________________
ઉપમાનનું વર્ણન તે આ સૂત્રમાં પહેલાં કરવામાં આવ્યું છે. હવે આગમનું વર્ણન કરવામાં આવે છે–આગમ બે પ્રકારના છે (૧) લૌકિક આગમ અને (૨) લોકેત્તર આગમ. મહાભારત આદિ ગ્રન્થને લૌકિક આગમમાં સમાવેશ થાય છે. ગણિપિટક રૂપ જે બાર અંગ (આચારાંગથી દૃષ્ટિવાદ સુધીના બાર આગમ શા) છે, તેમને લોકોત્તર આગમમાં સમાવેશ થાય છે. અથવા આગમના આ પ્રકાશ ત્રણ પ્રકારે પણ પડે છે–સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ. એ સિવાય બીજી રીતે પણ આગમના ત્રણ ભેદ પડે છે-(૧) આત્માગમ, (૨) અનન્તરાગમ અને (૩) પરમ્પરાગમ.
અર્થની અપેક્ષાએ જિનને આત્માગમ, ગણધરને અનન્તરાગમ અને ગણધરના શિષ્યોને પરંપરાગમ કહેલા છે. સૂત્રની અપેક્ષાએ ગણધરને આત્મા ગમ, ગણધરોના શિને અનન્તરાગમ અને ગણધરના શિષ્યોના શિષ્યોને પરંપરાગમ કહેલા છે. આ સમસ્ત કથનને સ્વીકાર કરીને મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને જવાબ આપે છે કે “ક બgવારે ચાવં જમા” અનુયોગ દ્વારમાં પ્રમાણ વિષે જે નિરૂપણુ કરવામાં આવ્યું છે, તે સમસ્ત અહીં આ આ પ્રશ્નનો ઉત્તર રૂપે ગ્રહણ કરવું આ વિષયનું પ્રતિપાદન અનુગદ્વાર સૂત્રમાં
સે ફ્રિ નં લવાજમાળે ” ઈત્યાદિ ૨૧૫ માં સૂત્રથી શરૂ કરીને “રે વિ તમm” આ ૨૧૯ માં સૂત્ર સુધી કરવામાં આવેલ છે. “જાવ તે જ તો ગામે, નો પતરાને પરંપરાને ” આ સૂત્ર પર્યાનું સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ. ગણધરના શિષ્યને સૂત્રની અપેક્ષાએ અનન્તરાગમ અને અર્થની અપેક્ષાએ પરંપરાગમ કહેલા છે. તે કારણે ગણધરના જે શિષ્યના શિષ્ય છે. તેઓ આત્માગમ પણ નથી, અનન્તરાગમ પણ નથી, પણ પરંપરાગમ છે એ આ સૂત્રપાઠને આશય છે. એ સૂ. ૯ છે
કેવલી કે ચરમ કર્મ કા નિરૂપણ “જેવી મં! ” ઈત્યાદિ–
સૂત્રાર્થ- જેવાં મતે ! રિમ વા મિળિકા વા કાળરૂ T?) હે ભદન્ત! કેવલી ભગવાન અન્તિમ કર્મને અથવા અન્તિમ નિજેરાને જાણી શકે છે અને દેખી શકે છે? (હંતા જોયા ! કાન , વહાલું રે ! केवली चरिमकम्म वा, जहाण अतकरेणं वा, आलावगो तहा चरिमकम्मेण वि चरिमनिज्जरेण वि अपरिसेसिओ णेयवो.)
હા, ગૌતમ! ભગવાન અન્તિમ નિજરને જાણે છે અને દેખે છે. હું ભદન્ત ! જે રીતે કેવલી ભગવાન અન્તિમ કમને અથવા અન્તિમ નિર્જશને જાણે દેખે છે, એ જ પ્રમાણે શું છદ્મસ્થ મનુષ્ય પણ અન્તિમ કમને અથવા અતિમ નિર્જરાને જાણી દેખી શકે છે? આ પ્રશ્નને જવાબ આપતા પ્રભુ કહે છે કે “ અંતકરને અનુલક્ષી જે પ્રમાણે પ્રશ્નોત્તરે પહેલાં આપવામાં આવેલા છે, એ જ પ્રમાણે ચરમકર્મ (અન્તિમ કમ) અને ચરમ નિર્જરાના વિષયમાં પણ પ્રકારે સમજી લેવાં.” શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૦૧