________________
હું ગૌતમ ! ચાર પ્રદેશાવાળા
ધ ક૨ે પણ છે અને નથી પણ ક’પતે. કયારેક તેના એક દેશ કંપે છે અને એક દેશ કપતા નથી, કયારેક એક દેશ પે છે અને અનેક દેશ કડપતા નથી, કયારેક અનેક દેશ કંપે છે અને એક દેશ ક*પતા નથી, કયારેક અનેક દેશ કપે છે અને અનેક દેશ કંપત્તા નથી. (નન્હા ચકવર્ણનો સહા પંચત્તો-તા જ્ઞાત્ર અતસો) ચાર પ્રદે શેવાળા સ્કધ વિશે જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે પાંચ પ્રદેશે વાળા સ્કંધના વિષે પણ સમજવું, અને અનંત પ્રદેશેાવાળા સ્કંધ પન્તના વિષયમાં પણ એજ પ્રમાણેનું કથન ગ્રહણુ કરવું,
ટીકા”—છઠ્ઠા ઉદ્દેશાને અંતે કર્મ પુદ્ગલેનું વેદન થયા પછી નિશ થવાની વાત કરી છે. તે નિરા ચલન સ્વરૂપવાળી હાય છે. તે તે પ્રસંગને અનુલક્ષીને આ ઉદ્દેશામાં પુદ્ગલાના ચલનનું સૂત્રકારે નિરૂપણ કર્યું છે.
*
ગૌતમ સ્વામીને પ્રશ્ન- ‘ ર્માળુવો ઢેળ મતે ! ચ, વેચર, નાય સ સ માત્ર નિમરૂ ? ” હે ભદન્ત ! પરમાણુ પુદ્ગલ સામાન્ય અને વિશેષ રૂપે કંપે છે ખરૂ? શું પરમાણુ પુદ્ગલ તે તે ભાવરૂપે પરિણમે છે ખરૂ? એટલે કે તે પરમાણુ પુદ્દલ ઉત્શેપણુ, અવક્ષેપણુ, આકુંચન, પ્રસરણ આદિ ભાવરૂપે પરિણમે છે ખરૂ? અહીં ‘જ્ઞાવ ( ચાલત) પદથી “ પરુતિ, પ દત્તે, શ્રુત્તિ, ઉદ્દીપતિ ’ આ ક્રિયાપદોને ગ્રહણ કરવાના છે. તેને ભાવાથ આ પ્રમાણે છે-“ રતિ” શું તે પુદ્ગલ પરમાણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ખરૂં ? “ સ્વä 'શું તે પુદ્ગલ પરમાણુ ઘેાડા પ્રમાણમાં ચાલે છે ? અથવા ખીજા પ્રદેશપર જઈને ફ્રી પાતાને સ્થાને પાછું આવી જાય છે ? વરૢલે' શું તે બધી દિશાઓમાં સંચાર (ગમન) કરે છે ? અથવા પદાર્થોન્તરને સ્પર્શે છે. ખરૂ? વ્રુતિ” તે પૃથ્વીમાં ઘુસી જાય છે ખરૂ? અથવા ક્ષુભિત કરે છે ખરૂ ? ટ્રીતિ ' શું તે પાર્થન્તરમાં મળી જાય છે. ખરૂ ? ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-(ોયમાં ! વિચ થરૂ વેચર, જ્ઞાન ળમTM ) હે ગૌતમ ! પુદ્ગલ પરમાણુ કયારેક સામાન્ય વિશેષ અને રૂપે પણ ચાલે છે, કારણ કે સર્વ પુદ્ગલેામાં કંપન થવાની ક્રિયા થતી નથી, કાઇ કાઇ વખતે જ થાય છે. તેથી એ ક્રિયા કયારેક થાય છે, એવું આ સૂત્રપાઠમાં સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે. પરમાણુ પુદ્ગલમાં એજન (કંપન) આદિ ક્રિયાએ કયારેક જ થાય છે, તે તેના દ્વારા એ વાતનું આપે।આપ પ્રતિપાદન થઇ જાય છે કે તે તે ભાવરૂપે પુદ્ગલ પરમાણુનું પરિણમન પણ કયારેક જ થતું હૈાય છે. સામાન્ય રૂપે કંપવું તેનું નામ એજત' છે અને વિશેષરૂપે ક પવુ. તેનું નામ ‘ ગેજન ’ છે. (લય નો થફ્, ગાય નો જળમ૬) તે પુદ્ગલ પરમ! કયારેક નથી પણ કંપતુ, અને તે ભાવરૂપે કયારેક તે પરિણમતુ પણ નથી. આ પ્રમાણે એક પુદ્ગલ પરમાણુ વિશેના પ્રશ્નોનું સ્પષ્ટી કરણ મેળવીને હવે ગૌતમ સ્વામી એ પ્રદેશવાળા સ્કંધના વિષયમાં પ્રશ્ન પૂછે છે—( ટુત્તિર્ન મતે! વધે ચર્નાર્થ ળમરૂ ? ) હે ભદન્ત એ પ્રદે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૬૦