________________
સંખ્યામાં ભાગને જાણનારા સામાન્ય અવધિજ્ઞાનને જે મદ્રવ્ય વર્ગણને જાણનારું કહેવામાં આવે છે તે વાત આપો આપ સિદ્ધ થઈ જાય છે કે તેમનું સંભિન્ન લેકનાડીને વિષય કરનારું જે વિશિષ્ટ અવધિજ્ઞાન છે તે મને દ્રવ્ય વર્ગણાનું ગ્રાહક કેમ ન હોઈ શકે? અવશ્ય તે તેનું ગ્રાહક હશે (જે સેળ = i grg દેવશ્રી જ્ઞાવ જાત ઉત્ત) હે ગૌતમ! તે કારણે આ લકમાં રહેલા કેવળી ભગવાન જે અર્થનું, જે હેતુનું, જે કારણનું, જે પ્રશ્નનું અને જે વ્યાકરણનું પ્રતિપાદન કરે છે, તે બધું અનુત્તર વિમાનવાસી તેમને સ્થાને રહીને જ જાણી શકે છે અને દેખી શકે છે. II સૂ. ૧૨ In
(અનુત્તરોવવારૂચાનું મંતે !) ઈત્યાદિ
સૂત્રાર્થ– (સત્તરોવવારથી જ મતે ! રેવા િક િળમા, વરમોરા, ધીમોg ?) હે ભદન્ત ! અનુત્તર વિમાનવાસી દેવે ઉદીર્ણ મેહવાળા હોય છે? (જોસમ ! જો રિમોહા, યવતમોહા, ળો સ્ત્રીનો) હે ગૌતમ ! અનુત્તર વિમાનવાસી દે ઉદીર્ણ મહવાળા પણ નથી, ક્ષીણ મેહવાળા પણ નથી, પણ ઉપશાન્ત મહવાળા હોય છે
ટીકાથ– સૂત્રકારે આ સૂત્ર દ્વારા અનુત્તર વિમાનવાસી દેવાનું વિશેષ નિરૂપણ કર્યું છે. આ સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે અનુત્તર વિમાનવાસી દેવો ઉપશાન્ત મહવાળા હોય છે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે અનુત્તર વિમાનવાસી દેવે ઉદીર્ણ મેહવાળા હોય છે, કે ઉપશાત મેહવાળા હોય છે, કે ક્ષીણ મેહવાળા હોય છે ? મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે– (ચના!) હે ગૌતમ ! (જો વરિઇનોહા) તેઓ ઉદીર્ણ મેહવાળા નથી, (નો વીમો) ક્ષીણ મેહવાળા પણ નથી, (૩વરોહા) પણ ઉપશાન્ત મહવાળા હોય છે.
તેઓ ઉદીર્ણ મેહવાળા હોતા નથી કારણ કે તેમનામાં મૈથુનને બિલકુલ અભાવ હોય છે. તેથી જ તેમને ઉપશાત મેહવાળા કહ્યા છે. તેમને સર્વથા ઉપશાન્ત મોહવાળા એ કારણે કહ્યા નથી કે તેમને ઉપશમશ્રેણી હિતી નથી તેમનામાં ક્ષપક શ્રેણીને અભાવ હોય છે તેથી તેમને ક્ષીણ મેહવાળા પણ કહ્યા નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૦૯