________________
અને ઉપાધ્યાયને બે ભવ કરીને સિદ્ધપદ મળે છે, એમ કહ્યું છે (ત માઇ જેરૂમ) તેઓ ત્રણ ભવનું ઉલ્લંઘન કરતા નથી. એટલે કે ત્રણ ભવ કરીને તે અવશ્ય સિદ્ધપદ પ્રાપ્ત કરે છે આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે ચારિત્રધારી મનુષ્ય વર્તમાન ભવનું આયુષ્ય પૂરું કરીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. દેવભવમાંથી સિદ્ધપદની પ્રાપ્તિ થતી નથી-તેથી દેવગતિના આયુષ્યને પૂરૂ કરીને તે જીવ મનુષ્યગતિમાં જન્મ લે છે. અને મનુષ્ય ભવમાં ચારિત્રની નિર્દોષ આરાધના કરીને તે જીવ સિદ્ધપદની પ્રાપ્તિ કરે છે. આ રીતે વર્તમાન ભવમાં મનુષ્યગતિ, બીજા ભવમાં દેવગતિ અને ત્રીજા ભવમાં ફરીથી મનવ્યગતિ પ્રાપ્ત કરીને ચારિત્રની નિર્દોષ આરાધના કરીને તે સિદ્ધપદ પામે છે. માટે જ (તૃતીયં મવકvi Rાતિમતિ ) આ પ્રમાણે કહેલું છે. || સૂ. ૮ |
મૃષાવાદિકે કર્મબન્ધ કા નિરૂપણ
મૃષાવાદ વિષે વક્તવ્યતા– (of મંતે) ઈત્યાદિ–
સૂત્રાર્થ –(3 of સંતે જે સ્ટિoi મૂoot કદમથાળેoi અદમવા , તરણ
કતિ?) હે ભદન્ત ! જે મનુષ્ય જૂઠા અને અવિ. ઘમાન અભ્યાખ્યાન આક્ષેપ-આળ ( ખોય દોષારોપણ) દ્વારા બીજાને દૂષિત કરે છે, તે માણસ ક્યા પ્રકારનાં કર્મોને બંધ કરે છે? (ચમા !) હે ગૌતમ ! (जेणं परं अलिएणं असंतवयणेणं अभक्खाणेणं अब्भक्खाइ, तस्स णं तहप्पगारा चेव कम्मा कजति, जत्थेव णं अभिसमागन्छइ, तत्थेत्र णं पडिसंवेदइ, तो से પરઝા ) જે મનુષ્ય અન્ય માણસને જૂડા અને અવિદ્યમાન અભ્યાખ્યાન દ્વારા દૂષિત કરે છે, તે એક પ્રકારના ( અભ્યાખ્યાન ફળવાળા) કર્મોને બંધ કરે છે. તે જ્યાં જાય છે-જે ગતિમાં જાય છે ત્યાં તેને વિપાક (કર્મજન્ય ફળ) ભગવે છે. (સેવં મંતે ! સેત્તિ મતે ! ) “હે ભદન્ત ! આ વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે બરાબર છે. આપની વાત યથાર્થ છે. એ પ્રમાણે કહીને, વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમની જગ્યાએ બેસી ગયા.
ટીકાથ–પૂર્વ સૂત્રમાં અન્ય વ્યક્તિ ઉપર કરવામાં વેલા ઉપકારનું ફળ બતાવવામાં આવ્યું છે. હવે આ સૂત્ર દ્વારા સૂત્રકાર અન્યને કરાતા અભ્યાખ્યાન આળના ફળનું પ્રતિપાદન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે તેને of મંતે ) હે ભદન્ત ! જે મનુષ્ય (પરં’) બીજી કોઈ વ્યક્તિને (ઢિui) અસત્ય વચન દ્વારા “સમૂuri મદમાતાનેof જમવલ્લાતથા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૫૫