________________
પ્રમાણે જ સમજવું છે કે સામાનિક દેવો ત્રાયશ્ચિશકે લોકપાલા અગ્ર મહિષીઓ ઉપરના આધિપત્ય, સ્વામીત્વ આદિનું વર્ણન ઈશાનેન્દ્ર જેવું જ છે, તે પણ માહેન્દ્રકલ્પના ઈન્દ્રના વિદુર્વણાશકિતમાં જે વિશેષતા છે તે “નવર પદ દ્વારા પ્રકટ કરી છે, તે વિશેષતા નીચે પ્રમાણે છે- “રાત રાત્રિ sqવી છે મહેન્દ્રક૯પનો ઈન્દ્ર પોતાની વિક્ર્વણ શકિતથી વૈક્રિય સમુઘાત કરીને વિવિધ રૂપનું નિર્માણ કરીને, તે રૂ વડે ચાર સંપૂર્ણ જબૂદીપ કરતાં પણ વધારે જગ્યાને ભરી શકવાને સમર્થ છે. પૂર્વ સંમો વિ બ્રહાલીક કલ્પના ઇન્દ્ર વિષે પણ એમ જ સમજવું. તે પણ ઈશાનેન્દ્રના જેવી જ સમૃદ્ધિ વગેરથી યુકત છે. તે પણ તેના સામાનિક દેવ આદ પર આધિપત્ય ભેગવે છે. પણ તેની વિમુર્વણ શકિતમાં જે વિશેષતા છે તે નીચે પ્રમાણે છે- “ગરવ ” બ્રકને ઈન્દ્ર તથા તેના સામાનિક આદિ દેવ વિમુર્વણુ શકિતથી નિમિતે વિવિધ રૂપ વડે પૂરા આઠ જંબુદ્વીપ જેટલા સ્થાનને ભરી શકવાને સમર્થ છે. “g સંત શિ” લાન્તક દેવલેકિન ઇન્દ્ર તથા તેના સામાનિક આદિ દેવ પણ એટલું જ સમૃદ્ધિશાળી છે. તે લાન્તક દેવકને ઇન્દ્ર તેના સામાનિક આદિ દેવે પર આધિપત્ય, સ્વામીત્વ આદિ ભગવતે થકે, અનેક દિવ્ય ભેગે ભેગવ્યા કરે છે. બ્રહ્મલેકના ઈન્દ્ર કરતા લાન્તકના ઈન્દ્રની વિકૃવણ શકિતમાં જે વિશેષતા છે તે નીચેના સૂત્રમાં પ્રકટ કરી છે“ના સાત ગ જેવો લાન્તક દેવલોકન ઈન્દ્ર તથા તેના સામાનિક આદિ દેવે તેમની વિમુર્વણુ શકિતથી નિર્મિત રૂપે વડે આઠ જંબુદ્વીપ કરતાં પણ વધારે જગ્યાને ભરી શકવાને સમર્થ છે. “ મારે સત્ર છે ” મહાશુક દેવકના ઈન્દ્ર તથા તેના સામાનિક આદિ દેવે પણ એટલા જ સમૃદ્ધિશાળી છે. તે મહાશુકને ઈન્દ્ર તેના સામાનિક આદિ દેવે પર આધિપત્ય આદિ ભેગવે છે. તે ત્યાં દિવ્ય ભેગે ભેગવે છે તથા પ્રભુના કલ્યાણક આદિમાં આવતે જતો રહે છે. તે તેની વિમુર્વણ શક્તિથી નિર્મિત વિવિધ રૂપે વડે સોળ જંબૂઢીપ જેટલા સ્થાનને ભરી શકવાને સમર્થ છે. તેના સામાનિક આદિક દેવે પણ તેને જેટલી જ વિકુણ શકિત ધરાવે છે.
“gi સરસ સહસાર દેવકને ઈન્દ્ર પણ એટલે જ સમૃદ્ધિશાળી છે. તે પણ આગળ વર્ણવેલા ઈન્દ્રોની જેમ જ તેના સામાનિક આદિ દેવો પર આધિપત્ય ભેગવે છે. પણ તેની વિમુર્વણુ શકિતમાં નીચે પ્રમાણે વિશેષતા છે- “નવાં સાત્તિ જે તો ત્રણ જજે સહસાર દેવલોકન ઈન્દ્ર તેની વિમુર્વણ શકિતથી ઉત્પન્ન કરેલાં વિવિધ વૈક્રિય રૂપે વડે સેળ જંબૂદ્વીપ કરતાં પણ વધારે જગ્યાને ભરી શકવાને સમર્થ છે. તેના સામાનિક આદિ દેવના વિષયમાં પણ એમ જ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૩
४४