________________
હતુ, જે પ્રશ્ન, જે કારણ અને જે વ્યાકરણ ( વિશેષ સ્પષ્ટીકરણ ) વિષે પ્રશ્ન કરે છે, તે અર્થ, હેતુ, પ્રક્ષ, કારણ અને વ્યાકરણને અહીં રહેલા કેવલી ભગવાન ઉત્તર આપે છે. તે કારણે હે ગૌતમ ! મેં ઉપરોક્ત કથન કર્યું છે. (जण भंते ! इहगए चेव केवली अर्द्ध वा जाव वागरेइ, त ण લઘુત્તવિવાદૃા રેવા તરક યા ન માના જ્ઞાતિ વાસંતિ ?) હે ભદન્ત! અહીં રહેલા કેવળી જે અર્થને, જે હેતુને, જે પ્રશ્નને, જે કારણને અને જે વ્યાકરણને ઉત્તર આપે છે, તે ઉત્તર શું અનુત્તર વિમાન વાસી દે તેમના વિમાનમાં રહીને જ જાણી દેખી શકે છે? ( દંતા, જ્ઞાતિ વાસંતિ) હા, ગૌતમ! તેઓ તે જાણી લે છે અને દેખી લે છે. ( જે જે વાવ વાસંતિ ) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે તેઓ તેમને સ્થાને રહીને જ તે ઉત્તરેને જાણ દેખી શકે છે (જો મા તેસિં ગં देवाण अणताओ मणोदव्ववग्गणाओ लढाओ पत्ताओ, अभिसमन्नागयाओ મૉરિ-રે તેમાં ૬૬ ૫ લોહી સાફ પારંતિ) હે ગૌતમ! તે દેવે એ અનંત મદ્રવ્ય વણાઓ પ્રાપ્ત કરેલી હોય છે, તેથી અહીં રહેલા કેવળી જે કહે છે, તેને તેઓ ત્યાં રહીને પણ જાણી શકે છે અને દેખી શકે છે.
ટીકાર્યું–આ સૂત્ર દ્વારા સૂત્રકારે કેવળજ્ઞાની વિષે વિશેષ વિવેચન કર્યું છે. ગૌતમ સ્વામીના આ પ્રશ્નથી તે વિવેચન શરૂ થાય છે ( વ ાં મતે अणुत्तरोववाइया देवा तत्थ गया चेव समाणा इह गएण केवालणा सद्धि आलावांवा iાત્ર ગા રણ?) હે ભદત ! અનુત્તર વિમાનમાં જે દેવે રહે છે, તેઓ તેમને સ્થાને રહીને જ શું મધ્યલેકમાં (આ મનુષ્ય લેકમાં ) રહેલા કેવળી ભગવાનની સાથે આલાપ સંલાપ કરી શકવાને સમર્થ છે ખરાં ? ( અનુત્તર વિમાનવાસી દે ઊર્વકમાં વસે છે અને કેવલી પરમાત્મા મનુષ્યલેકમાં વસે છે તે શું મનુષ્યલોકમાં રહેલા કેવળી ભગવાન સાથે કેટલાય રાજ પ્રમાણ દર રહેલા અણુત્તર વિમાનવાસી દેવે વાર્તાલાપ કરી શકવાને શક્તિમાન હોય છે ખરાં? જે વાતચીતમાં એક વાર બેલવામાં આવે તેને આલાપ કહે છે, જે વાતચીતમાં વારંવાર બોલાવમાં આવે તે વાતચીતને સંલાપ કહે છે)
ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા પ્રભુ કહે છે- (દંતા નમૂ) હે ગૌતમ! તેઓ તેમ કરવાને સમર્થ હોય છે તેઓ તેમને સ્થાને રહીને જ મનુષ્ય તેમાં રહેલા કેવલી ભગવાન સાથે વાર્તાલાપ કરી શકવાને શક્તિમાન હેય છે. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી પૂછે છે- (સેક્રેળનું vમ ગં ગણુત્તવિવારૂચા જેવા કાર #g ?) હે ભદન્ત ! તે અનુત્તર વિમાન વાસી દે એવું શા કારણે કરી શકે છે? અહીં ( જ્ઞાવ) ( પર્યત ) પર દ્વારા આ સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યા છે-(તત્ર તાવ કરતા જન જસ્ટિસ વાર્થ કારાવ ઘા સંસ્કાર વા) એટલે કે તે ઊર્થ લેકવાસી ( અનુત્તર વિમાનવાસી ) દેવે તેમને વિમાનમાં રહીને જ આ મનુષ્ય લેકમાં રહેલા કેવલી ભગવાનની સાથે આલાપ સંલાપ કરી શકવાને સમર્થ હોય છે, તેનું કારણ શું છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- (નોના !) હે ગૌતમ!
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૦૭