________________
છે. અગાર તે ઉપલક્ષણ છે. તેથી એ અર્થ નીકળે છે કે જે પુત્ર, પત્ની, ધન આદિથી રહિત છે જેણે એ બધાને ત્યાગ કર્યો છે. એવા સાધુને અણગાર કહેવાય છે. અગ્નિભૂતિ અણગારના શરીરની ઊંચાઈ “ સૈ સાત હાથ પ્રમાણ હતી. તેઓ મગધમાં આવેલા ગવર ગામના રહેવાસી હતા. તેઓ ગૌતમ ગોત્રના હતા. વસુભૂતિ વિપ્રના તેઓ પુત્ર હતા. તેમની માતાનું નામ પૃથ્વી દેવી હતું. તેમનો જન્મ કૃત્તિકા નક્ષત્રમાં થયું હતું. વેદ આદિ ૧૪ વિદ્યામાં તેઓ પારંગત હતા. તેઓ વિદ્વાનોમાં અગ્રેસર ગણાતા હતા. ૪૬ વર્ષની ઉમરે તેમણે મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી હતી. અને ૭૪ વર્ષની ઉમરે રાજગૃહ નગરમાં જ્યારે મહાવીર સ્વામી વિરાજતા હતા ત્યારે તેમણે મેક્ષ પ્રાપ્ત કર્યો હતો. તે ગૌતમ ગેત્રીય અગ્નિભૂતિએ “ગાવ પyવાણા વિધિપૂર્વક પર્ય પાસના કરીને “વે વયાસી મહાવીર પ્રભુને આ પ્રમાણે પશ્ન પૂછો અહી નાવ (પર્યન્ત) પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવાને છે સમસસંતા संठिए वइररिसहणारासंघयणे कणगपुलगणिघसपम्हगोरे उग्गतवे सदित्ततवे तत्ततवे ઈત્યાદિષિgo વર્નાઝિરે ઈત્યાદિ પર્યન્તસૂત્રપાઠ ઔપપાતિક સૂત્રના ઉત્તરાર્ધનાં પહેલા અને બીજા સૂત્રમાં ગૌતમ સ્વામી વિષે આપેલ છે તે અહીં ગ્રહણ કરો. કહેવાનું તાત્પર્ય એ છે કે અગ્નિભૂતિ અણગાર સમચતુરસ સંસ્થાન વાળા હતા, વજષભ નારા સંહનન વાળા હતા. કટી પથ્થર પર ઘસવાથી વિશુદ્ધ સુવર્ણની જેવી વિશુદ્ધ રેખા પડે છે એવી જ વિશુદ્ધ કાંતિથી તેઓ યુકત હતા કમળના કેસરા જે તેમને ગૌર વર્ણ હતું. તેઓ અતિ ઉગ્ર તપસ્યા કરતા હતા તેમનું તપ અગ્નિના જેવું અતિશય જાજવલ્યમાન હતું. જે તપ કરવાનું કાર્ય અન્ય મુનિજને અતિશય કઠિનમાનતા હતા એવું તપ તેઓ કરતા હતા.
ચમર કે વિષયમેં દૂસરે ગણઘરભૂતિ કા પ્રશ્ન
વયાસી તે અગ્નિભૂતિ અણગારે મહાવીર સ્વામીને નીચે પ્રમાણે પૂછ્યું "चमरेणं भंते ! असुरिंदे असुरराया के महडिए, के महज्जुईए, के महाबले, के महाजसे, के महासोक्खे, के महानुभागे, केवइयं च णं पभू विउवित्तए ?" હે ભદન્ત અસુરેન્દ્ર અસુરજ ચમરની ઋદ્ધિ કેવી છે એટલે કે વિમાન પરિવાર આદિરૂપ ઋદ્ધિ કેવી છે તેના શરીરની તથા આભૂષણદિની ઘુતિ (પ્રભા) કેવી છે? તેનું બળ કેવું છે? તે કેવી વિશાળ કીર્તિ ધરાવે છે? તેનું મહાસુખ કેવું છે તે કે અકલ્પનીય પ્રભાવ ધરાવે છે અને તે પિતાની વિકૃર્વણા શકિતથી કેટલાં રૂપ ધારણ કરવાને સમર્થ છે?
શ્રી ભગવતી સૂત્ર : ૩