________________
સ્પર્શ કરે છે, સમસ્ત પરમાણુ પુલને સ્પર્શ કરે છે ? અથવા તે પિતાના અનેક દેશે દ્વારા પરમાણુ યુદ્રલના એક દેશને સ્પર્શ કરે છે, કે અનેક દેશને સ્પર્શ કરે છે. કે સમસ્ત પરમાણુ યુદ્દગલને સ્પર્શ કરે છે ! અથવા તે પિતાના અનેક દેશે દ્વારા પરમાણુ યુગલના એક દેશને સ્પર્શ કર છે, કે અનેક દેશનો સ્પર્શ કરે છે, કે સમસ્ત પરમાણુ પુલને સ્પર્શ કરે છે? અથવા તે તેના સમસ્ત ભાગો દ્વારા પરમાણુ યુગલના એક દેશનો સ્પર્શ કરે છે કે અનેક દેશને સ્પર્શ કરે છે ? કે સમસ્ત પરમાણુ પુદ્ગલને સ્પર્શ કરે છે?
ગૌતમ સ્વામીને આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે “ તાવહિં હે ગૌતમ ! દ્વિપ્રદેશી સ્કન્ધ ત્રીજા અને નવમાં વિક૯૫ અનુસાર પરમાણુ યુગલને સ્પર્શ કરે છે ત્રીજો વિકલ્પ આ પ્રમાણે છે-“શેર કર્થ સ્થાતિ” દ્વિદેશી સ્કન્ધ તેને એક દેશથી સમસ્ત પુદ્ગલ પરમાણુને સ્પર્શ કરે છે. નવમે વિકલ્પ આ પ્રમાણે છે-“સર્વે સર્વ ઋત્તિ” ઢિપ્રદેશી સ્કન્ધ તેના સમસ્ત ભાગોથી સમસ્ત પરમાણુ પુદ્ગલને સ્પર્શ કરે છે. જ્યારે દ્વિપ્રદેશી કન્ય સ્થૂલ પરિણામવાળો હોય છે, ત્યારે તે આકાશના બે પ્રદેશમાં રહેલો હોય છે. ત્યારે તે તેના એક દેશ દ્વારા પરમાણુ યુગલને સંપૂર્ણ રીતે સ્પર્શ કરે છે. પણ જ્યારે તે દ્વિદેશી સ્કન્ધ સૂર્મ પરિણામ વાળ હોય છે, ત્યારે એક આકાશ પ્રદેશમાં રહી શકે છે. એવી પરિસ્થિતિમાં તે તેના સમસ્ત દેશ વડે સમસ્ત પરમાણુપુદ્ગલને સ્પર્શ કરે છે આ રીતે ત્રીજા અને નવમાં વિકપનું પ્રતિપાદન કરી શકાય છે “દુcવણિકો સુઘgવિચં તમાળો ઘઢમ, તરૂચ, રત્તમ, વહિં ” એક દ્વિપ્રદેશી સ્ક બીજા દ્વિદેશી સ્કન્દને સ્પર્શ પહેલા, ત્રીજા, સાતમાં અને નવમાં વિકલ્પ અનસાર કરે છે. પહેલો વિકલ્પ આ પ્રમાણે છે-“ પિતાના એક દેશથી તેના એક દેશને તે સ્પર્શ કરે છે. ત્રીજો વિકલ્પ આ પ્રમાણે છે-“તે પિતાના એક દેશથી તેને સમસ્ત દેશને સ્પર્શ કરે છે. ” સાતમ વિકલપ આ પ્રમાણે છે-તે પિતાના સમસ્ત ભાગોથી તેના સમસ્ત ભાગોને સ્પર્શ કરે છે ” હવે આ ચાર વિક૯પનું પ્રતિપાદન કરવામાં આવે છે -ધારા કે કોઈ એક uિદેશી સ્કન્ધ આકાશના બે પ્રદેશોમાં રહે છે બીજે દ્વિદેશી સ્કન્ધ પણ આકાશના બે પ્રદેશોમાં રહેલું છે એવી પરિસ્થિતિમાં પહેલે દ્વિપ્રદેરી સ્કી
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૭૫