________________
'
मया जाव पडिरूवा, एत्थ ण ईसाणाण पज्जताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता, तिसु वि लोगस्स अस खेज्जइभागे से जहा सोहम्मदेवाणं जाव विहरति, ईसाणे अस्थ देविंदे देवराया परिवसति, मूलपाणि, वसभवाहणे, उत्तर गवई, अट्ठावीस विमाणावाससय सहस्साहिवई, अरयंवरवत्थधरे, से से जहा सक्करस जाव पभासेमाणे, तत्थ अट्ठावीसार विमाणवासस्य सहरसाणं असीताए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउन्हं लोगपालाणं, अहं अग्गमहिसीणं सपरिवाराणं, तिन्हं परिमाणं, सत्तण्हं अणियाणं, सत्तण्ह अणीयाहिवईणं, उन्हें असीतीण आयरक्खदेव साहसीणं, अन्नेसिंच बहूणं ईसाणकपवासीणं वैमाणियाणं सवाण य देवीण य आहेवच्च, पोरेवच्च, વેમાળે લાય વિદફ '' ત્તિ તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે—જે સ્થળે સૌધર્મ દેવલાક છે, તે સ્થળની સમશ્રેણીમાં બીજી ઇશાન દેવલાક છે. તે પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ અને ઉત્તરથી દક્ષિણુ પર્યન્ત પહેાળુ છે. મેરુ પ°તની ઉત્તર દિશામાં આવેલુ’ તે ઇશાન દેવલાક પૂર્ણ ચન્દ્રમડલના આકારનું છે. તેમાં બધી જાતનાં સ્ફટિક રત્ન વડે અનાવેલાં ૨૮અઠયાવીસલાખવિમાને છે. તે દરેક વિમાન અતિશય સુ ંદરછે. તેની રચના પરિપૂર્ણ (બિલકુલ ખામી વિનાની) છે. તેમાં નિવાસ કરનારા દેવાને માટે અત્યંત સુખદાયી છે. તે પ્રત્યેક વિમાન વન, ઉપવન, ક્રીડાપતા અને ાપિકાએ (વાવ)થી યુકત છે. તે વિમાનામાં સુખાદ્ધિની અતિશયતા છે. તે વિમાનામાં બધા દેવા પાત પોતના પરિવાર સહિત, પોત પોતાની યોગ્યતા પ્રમાણે વસે છે. ઈશાન દેવલાકના મધ્ય ભાગમાં ઊંચાં અને સુંદર ચાર અતવસકે–(શ્રેષ્ઠ મહેલા) છે (૧) અંકાવત...સક, (૨) સ્ફટિકાવત’સક, (૩) રત્નાવત ́સક અને (૪) જાતરૂપાવત`સક. તે ચારેની વચ્ચેા વચ્ચ સૌથી ઊંચા, વિશેષ રચનાથી પરિપૂર્ણ, શાન્તિના પુજ સમાન ઈશાન નામના મહાવતસક (ઘણા જ શ્રેષ્ઠ મહેલ) આવેલ છે. તેમાં ઇશાન દેવલેકમાં રહેતા દેવોને ઇન્દ્ર રહે છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં પણ કહ્યું છે કે ઇશાન દેવલાકની ખરાબર મધ્યમાં પાંચ અવત...સકા (શ્રેષ્ઠ મહેલા) છે. ઇશાનાવત...સકની પૂર્ણાંમાં અંકાવત...સક છે, દક્ષિણમા સ્ફટિકાવત’સક છે, પશ્ચિમમાં રત્નાવત સક છે, અને ઉત્તરમાં જાતરૂપાવતસક છે. તે ચારે મહાલયે (અવત સકે) સવે જાતિનાં રત્નાનાં બનેલાં છે. તે ચારેની વચ્ચેા વચ્ચ બધી જાતનાં રત્નાના બનેલા ઇશાનાવતસક છે. તે અવત ́સક પ્રાસાદીય, દનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ઇશાનકલ્પવાસી દેવોનાં સ્થાના છે. તે સ્થાના લેાકના અસંખ્યાતમાં ભાગમાં આવેલાં છે. ખાકીનું વાવત્ વિત્તિ સુધીનું વર્ણન સૌધર્મ પવાસી દેવોના જેવું જ છે. ત્યાં ઈશાનેન્દ્ર રહે છે. તે ત્યાં દિવ્ય ભાગે ભાગવતા થકા પોતાના સમય આનદ અને ઉલ્લાસથી પસાર કરે છે. તે ઇશાનેન્દ્ર તેનાહાથમાં ત્રિશૂળરાખેછે અને વૃષભ (ખળદ)પર સવારી કરેછે. ઉત્તરા લાકના
શ્રી ભગવતી સૂત્ર : ૩
૩૬