________________
' णो देसे हि देसे फुसइ ભાગેા વડે તેના એક ભાગના સ્પર્શ કરતું નથી, તે પેાતાના અનેક ભાગોના સ્પર્શ પણ કરતું નથી, “ નો વત્તેહિ મન્ત્ર સર્ ” તે પેાતાના અનેક ભાગેથી તે સમસ્ત પરમાણુ પુદ્ગલને પણુ સ્પર્શ કરતુ નથી, જો સયેળ તેલ કુવરૂ ” તે પોતાના સમસ્ત ભાગેથી તેના એક ભાગને સ્પર્શ કરતુ નથી, “ નો સવેન' ફેલે દુસજ્જ ” અથવા તે આખે આખુ' પર માણુ' તેના ઘણુા ભાગેાના પણ સ્પર્શ કરતું નથી, “ સદ્દેળ સજ્જ છુસફ ” પશુ તે આખે આખું પરમાણુ પુદ્ગલ બીજા આખે આખા પરમાણુ પુદ્ગલને સ્પર્શ કરે છે.
""
""
આ સમસ્ત કથનના ભાવાર્થ નીચે પ્રમાણે છે—એક પરમાણુ યુદ્ધલ જ્યારે ખીજા પરમાણુ પુદ્ગલના સ્પર્શ કરે ત્યારે કઇ પદ્ધતિ અનુસાર તે સ્પર્શ થતેા હાય છે, એ વાત જાણવાને માટે ગૌતમ સ્વામીએ નવ વૈકલ્પિક પ્રશ્નો મહાવીર પ્રભુને પૂછ્યા છે. અને મહાવીર પ્રભુએ તે નવ વિકામાંના આઠ વિકાના અસ્વીકારકર્યાં છે. પણ નવમા વિકલ્પના સ્વીકાર કર્યાં છે. એટલે કે આ પદ્ધતિ અનુસાર તે બન્નેના સ્પર્શનું પ્રતિપાદન કર્યું છે-“જ્યારે એક પરમાણુપુદ્ગલ ખીજા પરમાણુપુદ્ગલના સ્પશ કરે છે, ત્યારે તે આખે આખું પરમાણુપુદ્ગલ ખીજા આખે આખા પરમાણુપુદ્ગલના સ્પર્શી કરે છે” હવે આ પ્રકારના પ્રતિપાદનનું કારણુ સમજાવતાં સૂત્રકાર કહે છે કે પરમાણુ નિરંશ ( અવિભાગી ) હાય છે. તેના દેશ ( ભાગ ) હાતા જ નથી તેથી તેના એક ભાગ અથવા અનેક ભાગે સાથે ખીજા પરમાણુના એક ભાગ, અનેક ભાગ કે સમસ્ત ભાગેાની સ્પર્ધાનાની વાત જ સંભવી શકતી નથી. એ જ પ્રમાણે સમસ્ત પરમાણુ પુદ્ગલ સાથે ખીજા પરમાણુ પુદ્ગલના એક ભાગ અથવા અનેક ભાગાના સ્પર્શ પણ સંભવી શકતા નથી. આ રીતે પહેલાં આઠ વિકલ્પાના સ્વીકાર થઈ શકે નહીં. સમસ્ત પરમાણુ પુદ્ગલ સાથે સમસ્ત પરમાણુ પુદ્ગલના સ્પર્શ જ સંભવી શકે છે. ” આ રીતે નવમાં વિકલ્પના જ સ્વીકાર કરવામાં આવ્યે છે.
66
..
" एवं परमाणुपोग्गले दुप्परसियं फुलमाणे सत्तम, नवमेहि फुबइ ' જ્યારે પરમાણુ પુદ્ગલ દ્વિપદેશિક સ્કન્ધના સ્પર્શ કરે છે, ત્યારે સાતમાં અને નવમાં વિકલ્પ અનુસાર તેના સ્પર્શ કરે છે. સાતમે વિકલ્પ આ પ્રમાણે છે “ સર્વે ફેશ સ્મ્રુતિ ” નવમા વિકલ્પ આ પ્રમાણે છે-“ સર્વેળ સર્વ જૂત્તિ ” એટલે કે પુદ્ગલ પરમાણુના સમસ્ત ભાગ પ્રદેશિક સ્કન્ધના એક ભાગને
સ્પ કરે છે, અથવા સમસ્ત ભાગાના સ્પર્શ કરે છે. તેનું કારણ નીચે પ્રમાણે છે. દ્વિપ્રદેશિક સ્કન્ધ પુદ્ગલ પરમાણુ કરતાં સ્કૂલ પિરણામવાળા હોય છે; તેથી તે આકાશના એ પ્રદેશમાં રહી શકે છે. પુદ્ગલનું પરમાણુ જેટલા સ્થાનને શકે છે એટલા સ્થાનને પ્રદેશ કહે છે. જ્યારે દ્વિપ્રદેશિક સ્કન્ધને એક પુદ્ગલનું પરમાણુ સ્પર્શે છે. ત્યારે તે તેના એક દેશ (ભાગ ) ને જ પેાતાના સમસ્ત ભાગથી સ્પર્શે છે. કારણ કે પરમાણુપુદ્ગલ આકાશના એક પ્રદેશમાં જ રહી શકે છે. તે તેના સ્પ કરવાને માટે એ પ્રદેશમાં વિભક્ત થઇ શકતુ નથી,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૭૩