________________
સાથે રહેતા ઈશાનેન્દ્ર અનેક દિવ્ય ભેગા ભેગવતા થકા આનંદ અને ઉલ્લાસપૂર્વક સમય વ્યતીત કરે છે. તેના ચિત્તને આનદ આપવાને માટે ભેરી, મૃદંગ અને ઝાલરના નાદ સાથે દિવ્ય સંગીત, તાંડવનૃત્ય, નાટક વગેરે ચાલી રહ્યા છે. ત્યારે અવધિજ્ઞાનથી તેણે જોયુ` કે ભગવાન મડાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યાં છે. અવિધજ્ઞાન દ્વારા રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુનાં દન કરવાથી ઈશાનેન્દ્રને ઘણા જ હ થાય છે– એ જ વખતે તે પોતાને આસનેથી ઉઠે છે અને જે દિશામાં પ્રભુ વિરાજમાન હતા તે દિશામાં સાત આઠે કમ આગળ વધીને અન્ને હાથ જોડીને તેમને નમસ્કાર કરે છે. નમસ્કાર કરતી વખતે તેના બન્ને હાથને તેણે એવી રીતે જોડયા કે દસે આંગળિયેના નખ અરસપરસ મળી ગયા. અને હાથની અંજલિ પદ્મકાશ સમાન મની ગઇ. તેને મસ્તક પર જમણી તરફથી ડાખી તરફ ત્રણ વાર ફેરવીને તેણે પ્રભુને નમસ્કાર કર્યા આ રીતે નમસ્કાર કરીને તેણે પોતાના આભિયાગિક દેવાને પેાતાની પાસે મેલાવ્યા. અને તેમને કહ્યું- હે દેવ ! તમે રાજગૃહ નગરમાં જઈને ત્યાં વિરાજતા મહાવીર પ્રભુને નમસ્કાર કરો. ત્યાર ખાદ ત્યાંની યેજન પ્રમાણભૂમિને ખરાખર સાફ કરો. અને ભૂમિને સાફ કરીને મને તેની ખખર આપે”– ઇન્દ્રની આજ્ઞાનુસાર કરીને તેમણે ઇશાનેન્દ્રને સમાચાર આપ્યા. આ ખબર મળતાં જ ઈશાનેન્દ્ર તેના સેના સેનાપતિયાને આજ્ઞા આપી કે તમે આ ઇશાનાવત...સક વિમાનમાં ઘટનાદ પૂર્ણાંક એવી જાહેરાત કરો કે ઇશાનેન્દ્ર રાજગૃહ નગરમાં વિરાજતા મહાવીર પ્રભુનાં દન કરવા માટે જાય છે. તેા તમે સૌ તમારી સઘળી ઋદ્ધિથી યુકત મની ઈશાનેન્દ્ર પાસે હાજર થાવ. આ ઘાષણા સાંભળીને ભગવાનનાં દન કરવાની ઉત્કંઠાવાળા અનેક દેવા ઇન્દ્રની પાસે આવ્યા. તે બધા દેવાની સાથે. એક લાખ ચેજન પ્રમાણુ વિમાનમાં બેસીને ઇશાનેન્દ્ર ત્યાંથી રવાના થયા, ત્યાંથી તે ન ંદીશ્વર નામના આઠમા દ્વીપમાં આવ્યા. ત્યાંથી વિમાનને સંકુચિત કરીને, રાજગૃહ નગરમાં જ્યાં ભગવાનનું સમવસરણ હતું ત્યાં ઈશાનેન્દ્ર આણ્યે. વિમાનને ચાર અ'ગુલ ઉપર આકાશ પ્રદેશમાં છાડીને તે ભગવાનની પાસે ગયા. ત્યાં જઈને બન્ને હાથની અંજલિ બનાવીને મસ્તક પર જમણી તરફથી ડાબી તરફ ત્રણ વાર ફેરવીને તેણે ભગવાનને વઢણા કરી. ત્યાર ખાદ ભગવાનના મુખારવિન્દ્રથી ધર્માંપદેશ સાંભળીને તેણે ભગવાનને નીચેપ્રમાણે વિનતિ કરી. હે પ્રભુ! આપ સર્વજ્ઞ છે. આપ બધુ જાણા છે, અને આપ ખ જોઇ શકેા છે. તેથી સંસારના કાઈ પણ ભાવ તમારી જાણુ બહાર નથી. હું ગૌતમાદિ સચિને અમારી દ્વિશ્ય નાટયકલા બતાવવા માગું છું. આમ કહીને તેણે ત્યાં એક દિવ્ય મંડપની રચના કરી. તેની વચ્ચે મણિપીઠિકા મનાવી. તે મણિપીઠિકા ઉપર સિંહાસન બનાવ્યું. ત્યાર ખાદ ભગવાનને વંદા કરીને ઇશાનેન્દ્ર તે ચિંહાસન પર બેસી ગયા. સિહાસન પર બેસીને તેણે તેના જમણા હાથમાંથી ૧૦૮ એકસેસ સ્માટૅ દેવકુમાર અને ડાખા હાથમાંથી ૧૦૮ એકસેસ આઠ દેવકુમારીએ બહાર કાઢી, ત્યાર બાદ અનેક પ્રકારના વાજિંત્રાના મધુર ધ્વનિ સાથે મનુષ્યના મનને ખુશ કરનાર ૩૨ પ્રકારનાં નાટકાને અભિનય કરવામાં આવ્યા. એટલે કે તેણે ગૌતમ આદિ મહર્ષિઓને ૩૨ પ્રકારના નાટકો બતાવ્યા. આ રીતે પોતાની વિકુણા શકિતથી દિવ્ય દેવદ્ધિનું પ્રદર્શન કરીને તેણે પેાતાની દિવ્ય દેવદ્ધિ ને અન્તર્હુિત કરીને (સમેટી લઈને) ઇશાનેન્દ્ર અસલી સ્વરૂપમાં આવી જાય છે ત્યાર આદ મહાવીર પ્રભુને વદણા નમસ્કાર કરીને તે પોતાના પરિવાર સહિત ત્યાંથી વિદાય લે છે, ત્યારે ગૌતમના આશ્ચયના પાર રહેતા નથી. તેમના મેઢામાંથી આ શબ્દો નીકળી પડે છે ગતા ??? હે ભદન્ત! દેવેન્દ્ર ઈશાનની
શ્રી ભગવતી સૂત્ર : ૩
૪૮