________________
તમે ) (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન (૩) ઉપમાન અને (૪) આગમ (જ્ઞા अणुओगदारे तहा णेय्व्वं पमाणं, जाव - " तेण पर' नो अत्तागमे, नो अण तरागमे, ( 'વન્ને) અનુયાગ દ્વારમાં પ્રમાણ વિષે જે પ્રમાણે વિવેચન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહીં પણુ સમજવુ. હું તૈન પર્` નો આગમાગમ નો અનન્તરામ:, વqાળમઃ ''તે વિવેચનનો આ સૂત્રપાઠ સુધીના ભાગ આ વિષયમાં ગ્રહણ કરવા જોઇએ
,,
ટીકા .. પ્રમાણ ’ પદ્મના ભાવાર્થ સમજવાની ઇચ્છાવાળા ગૌતમસ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“સેકસ માળે ” હે ભદન્ત ! પ્રમાણ એટલે શું? તેનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ વમાળે ઇન્વિઢે વળત્તે '' હું, ગૌતમ ! પ્રમાણ ચાર પ્રકારના કહ્યાં છે-“તેં નફા ' તે ચાર પ્રકારે આ પ્રમાણે છે-“ ત વ વે, અનુમાળે, બોમ્બે, બાળમે ” પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને આગમ. જેના દ્વારા આખી વસ્તુને યથાર્થ રીતે જાણી તથા " इन्द्रियानिन्द्रियनिमित्त: देशतः संव्यावहारिकः " આ સૂત્ર અનુસાર પાંચ ઇન્દ્રિયા અને મનની સહાયતાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન જો કે સૈદ્ધાન્તિક માન્યતા પ્રમાણે પરાક્ષ છે, તે પણ અંશતઃ ( એક દેશથી) પદાર્થોને સ્પષ્ટ જાણી શકતું હાવાથી તેને વિકલ પ્રત્યક્ષ કહ્યું છે.
હવે અનુમાન પ્રમાણુના અર્થની સ્પષ્ટતા કરવામાં આવે છે—
અનુ + માન = અનુમાન. અનુ એટલે પાછળથી અને માન એટલે જ્ઞાન થવું. કહેવાનું તાત્પર્ય એ છે કે “ જે જ્ઞાન સાધ્યની સાથે આતપ્રેત થયેલાં ચિહ્નોનાં દર્શન તેમજ વ્યાપ્તિ ( પટ્ટાના સપૂર્ણપણે વિચાર ) ના સ્મરણ વગેરે થયા બાદ થાય છે, એવા જ્ઞાનને અનુમાન કહે છે, જ્યારે અનુમાન કરનાર વ્યક્તિ કોઇ સ્થળે અવિચ્છિન્ન ધૂમ્રસેરને દેખે છે ત્યારે તરત જ તેને આ પ્રકારની વ્યાપ્તિનું સ્મરણ થઇ આવે છે કે “ જ્યાં ધુમાડા હોય ત્યાં અગ્નિ હાય છે, ” અને સાધ્યની સાથે આતપ્રેત થયેલા તે ચિહ્ન દ્વારા તેને એવું
શ્રી ભગવતી સૂત્ર : ૪
૯૭