________________
99
વરામુલ' જ્યારે તે ધનુર્ધારી ધનુષ્યને ઉઠાવે છે, અને ખાણને ગ્રહણ કરીને જ્યારે ધનુષધારી ધનુષમાંથી ખાણ છેડવા માટે આસને બેસી જાય છે, અને એ રીતે બેસીને “ માચજ્ઞાયતં જોતિ ” ધનુષ પર ખાણુ ચડાવવા માટે ધનુષ્ય પેાતાના કાન સુધી ખેંચે છે અને તેના પર ખાણુ ચડાવીને ખાણને આકાશમાં ઊંચે ફૂંકે છે. “ તાવ' જન સે પુરિસે ાચાર નાવ વાળાનાદિરિયા િ किरियापुढे ’’ ત્યાં સુધીમાં તે પુરૂષ કાયિકી, આધિકરણકી, પાદ્રેષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી, એ પાંચ પ્રકારની ક્રિયાએથી પૃષ્ટ થયેલે ગણાય છે. એટલે કે તે પાંચે પ્રકારની ક્રિયાએ જન્ય કર્મોના બંધ કરનાર તે અને છે, એવું સિદ્ધાંતમાં કહેલુ છે.
,,
" जेसि पियण' जीवाण' सरीरेहिं धणुं निव्वत्तिए, ते वि यणं जीवा જાચાર જ્ઞાનોદું જિરિયાદ્ પુટ્ટે ” તથા જે વનસ્પતિકાયિક આદિ જીવાનાં કાષ્ઠાદ્ધિ શરીરા દ્વારા ધનુષ બનેલું હાય છે, તે વનસ્પતિકાયિક આદિ જીવા કાયિકિથી લઈને પ્રાણાતિપાતિકી પર્યંન્તની પાંચે ક્રિયાએથી સ્પૃષ્ટ બને છે એટલે કે એ ક્રિયાએ દ્વારા જે પાપના બંધ કરાય છે, તે પાપના ખાંધનાર અધક તેઓ પણ બને છે. કહેવાનુ તાત્પ એ છે કે ધનુર્ધારી તા કાયિકી આદિ પાંચે ક્રિયાજન્ય પાપના અધ કરનાર ખને જ છે. એટલું જ નહીં પણુ તે ધનુષ્યના નિર્માણમાં જેજે જીવા કારણભૂત બનેલા હોય તે જીવા પણ એ પાંચે ક્રિયાજન્ય કમ`ખ ધના બંધ કરનાર બને છે. ‘“ વ ધનુત્તુ વહિ જિરિયા,' '' દડ ગુણાદિકના સમૂહરૂપ જે ધનુષ છે, તેના પૃષ્ઠ ભાગને ધનુ: પૃષ્ઠ કહે છે. તે ધનુઃપૃષ્ઠ પણ પાંચ ક્રિયાએથી દૃષ્ટ થાય છે, તથા પંદુ' હા, 'ચિહ્ન, રજૂ વ', સરે, વાગે, રે, દ્દા. ફ્િ’” ધનુષની ઢારી (પ્રત્યંચા) પાંચે ક્રિયાઓથી યુક્ત હોય છે, ખાણુ પણ પાંચે ક્રિયાઓથી યુક્ત હોય છે. માણુના મૂળ ભાગ (પત્રણ) પણ પાંચ ક્રિયાઓથી યુક્ત હોય છે, સ્નાયુ (ખાણુને બાંધવાની ચામડાની વાઘરી-દોરી) પણ પાંચે ક્રિયાઓથી યુક્ત હાય છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે ધનુષ તથા ખાણના પ્રત્યેક અંગ કાયિકી આદિ પાંચે ક્રિયાઓના કારણરૂપ હાવાથી, તેમની ઉત્પત્તિ જે જે જીવાનાં શરીરામાંથી થઇ હોય છે તે તે જીવા પણ તેમને કારણે પાપના બંધ કરે છે.
“ રીવા
શકા—ધનુર્ધારી પુરૂષ જ્યારે ખાણને ફેંકવાની ક્રિયા કરે ત્યારે તેના શરીરથી જ તે ક્રિયાઓ કરવાની પ્રવૃત્તિ થતી હાય છે. તેથી ધનુર્ધારીને જ કાયિકીથી પ્રાણાતિપાતિકી પર્યન્તની પાપક્રિયા જન્ય ક`બંધ સભવી શકે છે. પણ ધનુષ બનાવનાર વ્યક્તિને તથા ધનુષનુ જેમાંથી નિર્માણ થાય છે એ વનસ્પતિકાય આદિ જીવેાને તે પાંચે ક્રિયા જન્ય કાંધ કેવી રીતે સભવી શકે ? ધનુષમાંથી ખાણ છેાડતી વખતે, ધનુષ ખનવામાં કારણભૂત જે જીવાના
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૪૩