________________
પ્રશ્ન——એક પ્રદેશાવગાઢ સકપ પુદ્ગલની કાળની અપેક્ષાએ કેટલી સ્થિતિ હોય છે ? ઉત્તર—જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ વધારેમાં વધારે આવલિકાના અસખ્યાતમાં ભાગ પ્રમાણુ સ્થિતિ હાય છે,
એ જ પ્રમાણે અસખ્યાત પર્યન્તના પ્રદેશાવગાઢ પુદ્ગલની સ્થિતિ વિષયક પ્રશ્નોત્તરાનું કથન.
પ્રશ્ન—એક પ્રદેશાવગાઢ નિષ્કપ પુદ્ગલની કાળની અપેક્ષાએ કેટલી સ્થિતિ હાય છે ? ઉત્તર-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસખ્યાત સમયની સ્થિતિ છે.
એકગુણુ કાળવાળા પુદ્ગલની સ્થિતિને વિચાર, અનંતગુણુ કાળવાળા પુટ્ટુગલની વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા પુદ્ગલની, સૂક્ષ્મ પરિણામવાળા પુદ્ ગલની, ખાદર પરિણામવાળા પુદ્ગલની, અને શબ્દ રૂપે પરિમિત થયેલ પુદ્ગલની કાળની અપેક્ષાએ કેટલી સ્થિતિ હાય છે તેનું પ્રતિપાદન, અશબ્દ રૂપે પરિમિત થયેલા પુદ્ગલની સ્થિતિના વિચાર, ત્યારમાદ પરમાણુ પુદ્ ગલના દ્વિપ્રદેશિક સ્કન્ધના અને અનન્ત પ્રદેશિક પન્તના સ્કન્ધાના અન્તર કાલના પ્રશ્ન અને જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અસખ્યાતકાળ, અને અન'તકાળના અન્તરકાળ છે એવા ઉત્તર.
એક પ્રદેશાવગાઢ સંપ પુદ્ગલથી લઇને અસખ્યાત પ્રદેશાત્રગાઢ પ ન્તના પુદ્ગલના અન્તરકાળના વિચાર, એક પ્રદેશાવગાઢ નિષ્કપ પુદ્ગલથી લઈને અસંખ્યાત પ્રદેશાવગાઢ પન્તના પુદ્ગલના અન્તર કાળનેા વિચાર, વર્ણાદિ રૂપે, શબ્દ રૂપે, તથા અશબ્દ રૂપે પરિણમતા પુર્દૂગલના અન્તર કાળના વિચાર, ઈત્યાદિનું આ ઉદ્દેશામાં પ્રતિપાદન કર્યું છે. પુદ્ગલ દ્રવ્યના ભેદરૂપ દ્ર સ્થાનાયુ, ક્ષેત્ર સ્થાનાયુ, અવગાહના સ્થાનાયુ અને ભાવ સ્થાનાયુના અલ્પ અને બહુત્વના વિચાર, નારકાના આરંભ પરિગ્રહના વિચાર, અસુરકુમારાના આર.ભ પરિગ્રહને વિચાર, પૃથ્વીકાય આદિકાના આરંભના વિચાર. શરીર, કમ, ભવન, દેવ, દેવી ઇત્યાદિ પરિગ્રહ તથા આસન, શયન, ભાંડ, માત્ર, ઉપકરણ આદિ પરિગ્રહેાનું અસુરકુમાર સેવન કરે છે, એવે! ઉત્તર. એકેન્દ્રિયથી લઈને પચેન્દ્રિય પર્યન્તના જીવાનાં પરિગ્રહ કયા કયા હોય છે, તેનું કથન. તથા વાનભ્યન્તરાથી જ્યાતિષક પર્યંતના દેવ અને વૈમાનિક દેવાના ટટક, ફૂટ, વાપી વગેરે પ્રકારના પરિગ્રહનું પ્રતિપાદન. ત્યારબાદ પાંચ હેતુઓનું અને પાંચ અહેતુઓનું પ્રતિપાદન,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૫૮