________________
વસુપૂજ્ય, (૧૩) કૃતવર્મા, (૧૪) સિંહસેન, (૧૫) ભાનુ (૧૬) વિશ્વસેન, (૧૭) સૂર, (૧૮) સુદર્શન, (૧૯) કુંભ, (૨૦) સુમિત્ર, (૨૧) વિજય, (૨૨) સમુદ્રવિજય, (૨૩) અશ્વસેન અને (૨) સિદ્ધાર્થ "
“પઢમાં રિલીઝ” ૨૪ તીર્થકરેની પ્રથમ શિષ્યાઓનાં નામ અનુકમે આપવામાં આવે છે–(૧) બ્રાહ્મી, (૨) ફાગુ, (૩) શ્યામા, (૪) અજીતા, (૫) કાશ્યપી, (૬) રતી, (૭) સમા, (૮) સુમના, (૯) વારુણી (૧૦) સુલતા, (૧૧) ધારણી, (૧૨) ધરણી, (૧૩) ધરણિધરા, (૧૪) પ્રથમ શિવા, (૧૫) શુચી, (૧૬) ઋજુકા, (૧૭) રક્ષી, (૧૮) બન્યુવતી. (૧૯) પુષ્પવતી, (૨૦) આર્યા, (૨૧) અમિલા, (૨૨) યક્ષિણી,(૨૩) પુષ્પચૂલા, (૨૪) આર્ય ચન્દના. (ચંદનબાળા)
“ રહિમાચરો” બાર ચક્રવતિની માતાઓનાં નામ અનકમે આપવામાં આવ્યા છે–(૧) સુમંગલા, (૨) યશોમતી, (૩) ભદ્રા, (૪) સહદેવી, (૫) અચિરા, (૬) શ્રી, (૭) દેવી, (૮) તારા, (૯) જેવાલા, (૧૦) મેર, (૧૧) વપ્રા અને (૧૨) ચુલશું.
* સ્થિરથi” હવે બાર ચક્રવતિની બાર રાણીઓનાં નામ આપવામાં આવે છે–(૧) સુભદ્રા, (૨) ભદ્રા, (૩) સુનંદા, (૪) જયા, (૫) વિજ્યા, (૬) કૃષ્ણશ્રી, (૭) શરશ્રી, (૮) પદ્મશ્રી, (૯) વસુન્ધર, (૧૦) દેવી, (૧૧) લીમીવતી, અને (૧૨) કુરુમતી.
વવા, વાસુદેવા, વાવ મારો વિરો” નવ બળદેવનાં નામ નીચે પ્રમાણે છે—(1) અચલ, (૨) વિજય, (૩) ભદ્ર, (૪) સુપ્રભ, (૫) સુદર્શન, (૬) આનંદ, (૭) નન્દન, (૮) પદ્મ અને (૯) રામ
નવ વાસુદેવોના નામ નીચે પ્રમાણે છે--(1) ત્રિપૃષ્ઠ, (૨) દ્વિપૂર્ણ, (૩) સ્વયંભૂ, (૪) પુરુષોત્તમ; (૫) પુરુષસિંહ, (૬) પુરુષપુંડરીક, (૭) દત્ત (૮) નારાયણ, (૯) કૃષ્ણ.
વાસુદેવોની નવ માતાઓનાં નામ નીચે મુજબ છે –(૧) મૃગાવતી, (૨) ઉમા, (૩ પૃથ્વી, (૪) સીતા, (૫) અમ્મા , (૬) લક્ષ્મીવતી, (૭) શેષવતી, (૮) કેયી અને (૩) દેવકી
વાસુદેવોના પિતાનાં નામ નીચે પ્રમાણે છે –(૧) પ્રજાપતિ, (૨) બ્રહ્મા, (૩) સેમ, (૪) રૂદ્ર, (૫) શિવ, (૬) મહાશિવ, (૭) અગ્નિશિખ, (૮) દશરથ અને (૯) વસુદેવ.
(एए सिं पडीसत्तू जहा समवाए नाम परिवाडीए तहा णेयव्वा)
આ નવ વાસુદેવોના શત્રુરૂપ પ્રતિવાસુદેવોનાં નામ આ પ્રમાણે છે – (૧) અશ્વગ્રીવ, (૨) તારક, (૩) મેરક, (૪) મધુકૈટભ, (૫) નિશુંભ (૬) બલિ, (૭) પ્રભરાજ, (૮) રાવણ અને (૯) જરાસંઘ. આ નામની પરિપાટી સમવાયાંગ સૂત્રમાં જે પ્રમાણે આપવામાં આવેલી છે, એ જ પ્રમાણે અહીં આપવામાં આવેલ છે. ( રમવાણ ના પરિવાર તા નૈયદના) આ સૂત્ર દ્વારા એ જ વાત સમજાવવામાં આવી છે.
(હે મં! છે તે ! ત્તિ નાવ વિર) મહાવીર પ્રભુના વચનેમાં અસીમ શ્રદ્ધા પ્રકટ કરતાં ગૌતમ સ્વામી કહે છે-“હે ભદન્ત ! આ વિષયનું
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૨૪