________________
પિત પિતાની પરિષદા પર આધિપત્ય ભેગવે છે અને દિવ્ય ભેગે ભેગવે છે. તેઓ મહા ઋદ્ધિ અદિથી યુકત છે તેમના વિષેનું બાકીનું સમસ્ત કથન લેકપોલેનાં કથન પ્રમાણે જ સમજવું. ગૌતમ સ્વામીએ કહ્યું “આપનું કહેવું તદ્દન સાચું છે તેમાં શંકાને કેઈ સ્થાન નથી.” સૂ. ૪
ટકાથે–ચમરના સામાનિક દેવેની અદ્ધિ, વિક્ર્વણ શકિત આદિ વિષે મહાવીર સ્વામીને ઉત્તર સાંભળીને અગ્નિભૂતિ અણગાર ચમરેન્દ્રના ૩૩ ત્રાયસ્ત્રિક દેવેની ઋદ્ધિ, વિદુર્વણા શકિત આદિ જાણવાને માટે મહાવીર પ્રભુને પ્રશ્નો પૂછે છે ત્રાયશિક દેવે ચમરેન્દ્રના સંરક્ષક દેવ છે.
પ્રશ્નબનgi અંતે ' ઇત્યાદિ. હે ભદન્ત! જો અસુરેન્દ્ર અસુરરાજ ચમરના સામાનિક દેવે આટલી બધી મહાદ્ધિ આદિથી તથા પૂર્વક પ્રકારની વિફર્વણ શકિતથી યુકત છે, તે તેના ત્રાયાઅશક દેવો કેવી મહા ઋદ્ધિ, ઐશ્વર્ય, પ્રભાવ યશ અને સુખથી ચુકત છે? તથા તેઓ કેવી વૈકિય શકિતવાળા છે?
ઉત્તર–“જો મા ! તાકત્તાધા ના મમાળિયા તા જોયા” હે ગૌતમ! જેવી રીતે ચમરેન્દ્રના સામાનિક દેવો અપૂર્વ દિવ્ય ઐશ્વર્ય અને સુખસંપત્તિવાળા છે, એવી જ રીતે અમરેન્દ્રના ૩૩ તેત્રીસ ત્રાયસ્ત્રિશક દેવો પણ અપૂર્વ દિવ્ય અધય અને સુખસંપત્તિવાળા છે જેવી રીતે ચમરેન્દ્રના સામાનિક દેવો પિતાની વિદુર્વણુ શકિતથી નિમિતે અનેક અસુકુમાર દેવો અને દેવીઓથી જ બધીપને તથા તિર્યકના અસંખ્યાતદ્વીપ સમુદ્રને ભરી દેવાને સમર્થ છે, એવી જ રીતે અમરેન્દ્રના ત્રાયસિંશક દેવો પણ પોતાની વિકિય શકિતથી પેદા કરેલા અનેક અસુરકુમાર દેવો અને દેવીવડે જબૂદ્વીપને તથા તિર્યàકના અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ભરી દેવાને
સમર્થ છે તથા સેમ, યમ, વરૂણ, અને વૈશ્રમણ નામના જે ચાર લોકપાલ દે છે, તેઓ પણ એજ પ્રકારના વિમાન પરિવાર આદિરૂપ અતિશય મહાન રુદ્ધિ આદિથી યુકત છે. પણ સામાનિક દેવો અને ત્રાયશ્ચિશક દેવો કરતાં તેમનામાં શી વિશિષ્ટતા છે તે નીચેના સૂત્રમાં બતાવ્યું છે –ો પાછા તવ નવરે “
સંજ્ઞા ઈત્યાદિ લેકપાલ દેવે પોતાની વિદુર્વણ શકિત દ્વારા નિર્મિત અનેક અસુર કુમાર દેવ દેવીઓ વડે સંખ્યાત દ્વીપો અને સમુદ્રોને ભરવાને સમર્થ છે – અસંખ્યાત દ્વીપ સમુદ્રને ભરવાને સમર્થ નથી આ સૂત્રમાં “ાવર પદ વિશિષ્ટતા બતાવે છે તેમની વિક્વણુ શક્તિનું ઉપર જે વર્ણન આપવામાં આવ્યું તે તેમનું સામર્થ્ય બતાવવાને માટે જ આપ્યું છે. પણ ખરેખર તે તેમણે કદી પણ આ પ્રકારની વિફર્વણ કરી નથી, વર્તમાનમાં કરતા નથી અને ભવિષ્યમાં કરશે પણ નહિં એજ વાત “નાર
વિસંતિ'' સૂત્ર દ્વારા પ્રકટ કરી છે હવે ચમરેન્દ્રની પટરાણીઓની અદ્ધિ આદિ તથા વિફર્વણુ શક્તિ જાણવા માટે અગ્નિભૂતિ અણગાર મહાવીર પ્રભુને નીચે પ્રશ્ન પૂછે છે“ગરૂi મંતે ! માના” ઈત્યાદિ હે ભદન્ત જે ચમરેન્દ્રના લેકપાલે આટલી બધી ઋદ્ધિ આદિથી યુકત છે અને આટલી બધી વિમુર્વણા શક્તિશાળી છે, તે અમરેન્દ્રની પટ્ટરાણીઓની ઋદ્ધિ આદિ તથા વિક્ર્વણ શકિત કેવી છે ?
ઉત્તર–અસુરેન્દ્ર ચમરની પાંચ પટ્ટરાણુઓનાં નામ આ પ્રમાણે છે-કાલી, રાત્રી, પત્ની, વિદ્યુત અને મેઘા. તે પાંચે પટ્ટરાણુઓ દિવ્ય સમૃદ્ધિવાળી છે, મહાપ્રભા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧
૩