________________
તેનું કારણ નીચે પ્રમાણે છે–
ઉત્સરિકા પુદ્ગલ જ ધડા, વસ્ત્ર આદિ રૂપ પરિણમી શકે છે. બાકીના ચારે પ્રકારનાં પુદગલો એ રીતે પરિણમી શકતા નથી. હવે વિષયને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે-(સે તે vi ના ૩વર) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે શ્રત કેવળી એક ઘડામાંથી હજાર ઘડાનું નિર્માણ કરી બતાવવાને સમર્થ હોય છે.
મહાવીર પ્રભુનાં વચનમાં અપાર શ્રદ્ધા વ્યક્ત કરતાં ગૌતમ ગણધર કહે છે-(રેવં કંસે ! તે મને ઉત્ત) હે ભદન્ત ! આ વિષયમાં જે કહ્યું તે સર્વથા સત્ય છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ જ છે. સૂ. ૧દા
| પાંચમા શતકને ચોથે ઉદ્દેશક સમાપ્ત. * ૫-૪ in
પાંચ ઉદેશે કે વિષયોં કા નિરૂપણ
-પાંચમા શતકનો પાંચમો ઉદ્દેશક– આ ઉદેશકમાં જે વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેને સંક્ષિપ્ત સાર“ફક્ત સંયમ લેવાથી જ સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે ખરી? એ પ્રશ્ન અને તેને નકારાત્મક ઉત્તર તથા તે માટે પહેલા શતકના ચેથા ઉદ્દેશકને આધારે પ્રતિપાદન
કર્મબંધના ક્રમ પ્રમાણે જ કર્મનું વેદના થાય છે, એવી અન્ય મતવાદીએની માન્યતા છે. એ માન્યતાને મિથ્યાત્વનું પ્રતિપાદન કેટલાક જીવોને કર્મબંધના કમાનસાર વેદનાનુભવ થાય છે, અને કેટલાક જીવને કર્મબંધના વિપરીત કમે પણ વેદનાને અનુભવ થાય છે એવા સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન એજ વાતનું અનુક્રમે “ મૂતવેત્તા” અને “ અને મૂતરના » દ્વારા પ્રતિ પાદન કરાયું છે. નારકોથી લઈને વૈમાનિકો પર્યન્તના ૨૪ દંડકોમાંથી આ વેદના પ્રકાર સમજી લેવું. કુલકરની સંખ્યાનું કથન, તીર્થકરેના માતાપિતા અને શિષ્યાનું નિરૂપણ, ચક્રવર્તીઓની માતાઓ તથા સ્ત્રીરત્નનું કથન, બળદેવ અને વસુદેવેના માતાપિતાનું તથા શત્રુભૂત પ્રતિનારાયણનું નિરૂપણ, સમવાય સૂત્ર અને વિહાર.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૧૫