________________
સૌધર્મ દેવલોકને અધિપતિ દેવેન્દ્ર, દેવરાજ શક્ર જે આટલી બધી સમૃદ્ધિ આદિથી યુકત છે, ( અહીં ચાવત પદથી મહાતિ, મહાબળ, મહાયશ, મહાસુખ અને મહાપ્રભાવ, ગ્રહણ કરવા જોઈએ) અને તે આગળ વર્ણવ્યા મુજબની વિમુર્વણા કરવાને સમર્થ છે (તે પિતાની વિકુર્વણ શકિતથી ઉત્પન્ન કરેલા દેવ દેવી વડે બે જંબુદ્વિપિને ભરી શકવાને સમર્થ છે), તે હે ભદન્ત ! ઉત્તરાધિપતિ, દેવરાજ, દેવેન્દ્ર કેટલી સમૃદ્ધિ આદિથી યુકત છે? તે કેવી વિક્ર્વણ શકિતથી યુકત છે ?
વાયુભૂતિ અણગારના પ્રશ્નનો જે જવાબ મહાવીર પ્રભુએ આપે, તે સૂત્રકાર હવે સમજાવે છે.
“તપૈ” હે ગૌતમ વાયુભૂતિ ! પહેલા શક્રેન્દ્રની સમૃદ્ધિ, વિદુર્વણશકિત આદિના વિષયમાં જે કહ્યું છે, એ જ પ્રમાણે ઈશાનેન્દ્રની સમૃદ્ધિ, વિદુર્વણું શકિત આદિના વિષયમાં પણ સમજવું “ઇવર પદ દ્વારા બંનેની વિમુર્વણ શકિતમાં જે તફાવત છે, તે પ્રકટ કરવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કેન્દ્રના જેટલી વિકુણા શકિત તે ઈશાનેન્દ્ર પણ ધરાવે છે. પણ ઇશાનેન્દ્ર તેના કરતાં કેટલી વિશેષ વિકણા કરી શકે છે. તે સૂત્રકારે “વ” પદથી શરૂ થતા સૂત્રપાઠમાં બતાવ્યું છે. શંકા–જે ઈશાનેન્દ્રની વિદુર્વણ શક્તિમાં શક્રેન્દ્રની વિક્ર્વણ શકિત કરતાં વિશેષતા હોય તે “વં તદેવ પદ દ્વારા તે બંનેની વિદુર્વણમાં સમાનતા શા માટે બતાવી છે?
સમાધાન–તે બંનેની મહાસમૃદ્ધિ, મહાવૃતિ, મહાબલ, મહાયશ, મહાસુખ અને મહાપ્રભાવમાં તે સમાનતા છે. વિકુવર્ણ શકિતમાં પણ ઘણે અંશે સમાનતા છે તેથી એ પ્રમાણેના કથનમાં અસંગતતાને પ્રશ્ન જ ઉભું થતું નથી.
હવે તે વિશેષતા નીચેનાં સૂત્રો દ્વારા સૂત્રકારે પ્રગટ કરી છે ___ "सेणं अट्ठावीसाए विमाणावाससयसहस्साणं, असीईए सामाणिय સાદi ના વપરું ગણીગાય સાદાણી તે ઈશાનેન્દ્ર ૨૮ અઠયાવીસ લાખ વિમાનવાને અધિપતિ છે, ૮૦ એંસી હજાર સામાનિક દેને અધિપતિ છે અને ત્રણ લાખ વીસ હજાર આત્મરક્ષક દેવોને અધિપતિ છે. આ પ્રમાણે કેન્દ્ર કરતાં ઈશાનેન્દ્રમાં વિશેષતા છે. શક્રેન્દ્ર દક્ષિણ દિશાને અધિપતિ છે, ઇશાને ઉત્તર દિશાને અધિપતિ છે. તેથી કેન્દ્ર કરતાં ઈશાનેન્દ્રની શક્તિ વધારે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં એ જ વાત નીચે પ્રમાણેના સૂત્રપાઠમાં પ્રકટ કરી છે"तेसिणं बहुमज्झदेसभाए पंच वडिंसगा पण्णत्ता, अंक वडिसए फलिह वडिंसए, जातरूववडिंसए, मज्झे इत्थ ईसाणवडिसए, तेणं चडिंसया सव्वरयणा
શ્રી ભગવતી સૂત્ર : ૩
૩૫