________________
ગણધર વાયુભૂતિ અણગારે મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કર્યા. ત્યાર બાદ તેઓ તેમને સ્થાને ગયા. એ સૂ. ૭ છે
ટીકાથ– દક્ષિણ દિશાના સ્વામી અસુરકુમારરાજ ચમરાદિની સમૃદ્ધિ સુખ, વિકુણાશકિત આદિ વિષે પૂરેપૂરી માહિતી મેળવીને- પિતાના સંદેહનું નિવારણ થયા પછી વાયુભૂતિ અણુગાર અગ્નિભૂતિ અણગારની સાથે શ્રમણ ભગવાન મહાવીર પાસે જાય છે તેમને વંદણા નમસ્કાર કરીને પયું પાસના પૂર્વક નીચે પ્રશ્ન પૂછે છે. હે ભદન્ત ! જે અસુરરાજ અસુરેન્દ્ર અમર આટલી બધી ઋદ્ધિ આદિથી યુકત છે, જે તે આટલી બધી વિફર્વણ શકિતવાળે છે, તે વૈરોચનેન્દ્ર વચનરાજ બલિ કેટલી મહાઋદ્ધિ આદિથી ચુકત છે ? તે કેટલી વિકુવણ શકિત ધરાવે છે? સૂત્રપાઠને અર્થ સરળ હોવાથી અહીં તેનું વિવેચન કર્યું નથી વૈરેચનેન્દ્ર પદની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે છે- વિ વિશિષ્ટ, રોજન, દ્વીપન, પ્રકાશ જેને વિશિષ્ટ પ્રકાશ હોય છે તેને વિરેચન કહે છે. તે વિરેચનને જ વિરેચન કહે છે. દક્ષિણના અસુરકુમાર દેવે કરતાં ઉત્તરના અસુરકુમાર દેવે વધારે કાન્તિવાળા છે તેમને જે ઇન્દ્ર છે તેને વૈરોચનેન્દ્ર કહે છે તેનું નામ બલિ છે ભગવાન મહાવીર કહે છે વાયુભૂતિ ! વૈરોચનેન્દ્ર બલિ બલિ છે ભગવાન મહાવીર કહે છે, હે વાયુભૂતિ વૈરોચનેન્દ્ર બલિ ઘણે ભારે ઋદ્ધિવાળે છે તે ઘણા બળ વાળો ઘણુ યશવાળે, ઘણી વૃતિવાળા, ઘણું સુખવાળો અને ઘણે પ્રભાવશાળી છે ત્યાં તે ૩૦ત્રીસ લાખ ભવનાવાશે અને સાઈઠ હજાર સામાનિક દેવે પર આધિપત્ય ભેગવે છે ચમરની જેમ ત્રાયશ્વિશકિદે લોકપાલે પટરાણીઓ સેના સેનાપતિ આદિ સમસ્ત પર તેને અધિકાર ચાલે છે. તે બધા પર તે સંપૂર્ણ આધિપત્ય ભેગવે છે આ બલિ ઉત્તરના અસુરકુમાર દેવેને ઈન્દ્ર છે દક્ષિણના અસુરકુમારરાજ ચમર કરતા બલિમાં રહેલી વિશેષતા નીચે પ્રમાણે છે – બલિ પિતાની વૈકિય શકિત દ્વારા નિર્મિત પિતાના અનેક રૂપથી જબૂદ્વીપ કરતાં પણ અધિક સ્થાનને ભરી શકવાને સમર્થ છે. બાકીનું બલિનું સમસ્ત વર્ણન અમરેન્દ્ર પ્રમાણે જ સમજવું પરંતુ ભવને અને સામાનિક દેના વિષયમાં ઉપર કહયાં મુજબ વિશેષતા સમજવી આ રીતે વૈરેચનેન્દ્ર બલિની અદ્ધિ વિકુણ શકિત આદિનું કથન સાંભળીને વાયુભૂતિ અણગારને સંતોષ થયે તેમણે કહયું હે ભદન્ત આપની વાત તદ્દન સાચી છે તેમાં સહુને સ્થાન જ નથી ત્યાર બાદ ભગવાન મહાવીર ને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને જઈને બેસી ગયાં છે સૂ ૭ છે
નાગરાજધરણેન્દ્ર કી ઋદ્ધિ વિદુર્વણાશક્તિ આદિ કા નિરૂપણ
નાગરાજ ધરણેન્દ્રનું વર્ણન મંતે ત્તિ મા જે જાયને? ઈત્યાદિ
સૂવાથ– (મંત્તિ) "હે ભદન્ત એવું કહીને બીજા ગણધર અગ્નિભૂતિ અણગારે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧
૯