________________
જે સંથારામાં જીવ છેદિત વૃક્ષના જેવું બની જાય છે, તે સંથારાને “પાદપિયગમન સંથારે” કહે છે. આ પ્રકારના સંથારામાં સંથારે કરનાર સાધુ ચારે પ્રકારના આહારને ત્યાગ કરે છે. અને વૃક્ષની જેમ નિચેતન બનીને સમાધિસ્થ બની રહે છે. પાદપપગમનની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે છે"पादपस्येव उपगमनम्-उपगमः अभ्युपगमः स्वीकारः पतनस्य यत्र तत् पादવજન' કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે વૃક્ષને કાપવામાં આવે ત્યારે તે સમ
સ્થાનમાં પડે કે વિષમ સ્થાનમાં પડે–તે જે સ્થિતિમાં પડે છે એજ સ્થિતિમાં પડયું રહે છે. એ જ પ્રમાણે આ પ્રકારને સંથારે ધારણ કરનાર સાધુ મૃત્યુપર્યત એક જ પ્રકારને આસને ઉભે રહે છે. તે આસન અનુકૂળ હોય કે પ્રતિકુળ હોય પણ તેણે એ જ આસને ઉભા રહેવું પડે છે. વિશેષતા એટલી જ છે કે જે રીતે છેદિત વૃક્ષ પર પ્રયોગથી ખસી શકે છે એ જ પ્રમાણે પાપ ગમન સંથારે કરનાર સાધુ પણ પર પ્રગથી કંપિત થાય છે. કહ્યું પણ છે કે
" पाओवगमणं भाणियं सम विसमे पायबो जहा पडितो ।
नवरं परप्पओग्गा कंपेज्ज जहा चल तरुव्य ॥ પાદપપગમન સંથારાના બે પ્રકાર છે-(૧) નિર્ધારિમ (૨) અનિહારિમ નિહરિમ પાદપેપગમન સંથારા ઉપાશ્રયમાં કરાય છે અને અનિરિમ પાદપિયગમન સંથારે અટવી (વન)માં કરાય છે. તામલિએ અનિહરિમ પાદપિગમન સંથાર કરવાને સંકલ્પ કર્યો. વળી તેણે એ સંકલ્પ કર્યો કે તે સંથારો ધારણ કરીને હું મતની આકાંક્ષા કરીશ નહીં. આ પ્રકારને આધ્યાત્મિક આદિ વિશેષણેથી યુક્ત સંકલ્પ તામલિએ કર્યો. આ પ્રકારને સંકલ્પ કર્યા પછી “શ ના ઘરે નાગપુર
જ્યારે રાત્રિ પૂરી થઇ, જ્યારે સૂર્યોદય થયે, ત્યારે તેણે જેને જેને પછવાનો સંકલ્પ કર્યો હતો તે સૌને પૂછ્યું-ત્યાર બાદ તામ્રલિપ્તી નગરીના લગભગ મધ્યના માર્ગથી પસાર થઈને તે બહાર નીકળી ગયા. “જાવ gg? તેણે તેની પાદુકાઓ, કમંડળ, કાષ્ઠાનિર્મિત પાત્ર આદિને કેઈ એકાન્ત સ્થાનમાં મૂકી દીધાં. ત્યાર બાદ તે તામ્રલિપ્તી નગરીના ઈશાનકેણમાં આવેલા કેઈ સ્થાનમાં ગયે. ત્યાં સ્થાનની મર્યાદા દર્શાવતી રખા દેરીને, (નિવનિક મંડલ આલેખીને) ચારે પ્રકારના આહારને ત્યાગ કરીને તેણે પાદપપગમન સંથારે અંગીકાર કર્યો. (સૂ. ૨૧)
બલિચંચારાજધાનીમેં સ્થિત દેવાદિ કી પરિસ્થિતિ કા નિરૂપણ
“તેof i તેí સમgo રિવંવા” ઇત્યાદિ
સૂત્રાર્થ– તેvi જાનું તે સમvi) તે કાળે અને તે સમયે (દ્ધિાંજા) અસુરેન્દ્રની બલિચંચા (રાજા) નામની રાજધાની (વા ગgવા વાષિ હોથ) ઇન્દ્ર અને પુરેડિતથી રહિત હતી. (તાં તે વઢિચંગા ય િવશ્ય
વા વારે ગણુના દેવાય તેવો) તે સમયે તે બલિચંચા નગરીમાં રહેતા અનેક અસુરકુમાર છે અને દેવીઓએ (તાર્ટિ વાઢતરિત ગોMિા સામતિ)
શ્રી ભગવતી સૂત્ર : ૩