશના એ પ્રદેશેામાં રહેલેા છે, અને ખીજો દ્વિપ્રદેશી સ્કન્ધ સૂક્ષ્મ પરિણામે પરિણમીને આકાશના એક પ્રદેશમાં રહેલે છે. તે એવી પરિસ્થિતિમાં પહેલા દ્વિદેશી સ્કન્ધ તેના એક ભાગ વડે જ બીજા દ્વિપ્રદેશી સ્કન્ધના સમસ્ત ભાગાના સ્પર્શ કરશે. “ સર્વેન દેશં રાતિ ’’ આ સાતમાં વિકલ્પનું પ્રતિપાદન આ પ્રમાણે કરી શકાય-ધારા કે કાઈ એક દ્વિદેશી સ્કન્ધ સૂક્ષ્મ પરિણામે પરિણમીને આાશના એક પ્રદેશમાં રહેલા છે. અને બીજો દ્વિપ્રદેશી સ્કન્ધ આકાશના એ પ્રદેશેામાં રહેલા છે. તે એવી પરિસ્થતિમાં પહેલા દ્વિપ્રદેશી સ્કન્ધના સમસ્ત ભાગા ખીજા દ્વિપ્રદેશી સ્કન્ધના એક જ ભાગના સ્પર્શ કરશે. હવે “ સર્વેન સર્વે વ્રુતિ ” આ નવમાં વિકલ્પનું તાત્પ નીચે પ્રમાણે છે-ધારા કે કોઈ એક દ્વિપ્રદેશી સ્કન્ધ સૂક્ષ્મ પરિણમનવાળા થઈને આકાશના એક જ પ્રદેશમાં રહેલા છે. તે એ પરિસ્થિતિમાં પહેલા દ્વિપ્રદેશી કન્યના સમરત દેશે બીજા દ્વિપ્રદેશી સ્કન્ધના સમસ્ત દેશાના સ્પર્શી કરશે. सिय' फुसमाणो आइल्लएहि य, पच्छिल्लएहिं य तिहिं फुसइ ” જ્યારે દ્વિપ્રદેશી સ્કન્ધ ત્રિપ્રદેશી સ્કન્ધના સ્પર્શ કરે છે, ત્યારે શરૂઆતના ત્રણ અને છેલ્લા ત્રણ વિકલ્પે અનુસાર જ સ્પ કરે છે. એટલે કે તે પોતાના એક દેશથી તેના એક દેશને અનેક દેશેાના અને સમસ્ત દેશેના સ્પર્શ કરે છે. તથા પેાતાના સમસ્ત દેશેાથી તેના એક દેશના, અનેક દેશેાના અને સમસ્ત દેશેના સ્પર્શ કરે છે. આ રીતે પહેલાં ત્રણ અને છેલ્લા ત્રણ વિકલ્પે સ્વિકારવામાં આવ્યા છે. પરન્તુ “ મન્નિનદિ' સિદ્િ* વિષ્ટિત્તેહેન્દ્ર” વચ્ચેના ત્રણ વિક પેના નિષેધ ( અસ્વીકાર) કરવામાં આવ્યે છે, એટલે કે દ્વિપ્રદેશી કન્ય તેના અનેક દેશો વડે ત્રિપ્રદેશી સ્કન્ધના એક દેશને, અનેક દેશને અથવા સમસ્ત દેશાના સ્પર્શ કરતા નથી. “ વ્રુત્તિઓ ના તિક્ષય વિગો પત્ર લાવેચનો નાવ ગતસિર્ચ” દ્વિદેશી કન્ય જે રીતે ત્રિપ્રદેશી સ્કન્ધના સ્પર્શી કરે છે, એજ રીતે અનંત પ્રદેશી પન્તના સ્કન્ધાના પણુ સ્પર્ધા કરે છે. અહીં પર્યન્ત ( ચાયત ) પદથી ચારથી દશ પ્રદેશેાવાળા સ્કન્ધા, સખ્યાત પ્રદેશી સ્કન્ધા અને અસખ્યાત પ્રદેશી કન્યા ગ્રહણ કરવામાં આવ્યા છે. આ રીતે ચાર પ્રદેશેવાળા સ્કન્ધથી લઇને અનંત પ્રદેશાવાળા સ્કન્ધ પ ન્તના સ્કન્ધાની દ્વિપ્રદેશી કન્હ સાથેની સ્પનાના વિષયમાં આલાપકા સમજી લેવા તે આલાપકાનાં જવાખાનાં સૂત્રમાં પહેલાં ત્રણ અને છેલ્લાં ત્રણ વિશ્વપાના જ સ્વીકાર કરવા જોઇએ. હવે ત્રિપ્રદેશિ કન્ધાની સ્પર્ધાના વિષે ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે છે-“ તિષ્વસિદ્ ાં મતે ! સંધે પરમાણુપો જ સમાળ પુછા ત્રિપ્રદેશી સ્કન્ધ પરમાણુ પુદ્ગલની સાથે કેવી રીતે સ્પર્શ કરે છે? શું તે પોતાના એક દેશથી તેના એક દેશને પશ કરે છે ? ઈત્યાદિ નવા પ્રશ્નો અહીં પૂછવા જોઇએ.
',
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૭૬